DELED (PTC)
Diploma in Elementary Education.
Course -7
માહિતી અને પ્રત્યાયન તકનીકી દ્વારા અધ્યયનનું સમૃદ્ધિકરણ
Question Bank
-----------------------------------------------------------------------------------------------------------
Chep 1
શૈક્ષણિક પ્રોદ્યોગિકી
-----------------------------------------------------------------------------------------------------------
- ફુલફોર્મ આપોઃ OHP
- શિક્ષણમાં તંત્ર અભિગમ એટલે શું ?
- અભિક્રમિતઅધ્યયનના કેટલા સિધ્ધાંત છે ?
- શૈક્ષણિક પ્રોદ્યોગિકીની મુખ્યલાક્ષણિકતાઓજણાવો.
- દૃશ્ય શ્રાવ્ય સાધનો કોને કહેવામાં આવે છે ? તેના કોઇપણ ત્રણઉદાહરણો આપી સમજાવો.
- શૈક્ષણિક ક્ષેત્રમાં તંત્રઅભિગમ ઉદાહરણ સહિત સમજાવો.
- બહુમાધ્યમ અભિગમ એટલેશું ? ઉદાહરણ સાથે સમજાવો.
- શૈક્ષણિક પ્રૌદ્યોગિકીનું મહત્વ સમજાવો.
- શૈક્ષણિક પ્રૌદ્યોગિકી સંકલ્પના વિગતે સમજાવો
- અભિક્રમિત અધ્યયનના સિદ્ધાંતો સમજાવો.
- અભિક્રમિત અધ્યયનની મુખ્ય વિશેષતાઓ જણાવો.
- અભિક્રમિત અધ્યયનના મુખ્ય સ્વરૂપો સમજાવો.
- અભિક્રમિત અધ્યયનના ફાયદા અને મર્યાદા સમજાવો.
- કોઇ એક વિષયવસ્તુને ધ્યાને લઇ રૈખિક અભિક્રમની રચના સમજાવો.
- બહુમાધ્યમ અભિગમની મુખ્ય વિશેષતાઓ જણાવો.
- શિક્ષણમાં બહુમાધ્યમ અભિગમના મુખ્ય ઉપયોગો સમજાવો.
