Paper Style... (આ Chep માંથી કુલ 12 Marks ના પ્રશ્નો પૂછાય છે. )
વિભાગ A
નીચે આપેલા પ્રશ્નો હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે. આપેલ ચાર વિકલપમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. (પ્રત્યેકના 1 ગુણ)
આ વિભાગ માટે ઓનલાઇન ટેસ્ટ મુકેલ છે. જેની લિંક નીચે આપેલ છે. તેના પર ક્લિક કરી MCQ test દ્વારા પ્રશ્નો તૈયાર કરી શકો છો.
વિભાગ B
નીચે આપેલા
પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 1 ગુણ)
1. માર્કેટિંગ મિશ્ર ના 4P કયા નામે ઓળખવામાં આવે છે?
2. BIS ની કામગીરી જણાવો.
3. શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા એટલે શું ?
4. બ્રાન્ડિંગ એટલે શું?
5. પ્રસિદ્ધિનો અર્થ આપો.
6. વેચાણવૃદ્ધિ એટલે શું?
7. અભિવૃદ્ધિના તત્ત્વો(ઘટકો) જણાવો.
8. બજારીય મિશ્ર એટલે શું ?
9. કિંમતને અસર કરતા પરિબળો જણાવો. (કોઈપણ બે)
10. લેબલિંગ એટલે શું ?
11. માર્કેટીંગ મિશ્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે ?
12. જાહેર સંપર્ક એટલે શું ?
13. અભિવૃદ્ધિ મિશ્ર કોને કહેવાય?
14. વ્યક્તિગત વેચાણ એટલે શું ?
15. બજાર પ્રક્રિયા એટલે શું ?
16. બજાર સંશોધનનો અર્થ આપો.
વિભાગ C
નીચે આપેલા
પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 2 ગુણ)
1. લેબલિંગના ચાર કાર્યો અથવા ઉપયોગો જણાવો.
2. સારા વેચાણકર્તાની કોઈ પણ ચાર લાક્ષણિકતાઓ જણાવો.
3. બજાર પ્રક્રિયાની વેચાણ વિભાવના સમજાવો.
4. માલનો સંગ્રહ શા માટે કરવામાં આવે છે?
5. વિતરણના માધ્યમો (પ્રકારો) જણાવો.
6. બજાર સંશોધનનો અર્થ આપો.
7. પેદાશ વિભાવનાની સમજ આપો.
8. માર્કેટિંગ મિશ્ર એટલે શું? તેમાં શેનો સમાવેશ
થાય છે.
9. લેબલિંગના ઉપયોગો જણાવો.
10. બ્રાંડિંગની કોઈપણ બે લાક્ષણિકતા જણાવો.
11. ઉત્પાદન વિભાવના સમજાવો.
12. જાહેર સંપર્ક માટેની કોઈપણ બે પ્રવૃત્તિઓ જણાવો.
13. પ્રત્યક્ષ વેચાણ પદ્ધતિ કે શૂન્ય સપાટી વાળી વિતરણ વ્યવસ્થા સમજાવો.
14. પેકેજીંગ વિશે નોંધ લખો.
વિભાગ D
નીચે આપેલા
પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 3 ગુણ)
1. બજારીય પ્રક્રિયા અને વેચાણ તફાવતના ત્રણ મુદ્દા જણાવો.
2. બ્રાન્ડિંગની છ લાક્ષણિકતાઓ જણાવો.
3. જાહેરાતના કાર્યો સમજાવો.
4. કિંમતને અસર કરતાં ત્રણ પરિબળોની ચર્ચા કરો.
5. વેચાણ-વૃદ્ધિની છ પ્રયુક્તિઓ ટૂંકમાં સમજાવો.
6. બજાર પ્રક્રિયાની આકૃતિ દોરો.
7. જાહેરાત સામે વિરોધ વિશે ટૂંકનોંધ લખો.
8. જાહેરાત સંપર્કમાં કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
9. સારા વેચાણકર્તાના લક્ષણો જણાવો.
10. પેદાશની કિંમતને અસર કરતાં પરિબળો સમજાવો.
11. બજાર પ્રક્રિયા સંચાલનની વેચાણ વિભાવના સમજાવો.
12. જાહેર સંપર્કની ભૂમિકા સમજાવો.