Paper Style... (આ Chep માંથી કુલ 15 Marks ના પ્રશ્નો પૂછાય છે.
વિભાગ A
નીચે આપેલા પ્રશ્નો હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે. આપેલ ચાર વિકલપમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. (પ્રત્યેકના 1 ગુણ)
આ વિભાગ માટે ઓનલાઇન ટેસ્ટ મુકેલ છે. જેની લિંક નીચે આપેલ છે. તેના પર ક્લિક કરી MCQ test દ્વારા પ્રશ્નો તૈયાર કરી શકો છો.
વિભાગ B
નીચે આપેલા પ્રશ્નોના ટુંકમાં ઉત્તર લખો. (પ્રત્યેકના 1 ગુણ)
- વર્તમાન સમયમાં મોટા ભાગના એકમો હવે કર્મચારી વ્યવસ્થાના વિભાગને ક્યા વિભાગ તરીકે ઓળખાવે છે?
- ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા નક્કી થાય છે.?
- IIM, IIT, H.R.M. નું વિસ્તૃત સ્વરૂપ આપો.
- કર્મચારીઓની પસંદગી માટે લેવાતી કસોટીઓના નામ જણાવો.
- પસંદગીની પ્રક્રિયાનો આધાર જણાવો.
- ભરતી માટેનાં કારણો જણાવો.
- બઢતી એટલે શું ?
- બદલી એટલે શું ?
વિભાગ C
નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 2 ગુણ)
- પ્રતિક્ષા યાદી એટલે શું ?
- કર્મચારીની પસંદગી માટે લેવાતી કસોટીના નામ જણાવો.
- તાલીમ અને વિકાસ વચ્ચે તફાવતના બે- બે મુદ્દા જણાવો.
- વિકાસ એટલે શું ?
- તાલીમનો અર્થ આપો.
- ભરતી એટલે શું ?
- બૌદ્ધિક કસોટી અને અભિરુચિ કસોટી દ્વારા શું જાણી શકાય છે?
- ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા શું જાણી શકાય છે?
- કર્મચારી વ્યવસ્થા એ માત્ર કર્મચારી કલ્યાણ પ્રવૃતિ નથી શા માટે ?
વિભાગ E
નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. (પ્રત્યેકના 5 ગુણ)
(આ વિભાગમાં 3 ગુણ ના પ્રશ્નોનો સમાવેશ પણ થઈ જાય છે.)
- કર્મચારી વ્યવસ્થાને સ્પષ્ટ કરી તેનું મહત્ત્વ સમજાવો.
- ભરતીનો અર્થ આપી તેનાં આંતરિક પ્રાપ્તિ સ્થાનો સમજાવો.
- ભરતીના પ્રાપ્તિ સ્થાન જણાવી બાહ્ય પ્રાપ્તિ સ્થાનોની વિગતે સમજ આપો.
- પસંદગી ની પ્રક્રિયા સમજાવો.
- કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપી તેનાં લક્ષણો જણાવો.
- તાલીમ એટલે શું ? તેનું મહત્ત્વ સમજાવો .
- તાલીમ અને વિકાસ વચ્ચે તફાવત સમજાવો.
###################################
વાંચન વિશેષ
@@@@@
કર્મચારી વ્યવસ્થાએ ફક્ત કર્મચારી કલ્યાણની પ્રવૃતિ નથી, તે સિવાય પણ ઘણી પ્રવુતિઓ કરવામાં આવે છે. જેમકે,
તેમાં કર્મચારીઓ મેળવવા તેમને કેળવવા અને જાળવવા તથા તેમનો વિકાસ કરવા વગેરે જેવા કાર્યોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ઔદ્યોગિક એકમમાં કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, વિકાસ, બઢતી, બદલી, નિવૃત્તિ પછીના લાભો વગેરે જેવા ઘણા બધા કાર્યો પણ કરે છે.
@@@@@@