Paper Style... (આ Chep માંથી કુલ 8 Marks ના પ્રશ્નો પૂછાય છે.
વિભાગ A
નીચે આપેલા પ્રશ્નો હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે. આપેલ ચાર વિકલપમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. (પ્રત્યેકના 1 ગુણ)
આ વિભાગ માટે ઓનલાઇન ટેસ્ટ મુકેલ છે. જેની લિંક નીચે આપેલ છે. તેના પર ક્લિક કરી MCQ test દ્વારા પ્રશ્નો તૈયાર કરી શકો છો.
વિભાગ C
નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 2 ગુણ)
- વિદેશી
હૂંડીયામણ માટે ભારતમાં કર્યો કાયદો અસ્તિત્વમાં છે ?
- GST નું વિસ્તૃતરૂપ આપો.
- ધંધાકીય પર્યાવરણ સાથે સંકળાયેલ પરિબળોના નામ આપો.
- FEMA નું વિસ્તૃત રૂપ લખો.
- માથાદીઠ આવકમાં ક્યારે વધારો થઈ શકે ?
- ધંધાકીય પર્યાવરણને અસર કરતા સાંસ્કૃતિક પરિબળો જણાવો.
- ખાનગીકરણની
કોઈપણ ચાર નકારાત્મક અસરો જણાવો,
- ધંધાકીય
પર્યાવરણમાં કયા પરિબળોનો સમાવેશ થાય છે?
- ખાનગીકરણનો અર્થ આપો.
- WTO અને GATTનું વિસ્તૃત રૂપ.
- વૈશ્વિકીકરણની ચાર હકારાત્મક અસર જણાવો.
- ધંધાકીય પર્યાવરણને અસર કરતાં બાહ્ય પરિબળોના નામ આપો.
- રાજકોષીય
નીતિ કઈ બાબતો સાથે સંકળાયેલ છે ?
- માથાદીઠ
આવકમાં ક્યારે વધારો થઈ શકે,
- ધંધાકીય
પર્યાવરણના રાજકોષીય પરિબળો એટલે શું ?
- ધંધાકીય પરિબળોના સામાજીક પરિબળો વિશે સમજાવો.
- ઉદારીકરણનો અર્થ સમજાવો.
વિભાગ D
નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 3 ગુણ)
- ધંધાકીય પર્યાવરણનું મહત્વ ટૂંકમાં સમજાવો.
- વૈશ્વિકીકરણની હકારાત્મક અસરો સમજાવો.
- ઉદારીકરણનો અર્થ આપી તેની ચાર અસરો જણાવો.
- વૈશ્વિકીકરણનો અર્થ આપી તેની નકારાત્મક અસરો આપો.
- ધંધાકીય પર્યાવરણના સામાજીક પરીબળો વિશે ટુંકનોંધ લખો.
- ધંધાકીય પર્યાવરણને અસર કરતા પરીબળોની માત્ર યાદી બનાવો.
- ખાનગીકરણની હકારાત્મક અસરો જણાવો
- ખાનગીકરણની નકારાત્મક અસરો જણાવો