Sunday, July 24, 2016

Sachivalay Talati Exam PDF Ebook

Sachivalay
&
Other Exam
Material
E Book
PDF
Click here :


http://www.jayhogujarat.com/2016/07/this-is-special-books-for-sachivalay.html?m=1

posted from Bloggeroid

🍂
એક ઝાટકે બધું ફગાવી
નાગાપુગા ન્હાતા જેમાં
ઈ ધીંગો વરસાદ
તમે જો ડીલીટ કરીને દેખાડો
તો સાચા માનું.

એ'ય ગામમાં સતનારા'ણની કથા,
કથામાં શીરાનો પરસાદ
તમે જો ડીલીટ કરીને દેખાડો
તો સાચા માનું.

પંખીઓ પણ પરોઢ પહેરી
જ્યાં અજવાળું ચણવા જાતા
નાના નાના કિરણો જાણે
ઝાંકળ ને પણ ગણવા જાતા
સોનાવરણું સવાર ચીતરી
પાટીમાં જ્યાં ભણવા જાતા
ઇ નિશાળમાં કાલીઘેલી વાણીમાં
પણ જે થાતો સંવાદ
તમે જો ડીલીટ કરીને દેખાડો
તો સાચા માનું.

તે'દિ લડતા,આખડતા,
આભે જઈ અડતા
પાછા પડતા,રડતા ત્યારે
એ'ય હેતના ચૂલે ચડતા
જીભ નહિ પણ જીવ સુધી ઉંડે વળગેલા-
માના હાથે પીરસાયેલા
ઈ ભાણાનો સ્વાદ
તમે જો ડીલીટ કરીને દેખાડો
તો સાચા માનું.

રમતી રમતી કૈક શેરીયું પ્હોચી જાતી
નદીયુંમાં ધુબ્બાકા ખાવા,
થાક્યો પાક્યો સુરજ પણ
આથમણે જઈ ખાબકતો ન્હાવા
એવે ટાણે હજી કાનમાં ગુંજયા કરતો
ચૌદ ભુવનથી ઉઠતો’તો
એ ઘંટારવનો નાદ
તમે જો ડીલીટ કરીને દેખાડો
તો સાચા માનું.

બુઢા તો ભાઈ તમે થયા છો
બાકી તો આ સ્મરણોને ક્યાં
ઉંમર જેવું કશું નડે છે
એ’ય જુઓને સાવ સહજ
બાળકની જેમ જ
અધરાતે કે મધરાતે પણ
હજુ’ય રમવા આવી ચડતી
નાની નાની યાદ
તમે જો ડીલીટ કરીને દેખાડો
તો સાચા માનું.

કોઈ કપાતું નથી નાળથી
તમે કહો તો એની પણ
સાબિતી આપું
દૂર દૂર ધરતીના છેડે
જંપીને બેઠા હો ત્યારે
સાવ અચાનક ઉંડેથી-
આ મૂળ તમારૂ જ્યારે જ્યારે
તમને પાડે સાદ
તમે જો ડીલીટ કરીને દેખાડો
તો સાચા માનું.

~ કૃષ્ણ દવે .

posted from Bloggeroid

Jivan Prerak

વ્યકિતની મહાનતા માત્ર
એમાં જ નથી કે તે
જીવનમાં કેટલો આગળ
નીકળી ગયો પણ
એમાં છે કે , તે આગળ
નિકળતી વખતે કેટલા
લોકોને ઉપયોગી
થઇ ગયો...!!!

posted from Bloggeroid

Wednesday, July 13, 2016

Full Form of Techno World

कुछ महत्वपूर्ण शब्दो का पूर्ण नाम

1.) *GOOGLE* - Global Organization Of Oriented Group Language Of Earth.
2.) *YAHOO* - Yet Another Hierarchical Officious Oracle.
3.) *WINDOW* - Wide Interactive Network Development for Office work Solution.
4.) *COMPUTER* - Common Oriented Machine Particularly United and used under Technical and Educational Research.
5.) *VIRUS* - Vital Information Resources Under Siege.
6.) *UMTS* - Universal Mobile Telecommunicati ons System.
7.) *AMOLED* - Active-matrix organic light-emitting diode.
8.) *OLED* - Organic light-emitting diode.
9.) *IMEI* - International Mobile Equipment Identity.
10.) *ESN* - Electronic Serial Number.
11.) *UPS* - Uninterruptible power supply.
12. *HDMI* - High-Definition Multimedia Interface.
13.) *VPN* - Virtual private network.
14.) *APN* - Access Point Name.
15.) *SIM* - Subscriber Identity Module.
16.) *LED* - Light emitting diode.
17.) *DLNA* - Digital Living Network Alliance.
18.) *RAM* - Random access memory.
19.) *ROM* - Read only memory.
20.) *VGA* - Video Graphics Array.
21.) *QVGA* - Quarter Video Graphics Array.
22.) *WVGA* - Wide video graphics array.
23.) *WXGA* - Widescreen Extended Graphics Array.
24.) *USB* - Universal serial Bus.
25.) *WLAN* - Wireless Local Area Network.
26.) *PPI* - Pixels Per Inch.
27.) *LCD* - Liquid Crystal Display.
28.) *HSDPA* - High speed down-link packet access.
29.) *HSUPA* - High-Speed Uplink Packet Access.
30.) *HSPA* - High Speed Packet Access.
31.) *GPRS* - General Packet Radio Service.
32.) *EDGE* - Enhanced Data Rates for Globa Evolution.
33.) *NFC* - Near field communication.
34.) *OTG* - On-the-go.
35.) *S-LCD* - Super Liquid Crystal Display.
36.) *O.S* - Operating system.
37.) *SNS* - Social network service.
38.) *H.S* - HOTSPOT.
39.) *P.O.I* - Point of interest.
40.) *GPS* - Global Positioning System.
41.) *DVD* - Digital Video Disk.
42.) *DTP* - Desk top publishing.
43.) *DNSE* - Digital natural sound engine.
44.) *OVI* - Ohio Video Intranet.
45.) *CDMA* - Code Division Multiple Access.
46.) *WCDMA* - Wide-band Code Division Multiple Access.
47.) *GSM* - Global System for Mobile Communications.
48.) *WI-FI* - Wireless Fidelity.
49.) *DIVX* - Digital internet video access.
50.) *APK* - Authenticated public key.
51.) *J2ME* - Java 2 micro edition.
52.) *SIS* - Installation source.
53.) *DELL* - Digital electronic link library.
54.) *ACER* - Acquisition Collaboration Experimentation Reflection.
55.) *RSS* - Really simple syndication.
56.) *TFT* - Thin film transistor.
57.) *AMR*- Adaptive Multi-Rate.
58.) *MPEG* - moving pictures experts group.
59.) *IVRS* - Interactive Voice Response System.
60.) *HP* - Hewlett Packard.

posted from Bloggeroid

Tuesday, July 12, 2016

Exam Material for GPSC, Police & Tet, HTAT

1⃣0⃣0⃣ Century By
TET HTAT GURU

G.k. parichay Vibhag 1⃣0⃣0⃣ Pdf File

Click Here :

http://www.tethtatguru.com/p/parichay-vibhag.html?m=1

📕📗📘 1⃣0⃣0⃣ PDF QUIZ

Click here :

http://www.tethtatguru.com/p/daily-quiz.html?m=1

1⃣0⃣0⃣ ONLINE TEST

Click here :

http://www.tethtatguru.com/p/online-quiz.html?m=1

posted from Bloggeroid

June 2016 Current Affairs

*June 2016 Ma Baneli Ghatna*

Monthly Current Affairs

Click here for Download in PDF For
Gujarati, Hindi & English

http://www.edumatireals.in/2016/07/monthly-current-affairs-and-gk-capsule.html

posted from Bloggeroid

Police Bharati Mate

Police Bharati Mate

Indian Pinal court ni Kalmo no
Online Test

Click Here


http://www.impgkguru.in/2016/07/mission-penal-code-online-quiz-no6-by.html

posted from Bloggeroid

Free Magazine for Science ane technology

Free Magazine for Science ane technology
(A Monthly Newsletter of Vigyan Prasar)


Step for Free Magazine

Step 1 :
Open website click here :

DREAM 2047
or
Search in Google  (DREAM 2047)

Step 2
Fill your Details in
Request for Subscription/Change of address
click here :
Fill your Detail here

or

To subscribe
" Dream-2047 "
send email to
dream@vigyanprasar.gov.in

Monday, July 11, 2016

Jay Ganesh Devay Namah

Shree Ganesh Quiz

Aap Ganeshji Ne Olakhta j Haso

To  Chalo Ganapati Sathe Sankdayel Keltak Sahela Ketlak Aghra
Random Savalo ni Quiz Mate.....


Get Set and Go

Click here :  Jay Ganesh


રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...