Paper Style... (આ Chep માંથી કુલ 8 Marks ના પ્રશ્નો પૂછાય છે. )
વિભાગ A
નીચે આપેલા પ્રશ્નો હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે. આપેલ ચાર વિકલપમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. (પ્રત્યેકના 1 ગુણ)
આ વિભાગ માટે ઓનલાઇન ટેસ્ટ મુકેલ છે. જેની લિંક નીચે આપેલ છે. તેના પર ક્લિક કરી MCQ test દ્વારા પ્રશ્નો તૈયાર કરી શકો છો.
વિભાગ C
નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 2 ગુણ)
- “આયોજન અને અંકુશ એક જ સિક્કાની બે બાજુ છે." સમજાવો.
- અંકુશ કઈ રીતે આંતરિક પ્રક્રિયા ગણાય ?
- “અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે."-સમજાવો.
- “આયોજન અંકુશનો જન્મદાતા છે." સમજાવો.
- ધંધાના અસ્તિત્વને જોખમમાં મુક્તા બાહ્ય પરિબળો કયા છે ?
- અંકુશ એ ગતિશીલ પ્રક્રિયા છે. કઈ રીતે ?
- "અંકુશ એ સતત પ્રક્રિયા છે." સમજાવો.
- અંકુશ પ્રક્રિયાના તબક્કાની યાદી જણાવો.
- અંકુશનો અર્થ જણાવો.
- અંકુશ કાર્યમાં ઉદ્દભવતા વિચલનનો અર્થ સમજાવી તેના સ્વરૂપો જણાવો.
વિભાગ D
નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. (પ્રત્યેકના 3 ગુણ)
- અંકુશના મહત્ત્વના કોઈપણ છ મુદ્દા સમજાવો.
- આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ જણાવો.
- અંકુશ પ્રક્રિયાના તબક્કા સમજાવો.
- અંકુશ પ્રક્રિયાના તબક્કામાં સુધારાલક્ષી પગલાં અંગે સમજૂતી આપો.
- અંકુશ એ સંચાલનનું છેવટનું કાર્ય છે. શા માટે ?
- “આયોજન અને અંકુશ એ એક જ સિક્કાની બે બાજુઓ છે.”-સમજાવો.
- અંકુશનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો.
- “અંકુશ એ નકારાત્મક કાર્ય નથી.”-વિધાનની યથાર્થતા ચકાસો.