Paper Style... (આ Chep માંથી કુલ 13 Marks ના પ્રશ્નો પૂછાય છે.
વિભાગ A
નીચે આપેલા પ્રશ્નો હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે. આપેલ ચાર વિકલપમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. (પ્રત્યેકના 1 ગુણ)
આ વિભાગ માટે ઓનલાઇન ટેસ્ટ મુકેલ છે. જેની લિંક નીચે આપેલ છે. તેના પર ક્લિક કરી MCQ test દ્વારા પ્રશ્નો તૈયાર કરી શકો છો.
વિભાગ B
નીચે આપેલા પ્રશ્નોના ટુંકમાં ઉત્તર લખો. (પ્રત્યેકના 1 ગુણ)
- પૂર્ણ રૂપ આપો. CUTS, CERC, VOICE, CGSI, CCC, PIL, NCH
- રાજ્યકક્ષાના આયોગના ચુકાદાથી સંતોષ ન હોય તો પક્ષકારે કેટલા દિવસમાં ક્યાં પુનઃવિચાણા માટે અરજી કરવી પડે છે?
- ગ્રાહકે ખરીદી કરી છે તેના પુરાવા રૂપે શું રજૂ કરવું ફરજિયાત છે ?
- જાહેર હિતની અરજી કઈ અદાલતમાં કરી શકાય ?
- ગ્રાહક સુરક્ષા એટલે શું ?
- ગ્રાહક સુરક્ષા ના કાયદા મુજબ ગ્રાહક એટલે શું ?
- વાલી પણાનો સિદ્ધાંત કોણે આપ્યો ?
- ગ્રાહક સુરક્ષા કાયદો કયા વર્ષમાં આવ્યો ?
વિભાગ C
◆ નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 2 ગુણ)
- CGSI અને CUTS નું વિસ્તૃત રૂપ આપો.
- ગ્રાહકોનું કઈ રીતે શારિરીક અને માનશીક શોષણ થાય છે ?
- ટ્રસ્ટીશીપના સિધ્ધાંત અને ગ્રાહક સુરક્ષા વિશે નોંધ લખો.
- પર્યાવરણને સુસંગત પેદાશો અંગે માહિતી આપો.
- તકરાર નિવારણ માટેની ત્રિસ્તરીય પધ્ધતિ વિશે જણાવો,
- જાહેર હિતની અરજી વિશે ટૂંકમાં જણાવો.
- ગ્રાહક શોષણ વિષે માહિતી આપો.
વિભાગ E
નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 5 ગુણ)
- ગ્રાહક સુરક્ષાનો અર્થ આપી તેના અધિકારો સમજાવો.
- ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકને મળવા પાત્ર રાહતો જણાવો.
- ગ્રાહક સુરક્ષાનું મહત્ત્વ સમજાવો.
- ગ્રાહક સુરક્ષા કાયદા મુજબની ત્રિસ્તરીય તકરાર નિવારણ માટેની વ્યવસ્થા સમજાવો.
- ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોની જવાબદારીઓ વર્ણવો.