Paper Style... (આ Chep માંથી કુલ 8 Marks ના પ્રશ્નો પૂછાય છે. )
વિભાગ A
નીચે આપેલા પ્રશ્નો હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે. આપેલ ચાર વિકલપમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. (પ્રત્યેકના 1 ગુણ)
આ વિભાગ માટે ઓનલાઇન ટેસ્ટ મુકેલ છે. જેની લિંક નીચે આપેલ છે. તેના પર ક્લિક કરી MCQ test દ્વારા પ્રશ્નો તૈયાર કરી શકો છો.
વિભાગ B
નીચે આપેલા પ્રશ્નોના ટુંકમાં ઉત્તર લખો. (પ્રત્યેકના 1 ગુણ)
- શેરહોલ્ડરોને ડિવિન્ડ કયા સ્વરૂપે ચૂકવી શકાય છે
- જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીએ કયા પ્રકારના શેર બહાર પાડવા જ પડે છે
- કાયમી મૂડીના ઘટકો કયા છે
- કઈ જમીનગીરી બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછી આવે છે ?
- કાર્યશીલ મૂડી જેમાં રોકાયેલ છે તે મિલકતો પર ઘસારો શા માટે ગણાતો નથી?
- વિદેશી રોકાણ સંસ્થાએ કોની સમક્ષ તેની નોંધણી કરાવવી પડે છે?
- નાણાકીય સંચાલન કયા નાણાકીય નિર્ણયો લેવા સાથે સંબંધ ધરાવે છે?
- માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ સિદ્ધ કરવા માટે નાણાકીય સંચાલન કયા અભિગમો અપનાવે છે.
- નાણાકીય સંચાલનનો કવો હેતુ સ્વીકાર્ય ગણવામાં આવે છે ?
- મૂડી માળખું શાનું બનેલું હોય છે?
- FDI અને FII ના વિસ્તૃત નામ આપો. ?
વિભાગ C
નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો.
(પ્રત્યેકના 2 ગુણ)
- કાર્યશીલ મૂડી એટલે ધંધામાં ચક્રાકારે ફરતી મૂડી સમજાવો.
- કાયમી મૂડીને અસર કરતાં ચાર પરિબળો જણાવો.
- ઉત્પાદન ચક્ર એટલે શું ?
- માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ એટલે શું
- રોકાણ અંગેના નિર્ણયને અસર કરતાં પરિબળો કયાં છે ?
- "મૂડી માળખું એ માલિકીની મૂડી અને દેવાનું મિશ્રણ છે. સમજાવો.
- ડિવિડન્ડ એટલે શું ?
- ઈષ્ટતમ મૂડી માળખું એટલે શું ?
વિભાગ D
નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. (પ્રત્યેકના 3 ગુણ)
- આદર્શ મૂડી માળખાની લાક્ષણિક્તાઓ સમજાવો.
- કાર્યશીલ મૂડીને અસર કરતા છ પરિબળો સમજાવો.
- કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.
- કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો.
- મૂડી માળખાને અસર કરતાં આંતરિક પરિબળો સમજાવો.
- કાર્યશીલ મુડીની લાક્ષણિકતાઓ સમજાવો.
- કાયમી મૂડીની જરૂરિયાતને અસર કરતાં છ પરિબળો સમજાવો
- નાણાકીય સંચાલનના હેતુઓ સમજાવો.
- નાણાકીય સંચાલનનું મહત્વ સમજાવો.
- નોંધ લખો : (1) રોકાણ સંબંધીત નિર્ણયો (2) ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો