Paper Style... (આ Chep માંથી કુલ 15 Marks ના પ્રશ્નો પૂછાય છે. )
વિભાગ A
નીચે આપેલા પ્રશ્નો હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે. આપેલ ચાર વિકલપમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. (પ્રત્યેકના 1 ગુણ)
આ વિભાગ માટે ઓનલાઇન ટેસ્ટ મુકેલ છે. જેની લિંક નીચે આપેલ છે. તેના પર ક્લિક કરી MCQ test દ્વારા પ્રશ્નો તૈયાર કરી શકો છો.
વિભાગ B
- દોરવણીની વ્યાખ્યા આપો.
- શારીરિક
જરૂરિયાતોમાં કઈ જરૂરિયાતોનો સમાવેશ થાય છે ?
- નફાભાગ એટલે
શું ?
- નિરીક્ષણનો અર્થ આપો.
- આધુનિક માહિતીસંચારના સાધનો જણાવો.
- બૌદ્ધિક ગુણોમાં કયા કૌશલ્યો જોવા મળે છે ?
- માહિતીસંચારના શ્રાવ્ય સાધનો જણાવો.
- નાણાકીય પ્રોત્સાહનોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે ?
- અભિપ્રેરણ એટલે શું ?
- અવિશ્વાસ અને ડરથી માહિતી સંચારો પર શું અસર થાય છે ?
- બોનસ એટલે શું ?
- માહિતી પ્રેષ્ણ એટલે શું
વિભાગ C
નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 2 ગુણ)
- સારા નેતાના બૌદ્ધિક ગુણો જણાવો.
- આત્મસિધ્ધિની જરૂરિયાત એટલે શું ? તેનું કોઈ એક ઉદાહરણ લખો.
- અનૌપચારિક માહિતીસંચાર એટલે શું ?
- નેતૃત્વનો અર્થ આપો.
- કર્મચારી કલ્યાણ કારક પ્રવૃત્તિ અને સુવિધાઓમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે?
- માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ આકૃતિ દ્વારા દર્શાવો.
- દોરવણીના તત્ત્વોની યાદી આપો.
- પ્રોત્સાહનનો અર્થ સમજાવો.
- સહભાગીદારી એટલે શું ?
- માહિતીસંચારની પધ્ધતિઓમાં દૃશ્ય અને શ્રાવ્ય સાધનોના નામ આપો.
- અભિપ્રેરણથી મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. કઈ રીતે ?
- "નિરીક્ષકનું કાર્ય શિક્ષક જેવું છે.” -વિધાન સમજાવો.
વિભાગ E
નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 5 ગુણ)
- માસ્લોની જરૂરિયાતોનો અગ્રતાક્રમ સમજાવો.
- નાણાકીય અને બિન-નાણાકીય પ્રોત્સાહનો સમજાવો.
- દોરવણીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો.
- દોરવણીનો અર્થ આપી મહત્વ સમજાવો.
- માહિતીસંચારના અવરોધો સમજાવો.
- વૈધિક અને અવૈધિક માહિતીસંચારનો તફાવત જણાવો.
- અભિપ્રેરણનો અર્થ આપી લાક્ષણિકતાઓ સમજાવો.
- માહિતીસંચારનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો.