STD 11 COMMERCE BA QUESTION BANK Chep 1
Std 11 કોમર્સ
વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન BA 046
મંથલી, સત્રાંત, વાર્ષિક પરીક્ષા માટે નીચે આપેલ પ્રશ્નોની તૈયારી કરવી.
Chep 1
ધંધા નુ સ્વરુપ હેતુ અને કાર્યક્ષેત્ર
→ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો.
(દરેકના 1 ગુણ)
- આર્થિક પ્રવૃતિ એટલે શું ?
- ધંધો એટલે શું?
- નફો એટલે શું?
- વ્યવસાય એટલે શું?
- રોજગાર એટલે શું?
- વેપાર એટલે શું?
- ધંધાકીય પ્રવૃતિનું વર્ગીક૨ણ કેટલી રીતે ક૨વામાં આવે છે?
- આર્થિક પ્રવૃતિના પ્રકાર જણાવો.
- વાણિજ્ય એટલે શું?
- ગૌણ ઉદ્યોગના કોઈપણ બે ઉદાહરણ આપો.
- વેપારના પ્રકાર જણાવો.
- આંતરિક વેપાર એટલે શું?
- આંત૨૨ાષ્ટ્રીય વેપાર એટલે શું?
→ નીચેના પ્રશ્નોના ટુંકમા જવાબ લખો. (દરેકના
2 ગુણ)
- બિન આર્થિક પ્રવૃતિ ઉદાહરણ સહિત સમજાવો.
- વ્યવસાયની કોઈપણ બે લાક્ષણિકતાઓ દર્શાવો.
- ધંધાકીય જોખમો જણાવો.
- રોજગારની કોઈપણ બે લાક્ષણિકતાઓ દર્શાવો.
- પ્રાથમિક ઉદ્યોગ ઉદાહરણ સહિત સમજાવો.
- વેપારની કોઈપણ બે લાક્ષણિકતાઓ જણાવો.
- વાણિજ્યની કોઈપણ બે લાક્ષણિકતાઓ જણાવો.
→ નીચેના પ્રશ્નોના મુદાસર જવાબ લખો. (દરેકના 3 ગુણ)
- ધંધાના આર્થિક હેતુઓ સમજાવો.
- ધંધાના સામાજિક હેતુઓ સમજાવો.
- વેપાર અને વાણિજ્ય વચ્ચેનો તફાવત સમજાવો.
- ઉદ્યોગોનું વર્ગીકરણ સમજાવો.
- આર્થિક અને બિન આર્થિક પ્રવૃતિ વચ્ચેના તફાવતના કોઈપણ ત્રણ મુદ્દા સમજાવો.
→ નીચેના પ્રશ્નોના વિસ્તારપુર્વક જવાબ લખો. (દરેકના 5 ગુણ)
- ધંધો એટલે શું? ધંધાની લાક્ષણિકતાઓ સમજાવો.
- ધંધો એટલે શું? ધંધાકીય જોખમોનાં કારણો સમજાવો.
- ધંધો, વ્યવસાય અને રોજગાર વચ્ચેના તફાવતના કોઈપણ પાંચ મુદ્દા સમજાવો.
0 Comments