Saurashtra University
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
B.Ed. Sem 3 CC5
QUESTION BANK
BIG Question (3 or 4 Marks)
નીચેના પ્રશ્નોના જવાબ આપો.
( પ્રત્યેકના 3 અથવા 4 માર્ક્સ)
- કમ્પ્યુટરની લાક્ષણિકતા સમજાવો
- કમ્પ્યુટરની ઉપયોગિતા વર્ણવો.
- કમ્પ્યુટરની મર્યાદા દર્શાવો.
- કમ્પ્યુટરના પ્રકારો સવિસ્તાર વર્ણવો.
- કમ્પ્યુટર સ્ટોરેજ વિશે વિસ્તૃત નોંધ લખો.
- કમ્પ્યુટરની મેમરી RAM અને ROM વિશે નોંધ લખો.
- કમ્પ્યુટર ઇનપુટ ડીવાઇઝ એટલે શું ? કોઈપણ 2 ઇનપુટ ડીવાઇઝ વિશે નોંધ લખો.
- કમ્પ્યુટર આઉટ પુટ ડીવાઇઝ એટલે શું ? કોઈપણ 2 આઉટપુટ ડીવાઇઝ વિશે નોંધ લખો.
- કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું ? વિન્ડો 7 વિશે નોંધ લખો.
- Ubuntu (Linux) ઓપરેટિંગ સિસ્ટમ વિશે નોંધ લખો.
- માઈક્રોસોફટ વર્ડ શરૂ ક૨વાની રીત સમજાવો.
- માઈક્રોસોફટ વર્ડનુ પેજ સેટઅપ સમજાવો.
- માઈક્રોસોફ્ટ વર્ડમાં મેઈલ મર્જ કરવાના સોપાનો વર્ણવો.
- માઈક્રોસોફટ વર્ડનુ Insert Tab સમજાવો.
- માઈક્રોસોફટ એક્સેલ શરૂ ક૨વાની રીત સમજાવો.
- માઈક્રોસોફટ એક્સેલની નીચે દર્શાવેલ ફોર્મ્યુલા ઉદાહરણ સહિત સમજાવો. Sum, Average, Min, Max
- માઈક્રોસોફટ એક્સેલની નીચે દર્શાવેલ ફોર્મ્યુલા ઉદાહરણ સહિત સમજાવો. Product, Square Root, Count, Count if
- માઈક્રોસોફટ એક્સેલની નીચે દર્શાવેલ ફોર્મ્યુલા ઉદાહરણ સહિત સમજાવો. Sum, if, integer
- એક્સેલમાં chart વિશે સમજૂતી આપો.
- માઈક્રોસોફટ એક્સેલમા પેજ લે આઉટ સમજાવો.
- માઈક્રોસોફટ પાવર પોઈન્ટ શરૂ ક૨વાની રીત સમજાવો.
- પાવર પોઇન્ટમાં સ્લાઈડ બનાવવાના સોપાનો વર્ણવો.
- પાવર પોઇન્ટમાં Animation આપવાના સોપાનો દર્શાવો.
- ઈન્ટરનેટ વિશે ટુકનોધ લખો.
- ઈન્ટરનેટના ફાયદા, ગે૨ફાયદા વર્ણવો.
- ઈન્ટરનેટ વિશે ટુકનોધ લખો.
- ગુગલ ડ્રાઈવ વિશે વિસ્તૃત માહિતી આપો.
- ગુગલ શીટનો પ્રાથમિક પરિચય આપો.
- ગુગલ ડોકસ, ગુગલ શીટ, ગુગલ સ્લાઈડ, ગુગલ ડ્રાઇવ વિશે નોંધ લખો.
- Jamboard વિશે નોધ લખો.
- Autodraw વિશે નોધ લખો.
- ઓનલાઈન શિક્ષણ વિશે વિસ્તૃત નોંધ લખો.
- ઓનલાઈન શિક્ષણમાં ICT નો ઉપયોગ - વિસ્તૃત નોંધ લખો.
- ઓનલાઈન અધ્યયન અધ્યાપન વિશે સમજાવો.
- ઓનલાઈન શિક્ષણ અને face to face એજ્યુકેશન વચ્ચેનો તફાવત સમજાવો.
- ગુગલ મીટ નો પરિચય આપો.
- વેબીનાર પ્લેટફોર્મ વિશે વિગતે નોંધ લખો.
- ગુગલ કલાસરૂમ નો પરિચય આપો.
- Zoom વિશે સમજૂતી આપો.
- ગુગલ ફોર્મમાં કવિઝ બનાવવાના સોંપનો સમજાવો.
- Testmoz માં કવિઝ બનાવવાના સોંપનો સમજાવો.
- QR કોડનો અર્થ આપી. QR કોડ બનાવવાના સોપાનો સમજાવો.
- QR ના 6 ઉપયોગ સમજાવો
- ઓનલાઇન શિક્ષણ મંચ વિશે સમજાવો.
- સ્વયમ વિશે વિગતે ચર્ચા કરો.
- ટૂંક નોંધ લખો :- NREOR
- E pathshala વિશે નોંધ લખો.
- DIKSHA વિશે ટુકનોધ લખો.
- NAD વિશે વિગતે ચર્ચા કરો.
- સ્વંયપ્રભા channel નો સામાન્ય પરિચય આપો.
- Loom વિશે નોંધ લખો.
- OBS studio વિશે નોંધ લખો.
- Youtube Live વિશે સમજ આપો. Live વિશે સોપાનો સમજાવો.
- વીડિયો એડીટીંગ એટલે શું ? ઓપન શોટ વિશે નોંધ લખો
Saurashtra University
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
B.Ed. Sem 3 CC5
આદર્શ પ્રશ્નપત્ર 3 (2022)
[કુલ 70 ગુણ]
નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. ( પ્રત્યેક ના 2 માર્ક્સ) (14 ગુણ)
1. માઉસ એટલે શુ?
2. C.P.U. નુ પુર્ણ રૂપ આપો.
3. માઈક્રોસોફટ એકસેલ શરૂ કરવાની કોઈ એક રીત સમજાવો.
4. ગુગલ ડ્રાઈવ એટલે શુ?
5. NAD શુ છે ?
6. NREOR વિશે ટુકમા સમજ આપો
7. ઈન્ટરનેટ એટલે શું ?
નીચેના પ્રશ્નોના જવાબ આપો. ( પ્રત્યેક ના 3 માર્ક્સ) (24 ગુણ)
1. કમ્પ્યુટરની લાક્ષણિકતા સમજાવો
2. Ubuntu ઓપરેટિંગ સિસ્ટમ વિશે નોંધ લખો.
3. Jamboard વિશે નોધ લખો.
4. ઈન્ટરનેટ વિશે ટુકનોધ લખો.
5. માઈક્રોસોફટ વર્ડનુ પેજ સેટઅપ સમજાવો.
6. ગુગલ શીટનો પ્રાથમિક પરિચય આપો.
7. LOOM વિશે વિગતે સમજ આપો.
8. માઈક્રોસોફટ પાવર પોઈન્ટ શરૂ ક૨વાની રીત સમજાવો.
નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો. ( પ્રત્યેક ના 4 માર્ક્સ) (32 ગુણ)
1. ગુગલ કલાસરૂમનો પરિચય આપો.
2. કમ્પ્યુટરની ઉપયોગિતા વર્ણવો.
3. Diksha વિશે વિસ્તૃત સમજ આપો.
4. Google form મા કિવઝ બનાવવાના સોપાનો વર્ણવો.
5. ઓનલાઈન શિક્ષણ વિશે વિસ્તૃત નોંધ લખો.
6. નોંધ લખો. E-Pathshala
7. ઈન્ટરનેટના ફાયદા, ગે૨ફાયદા વર્ણવો.
8. QR ના 6 ઉપયોગ સમજાવો
કચ્છનો વાગડ વિસ્તારના એ ઐતિહાસિક વારસો ધરાવતો વિસ્તાર છે. વાગડના વ્રજવાણી ધામની (Vrajvani Dham) વાત કરીએ તો કહેવાય છે કે અહીં 500 વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ સ્વયમ ઢોલીનું રૂપ લઈને ઢોલ વગાડ્યો હતો. પરમાત્માના ઢોલના તાલમાં મશગુલ થયેલી 140 આહીરાણીઓ કૃષ્ણ ભગવાનની પાછળ સતી થઈ હતી.
લોકવાયકા મુજબ વૃન્દાવનનો અધુરો રાસ ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજવાણી ગામે ઢોલી બનીને પૂર્ણ કર્યો હતો. આ પવિત્ર અને ઐતિહાસિક જગ્યા એટલે કચ્છના રાપર તાલુકાના પ્રાંથળ વિસ્તારમાં આવેલ વ્રજવાણી મુકામે આવેલ વ્રજધામ સતી મંદિર.
ઢોલીડા તારો ઢોલ વાગે છે વ્રજવાણી
સાત વીસ સતીયું રમે છે આહિરાણી
ઢોલી રૂપે કાનો આયો તો વ્રજવાણી
લોકગીતની આ પંક્તિઓ કોઈ એ સાંભળી ના હોય એવું ભાગ્યે જ બને. પણ બહુ ઓછા લોકોને રાસમાં ગવાતી આ કડીઓ પાછળનો ઇતિહાસ ખબર હશે.
આહીરના વહીવંચા બારોટ ના જણાવ્યા મુજબ સંવત ૧૫૧૧ વૈશાખ સુદ ચોથના આ ગામે આહિરાણીઓ સતી થઇ હોવાનો ઉલ્લેખ છે.
વ્રજવાણી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા રાપર તાલુકામા આવેલુ એક ઐતિહાસિક ગામ છે. આજે ત્યાં એક ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે.
સ્થાનિકોની માન્યતા પ્રમાણે, એ સમયે વ્રજવાણી તથા આસપાસનાં 12 ગામોમાં આહીરોનો વસવાટ હતો અને તેઓ વ્રજની બોલી બોલતા એટલે જ આ ગામ વ્રજવાણી તરીકે ઓળખાતું હતું. એ સમયે વાગડના ઢોરની દેશદેશાવરમાં ચર્ચા થતી અને તેમનું પાલન આહીરોનો મુખ્ય વ્યવસાય હતો.
સ્થાનિકોની માન્યતા પ્રમાણે, વિક્રમ સંવત 1512ના (ઈ.સ. 1455 આસપાસ) વૈશાખ સુદ બીજના દિવસે વ્રજવાણી તથા આસપાસનાં ગામોની આહીરની સ્ત્રીઓએ રાસ રમવાનું શરૂ કર્યું. સવારથી સાંજ અને રાત સુધી 'રાહડા' ચાલ્યા. ઢોલીને એમ કે રમનાર થાકે ત્યારે અટકવું અને રમનારને એમ કે ઢોલી થાકે તો અમે અટકાવીએ. આમ બીજ, ત્રીજ અને ચોથ સુધી ચાલ્યું.
140 આહિરાણીયું સવારના પહોરથી ઢોલના તાલે કદમતાલ મિલાવી રમવા લાગી , ઢોલીની થાપ પડતી ગઇ ધ્રુજારી ઉત્પન્ન થતી ગઇ અને 140 આહિરાણીયું ચૂડલા અને પગમાં કાંબી-કડલો પહેરી રાસડા લેતી રહી, રાત આખી વીતવા આવી, ત્યાં સુધી તેઓના પગ થંભ્યા નહીં ,ચારેબાજુ જાણે મુરલીધરની ભક્તિનું વાતાવરણ સર્જાયું હોય . ઢોલીનો ઢોલ નહી, વ્રજની વાંસળી વાગતી હોય એવો નાદ સંભળાવા લાગ્યો. આહિરાણીઓ ભાન ભૂલીને રાસ લેવા માંડી. કૃષ્ણપ્રેમનું આ અદ્ભુત દ્રશ્ય કચ્છના વ્રજવાણીએ જામ્યું હતું. આહીરાણીઓ ગોકુળની ગોપીઓ બની ગઈ હતી,
ત્રણ દિવસ અને રાત સતત આમ ચાલતા પરિવારોના વૃદ્ધોને ચિંતા થઈ. ઢોલી કોઈ કામણગારો કે તાંત્રિક હોવાની પણ આશંકા થઈ.
સાંજથી પશુઓની દોહાઇ અને રાતનું વાળું બાકી હતું, નાના બાળકો રોતા રોતા ભૂખ્યા પેટે સૂઇ ગયા હતા, પોતાની પત્નીને ઘરે પાછા લઈ જવા માટે ગયેલા આહીરો વીલા મોઢે પાછા ઘરે આવ્યા.
બીજા દિવસના પ્રથમ પહોરે ગામના આહિર યુવાનોએ સ્થળે જઇ જોયું તો બધીયે આહીરાણી રાસ રમવામાં મશગૂલ હતી. એવામાં એક આહિર યુવાન ગુસ્સામાં આવીને આ સમસ્યાનો મૂળ આ ઢોલી જ છે એમ વિચારીને ઢોલીને તલવારનો ઝાટકો મારી તેની ગરદન ધડ થી અલગ કરી નાખી, પણ ઢોલીનુ ધડ અને હાથ ઢોલ પર થાપ પડતા જ રહ્યા. સૂરની પ્રેમી અને કૃષ્ણની ધૂન પર રાસ રમતી આહિરાણીઓ સમી ગોપીઓએ થંભી ગઇ, ઘરે જવા ઇનકાર કરી તેઓ એ સંગીતના પ્રેમ વિયોગમાં તરત એ જગ્યા એ પ્રાણ ત્યાગ કર્યો, અમૂક વિદ્વાનો એ પણ ઉલ્લેખ કરે છે કે ભગવાન શ્રી કૃષ્ણ તેમનુ વ્રજમા અધૂરૂ મુકેલ રાસ પુરુ કરવા ઢોલી રૂપે આવે છે. શ્રીકૃષ્ણે ગોકુળ, મથુરા અને વૃંદાવનમાં ત્રણ રાસ રમ્યા હતા અને તેમણે ચોથો રાસ રમવાનું વચન આપ્યું હતું, જે તેમણે વ્રજવાણી ખાતે પૂર્ણ કર્યું હતું." આ મુજબ ઢોલી કૃષ્ણના રૂપમાં અને ગોપીયું 140 આહીરાણીના રૂપ મા હતી, કૃષ્ણ પ્રત્યેના પ્રેમનું આનાથી શ્રેષ્ઠ ઉદાહરણ બીજે ક્યાં હશે? આ સાક્ષાત્ સતીઓ તરીકે જ પૂજાણી.
આ સ્થળ પર આજેય તે સતીઓના ૧૪૦ પાળિયા છે તેમજ દરેક પાળિયા પર તેમના નામ લખેલા છે અને ઢોલીનો પાળિયો અને નવું બનેલું સતી સ્મારક છે, જેમાં ઢોલીના પાળિયામાં આજે પણ કાન ધરતા એક બિટ સંભળાય છે, માઇક્રોવેવ સમી ધ્રુજારી ઉત્પન્ન થાય છે. ઢોલના અવાજ સંભળાતા હોવાનું મુલાકાતીઓના મોઢેથી સાંભળ્યું છે, જેના વાસ્તવિક અનુભવ અંગે મતમતાંતર હોઈ શકે.
વહીવંચા બારોટના ચોપડે સતી થવાનો ઇતિહાસ
ભારતમાં આશરે ચાર કરોડ આહીરો હોવાનો અંદાજ છે. ગુજરાતમાં આહીર જ્ઞાતિ મુખ્ય જ્ઞાતિઓ પૈકીની એક છે. આહીરોની ચાર પેટા જ્ઞાતિ છે. મચ્છુ નદીને કાંઠે વસ્યા તે મચ્છોયા આહીર કહેવાયા. સોરઠમાં રહેવા લાગ્યા તે સોરઠિયા કહેવાયા. કચ્છના વાગડિયા વિસ્તારના પરાવથર પંથકમાં વસ્યા તે પરાવથારિયા કહેવાયા. પાંચાળ પ્રદેશમાં વસ્યા તે પંચોળી આહીરો તરીકે ઓળખાયા.
'આહીરોની ઉદારતા' પુસ્તકનું છઠ્ઠું પ્રકરણ કચ્છના વ્રજવાણી વિશે છે. જેમાં આહીર જ્ઞાતિના વહીવંચા ભીમજીભાઈ ભુરાભાઈ બારોટને (ચોબારીવાળા) ટાંકતાં અમરાસર તળાવના કાંઠે મૃત્યુ પામનારાં 140 આયરાણીનાં નામ લખ્યાં છે.
ગુજરાતમાં સદીઓ સુધી વહીવંચા બારોટોની પરંપરા રહી છે. જે મુજબ આહીર સમાજમાં વર્ષમાં તેઓ એક વખત પરિવારની મુલાકાત લે, પરિવારમાં નવા ઉમેરાયેલા સભ્યોનાં નામોનો વંશાવલીમાં ઉમેરો કરવામાં આવે તથા મૃતકોનાં નામ-સમયની નોંધ કરવામાં આવે. પરિવારજનોની શૂરવીરતા અને તેમના ઇતિહાસ અંગે વાંચન કરવામાં આવે, જેથી કરીને પરિવાર તેમના પૂર્વજનોના પરાક્રમો વિશે વાકેફ થાય અને તેનાથી પ્રેરિત થાય.
પુસ્તકની નોંધ (પેજનંબર 64-69) પ્રમાણે, વાગડ પ્રદેશમાં આહીરો ગાય-ભેંસો ચારતા. અહીંના માલઢોરની દેશદેશાવરમાં ચર્ચા રહેતી. જેને સાંભળીને પારકરના યવનોએ ધણ વાળવા હુમલો કર્યો. આહીરો અને યવનો વચ્ચે રકતરંજીત હોળી ખેલાય છે અને યવનો પાછા વળે છે, પરંતુ અનેક આહીર યુવાન કામમાં આવી ગયા.
એ સમયે આયરાણીઓ વ્રજવાણીમાં રાસ રમતાં હતાં, ત્યારે જ્ઞાતિના પટેલ ખોખા ડાંગર આવીને તેમને કહે છે, 'તમારાં સગપણ થઈ ગયાં છે એ બધા આહીર યુવાનો ગાયોને માટે કામમાં આવી ગયા છે. તમે બધા અહીં રાસ રમો છો, એટલે હવે તમારા પતિઓને ઓળખી કપાળે તિલક કરીને રાસ રમવા આવો.'
ઉપસ્થિત આયરાણીઓએ એમ કરે છે અને સુદ્ધ-બુદ્ધ ગુમાવીને છેલ્લી વખતના રાસ રમે છે. ઢોલી ઢોલ પીટે છે અને પછી સવાર સુધીમાં એક પછી એક 140 યુવતીઓ દેહનો ત્યાગ કરે છે. પુસ્તકમાં સરતી નામના ઢોલી સ્વરૂપે કૃષ્ણ હોવાનો અને તમામનાં મૃત્યુ પછી તે પણ દેહ છોડી દે છે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
છેલ્લે ખોખા ડાંગર ગામને દૂધની ધારવડી આપીને નીકળી જાય છે. આ કરૂણ ઘટનાને કારણે આહીરોએ ગામનું પાણી અગરાજ કર્યું અને સદીઓ સુધી અહીં અને પાસેના અમરાસર તળાવનું પાણી પીધું ન હતું. એ પછી આહીરોએ દેવીસર (ખેરાઈ) વસાવ્યું.
અન્ય એક વાયકા મુજબ, ઢોલીના તાલે આહીરની દીકરીઓ મનમૂકીને રાસ રમી રહી હતી, ત્યારે કોઈ વટેમાર્ગુએ આહીરોની કાનભંભેરણી કરી, જેથી તેને મારી નાખવામાં આવે છે. પોતાને કારણે ઢોલીનો જીવ ગયો હોવાથી તથા તેમની ઉપર શંકા થઈ હોવાનું લાગી આવતાં તેઓ દેહ છોડી દે છે. એ પછી આહીરો ગામ છોડી દે છે અને અમરાસરનું પાણી ત્યજી દે છે.
વ્રજવાણી ધામના 'સરકારી ઇતિહાસ'માં પણ આવો જ કંઇક ઉલ્લેખ જોવા મળે છે. કચ્છ ગૅઝેટિયર (પૃષ્ઠક્રમાંક 162-163) પરના ઉલ્લેખ પ્રમાણે, રાપર તાલુકાના વ્રજવાણીમાં એક ઢોલી હતો તે એટલો પારંગત હતો કે તેના ઢોલ ઢબૂકે એટલે આયરાણીઓ ઘરનાં કામકાજ પડતાં મૂકીને પણ રાસ રમવા દોડી જતી.
એક આહીર યુવકે ઇર્ષ્યામાં ઢોલીના માથા પર પ્રહાર કર્યો અને તેની હત્યા કરી નાખી. વ્યથિત આયરાણીઓએ તેમનાં હાથીદાંતના ચૂડલા કપાળે મારીને દેહ છોડી દીધા.
જોકે, સરકારી ગૅઝેટિયરમાં 120 આયરાણીઓએ દેહનો ત્યાગ કર્યો હોવાનો તથા તેમનાં 120 પાળિયા હોવાનું નોંધવામાં આવ્યું છે. એ પછી શું થયું તેના વિશે કોઈ ઉલ્લેખ નથી.
વસ્તાભાઈ આહીરના જણાવ્યા પ્રમાણે, 2012માં વૈશાખ સુદ ચોથના દિવસે અહીં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી અને 140 આયરાણીઓની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી. સાથે જ તેમના નામોલ્લેખ પણ છે.
આ સિવાય અહીં રહેવા-જમવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી. જનમાષ્ટમી તથા વૈશાખ મહિનાના પહેલા અઠવાડિયામાં અહીં વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે.
વ્રજવાણી કઈ રીતે જશો ?
વ્રજવાણી આવવા માટે સામખીયાળીથી વાયા રાપર થઈ 94 કિમિ અંતર કાપી જઈ શકો છો. તેમજ આડેસરથી 55 કિમિ દૂર છે... આડેસરથી વાયા મોમાઈ મોરાથી પણ જઈ શકાય...
કોન્ટેક નંબર :-
રહેવા જમવાની સુંદર વ્યવસ્થા છે... વ્રજવાણી માટે 9825767784 નંબર પર સંપર્ક કરી શકો છો.
Saurashtra University
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
B.Ed. Sem 3 CC5
આદર્શ પ્રશ્નપત્ર 2 (2023)
[કુલ 70 ગુણ]
નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. ( પ્રત્યેક ના 2 માર્ક્સ) (14 ગુણ)
- કમ્પ્યુટરના કોઇપણ બે કાર્યો જણાવો.
- કિબોર્ડમા રહેલી delete અને backspace કી વચ્ચેનો તફાવત સમજાવો.
- પાવર પોઇન્ટમાં સ્લાઈડ શો માટે જોવા
માટેની કોઇપણ બે રીત દર્શાવો.
- માઈક્રોસોફટ એક્સેલમા જોવા મળતા કોઇપણ ચાર ચાર્ટના નામ આપો.
- ગૂગલ ફોર્મ દ્વારા કવિઝ બનાવવાના સોપાનો વર્ણવો.
- પુર્ણ રૂપ આપો. NREOR
- કોઇપણ બે રેકોર્ડિંગ ટુલ્સ ના
નામ આપો.
નીચેના પ્રશ્નોના જવાબ આપો. ( પ્રત્યેક ના 3 માર્ક્સ) (24 ગુણ)
- કમ્પ્યુટરના પ્રકારો સવિસ્તાર વર્ણવો.
- કમ્પ્યુટરની મેમરી RAM અને ROM વિશે નોંધ લખો.
- પાવર પોઇન્ટમાં સ્લાઈડ બનાવવાના સોપાનો વર્ણવો.
- માઈક્રોસોફટ એક્સેલની નીચે દર્શાવેલ ફોર્મ્યુલા ઉદાહરણ સહિત સમજાવો. Sum, Average, Min, Max
- ગૂગલ ફોર્મ દ્વારા કવિઝ બનાવવાના સોપાનો વર્ણવો.
- ટૂંક નોંધ લખો :- NAD, NREOR
- Loom, OBS studio વિશે નોંધ લખો.
- વીડિયો એડીટીંગ એટલે શું ? ઓપન શોટ વિશે નોંધ લખો.
નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો. ( પ્રત્યેક ના 4 માર્ક્સ)
(32 ગુણ)
- કમ્પ્યુટર આઉટ પુટ ડીવાઇઝ એટલે શું ? કોઈપણ 2 આઉટપુટ ડીવાઇઝ વિશે નોંધ લખો.
- કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું ? ઉબન્ટુ અને વિન્ડો 7 વિશે નોંધ લખો.
- મેઈલ મર્જ એટલે શું ? તેના સોપાનો વર્ણવો.
- ગુગલ ડોકસ, ગુગલ શીટ, ગુગલ સ્લાઈડ, ગુગલ ડ્રાઇવ વિશે નોંધ લખો.
- ઓનલાઈન શિક્ષણ ની વિવિધ પ્રયુક્તિઓ જણાવી. ગુગલ કલાસરૂમ, ગૂગલ મીટ, ઝૂમ, વેબીનાર પ્લેટફોર્મ વિશે વિગતે નોંધ લખો.
- ઓનલાઈન શિક્ષણમાં ICT નો ઉપયોગ - વિસ્તૃત નોંધ લખો.
- E pathshala વિશે નોંધ લખો.
- DIKSHA વિશે ટુકનોધ લખો.
Saurashtra University
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
B.Ed. Sem 3 CC5
આદર્શ પ્રશ્નપત્ર 1 (2022)
[કુલ 70 ગુણ]
નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. ( પ્રત્યેક ના 2 માર્ક્સ) (14 ગુણ)
1. કમ્પ્યુટરના ફક્ત પ્રકાર જણાવો.
2. ઇનપુટ ડીવાઇઝ એટલે શું ? ઇનપુટ ડીવાઇઝના 2 નામ આપો ?
3. ઇ-લર્નીગ એટલે શું ?
4. કટ, કોપી, પેસ્ટ સમજાવો?
5. એક્સેલમાં કોલમ અને રો ટૂંકમાં સમજાવો.
6. DIKSHA નું પૂરું નામ આપો.
7. TRIMMING એટલે શું ?
નીચેના પ્રશ્નોના જવાબ આપો. ( પ્રત્યેક ના 3 માર્ક્સ) (24 ગુણ)
1. કમ્પ્યુટરની લાક્ષણિકતા સમજાવો
2. ઓપરેટિંગ સિસ્ટમ વિશે નોંધ લખો.
3. એક્સેલમાં chart વિશે સમજૂતી આપો.
4. ઈન્ટરનેટ વિશે ટુકનોધ લખો.
5. Zoom વિશે સમજૂતી આપો.
6. ગુગલ ફોર્મમાં કવિઝ બનાવવાના સોંપનો સમજાવો.
7. ઓનલાઈન અધ્યયન અધ્યાપન વિશે સમજાવો.
8. સ્વયમ વિશે વિગતે ચર્ચા કરો.
નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો. ( પ્રત્યેક ના 4 માર્ક્સ) (32 ગુણ)
1. કમ્પ્યુટર પેઢી વિશે વિસ્તૃત નોંધ લખો.
2. કમ્પ્યુટરનું બંધારણ સમજાવો.
3. માઈક્રોસોફ્ટ વર્ડમાં મેઈલ મર્જ કરવાના સોપાનો વર્ણવો.
4. ગુગલ ડ્રાઈવ વિશે વિસ્તૃત માહિતી આપો.
5. ઓનલાઈન કલાસ વિશે સમજ આપી. ગુગલ મિટનો પરિચય આપો.
6. QR કોડનો અર્થ આપી. QR કોડ બનાવવાના સોપાનો સમજાવો.
7. ઓનલાઇન શિક્ષણ મંચ વિશે સમજ આપી. સ્વંયપ્રભાનો સામાન્ય પરિચય આપો.
8. NAD વિશે વિગતે ચર્ચા કરો.
યુનિવર્સિટીમાં B.ed CC5 તેમજ અન્ય સ્નાતક અભ્યાસ ક્રમ તેમજ CCC , IT Quiz તેમજ વિવિધ નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પુછાતા કમ્પ્યુટરને લગતા પ્રશ્નોની યાદી
(1) અન્ડુ(Undo) માટેની શોર્ટકટ કી કઇ છે?
Ctrl + Z
(2) કટ(Cut) માટેની શોર્ટકટ કી કઇ છે?
Ctrl + X
(3) કોપી(Copy) માટેની શોર્ટકટ કી કઇ છે?
Ctrl + C
(4) પેસ્ટ(Paste) માટેની શોર્ટકટ કી કઇ છે?
Ctrl + V
(5) સિલેક્ટ ઓલ(Select All) માટેની શોર્ટકટ કી કઇ છે?
Ctrl + A
(6) પ્રિન્ટ(Print) માટેની શોર્ટકટ કી કઇ છે?
Ctrl + P
(7) ચેટ(Chat) કરવા માટે કોનો ઉપયોગ થાય છે?
Yahoo Messenger
(8) નિચેનામાંથી કયુ આઉટપુટ સાધન નથી?
Mouse
(9) કોઇ પણ પ્રોગ્રામમાં સબમેનું કોની નીચે હોય છે?
Menu bar
(10) સી.સી. નું ફુલ ફોર્મ શું છે?
Carbon Copy
(11) બી.સી.સી. નું ફુલ ફોર્મ શું છે?
Blind Carbon Copy
(12) આપેલ ઇ-મેઇલ એડ્રેસમાંથી સાચું ઇ-મેઇલ એડ્રેસ કયુ છે?
xyz@gmail.com
(13) ફોન્ટની સાઇઝ વધુમાં વધુ કેટલી હોય છે?
72
(14) મોડેમ(Modem)નું ફુલ ફોર્મ શું છે?
Modulator Demodulator
(15) એચ.ટી.એમ.એલ.(HTML)નું પુરુ નામ શું છે?
Hyper Text Transfer Protocol
(16) ફાઇલ સેવ(Save) કરવાની કેટલી રીત છે?
3
(17) એક ફોલ્ડરમાં બીજુ ફોલ્ડર બનાવવામાં આવે તેને શું કહે છે?
Sub folder
(18) એક્સેલ(Excel) શીટમાં પહેલી કોલમ(Column) અને પહેલી રો(Row)નું એડ્રેસ શું હોય છે?
A1
(19) સી.પી.યું.(CPU)નું ફુલ ફોર્મ શું છે?
Central Processing Unit
(20) કોઇ પણ પ્રોગ્રામ મીનીમાઇઝ કરતા તે ક્યાં જોવા મળે છે?
Task bar
(21) કટ(Cut) અને કોપી(Copy) ઓપ્શન કયા મેનુમાં હોય છે?
Edit
(22) ડીલીટ(Delete) કરેલી વસ્તુ કયાં સ્ટોર થાય છે?
Recycle Bin
(23) રીસાયકલબીન(Recycle Bin) માંથી ફાઇલ પરત લાવવા શું કરવું પડે છે?
Restore
(24) સ્પેલીંગ ચેક કરવાની શોર્ટકટ કી કઇ છે?
F7
(25) અક્ષરો બોલ્ડ(Bold) કરવાની શોર્ટકટ કી કઇ છે?
Ctrl + B
(26) મેક્રોઝ(Macros) શું છે?
Mini Programme
(27) ઇન્ટરનેટનાં માલીક કોણ છે?
None of Above
(28) પેજને આડુ કે ઉભુ રાખવાને શું કહે છે?
Page Orientation
(29) Ms Word કઇ રીતે રન કરાય છે?
Win Word
(30) .Gov .In .Org .Nic શું છે?
Domain
(31) સૌથી ઝડપી ડેટા ટ્રાન્સફર કરવા કયો કેબલ વપરાય છે?
Fiber Optic Cable (Optical Fiber Cable)
(32) વિન્ડોની સ્ક્રીનને શુ કહેવામાં આવે છે?
Desktop
(33) Ms Word એ શુ છે?
Application Software
(34) વર્ડ(Word)માં કોઇ પણ ફાઇલ બંધ કરવા માટેની શોર્ટકટ કી કઇ છે?
Ctrl + W
(35) નેટવર્કીંગ(Networking) કરવા માટે કયો કેબલ વપરાય છે?
Fiber Optic, RS 232
(36) વર્ડ(Word)માં ડ્રોપ કેબ(Drop Cab)માં ઓછામાં ઓછી કેટલી લાઇન હોય છે?
1
(37) વર્ડ(Word)માં ડ્રોપ કેબ(Drop Cab)માં વધુમાં વધુ કેટલી લાઇન હોય છે?
10
(38) વર્ડ(Word)માં ડ્રોપ કેબ(Drop Cab)માં ડિફોલ્ટ કેટલી લાઇન હોય છે?
3
(39) F8 કી ને સતત ત્રણ વખત દબાવતા શુ સીલેક્ટ થાય છે?
Sentence
(40) કોપીરાઇટ(Copy Right) સિમ્બોલ બનાવવા કઇ કી વપરાય છે?
Alt + Ctrl + C
(41) Ms Word માં Thesaurus ટુલ શેની માટે વપરાય છે?
Synonyms And Antonyms Words
(42) ડ્રોપ કેબ(Drop Cab) કયા મેનુમાં હોય છે?
Format
(43) આપેલ વર્ઝનમાંથી કયુ વર્ઝન Ms Office નું નથી?
Office Vista
(44) આપેલ જવાબમાંથી કયુ સાચુ પેજ માર્જીન નથી?
Center
(45) Word 2003 માં ડાબી બાજુનું ડીફોલ્ટ માર્જીન કયુ હોય છે?
1.25"
(46) પોર્ટરેટ(Portrait) અને લેન્ડસ્કેપ(Landscape) શુ છે?
Page Orientation
(47) હેડર(Header) અને ફુટર(Footer) કયા મેનુમાં હોય છે?
Insert
(48) Ms Word માં ડિફોલ્ટ ફોન્ટ સાઇઝ કઇ હોય છે?
12
(49) Ms Office 2003 માં Word ફાઇલનું એક્ષટેન્શન શુ હોય છે?
.Doc
(50) Ms Office 2007 માં Word ફાઇલનું એક્ષટેન્શન શુ હોય છે?
.Docx
(51) Ms Office 2003 માં Excel ફાઇલનું એક્ષટેન્શન શુ હોય છે?
.Xls
(52) Ms Office 2007 માં Excel ફાઇલનું એક્ષટેન્શન શુ હોય છે?
.Xlsx
(53) Ms Word માં ડિફોલ્ટ ફોન્ટ(Font) કયા હોય છે?
Times New Roman
(54) Ms Word નું નવુ વર્ઝન કયુ છે?
Word 2013
(55) કી બોર્ડ(Key Board)માં કેટલી ફંકશન કી જોવા મળે છે?
12
(56) POST નુ પુરુ નામ શુ છે?
Power On Self Test
(57) લાઇન પ્રિન્ટરથી એક મીનીટમાં કેટલી લાઇન પ્રિન્ટ કરી શકાય છે?
500 થી 4500
(58) આમાંથી કયો નેટવર્કનો પ્રકાર છે?
WAN (Wide Area Network)
(59) Windows એ કયા પ્રકારી ચાલક પધ્ધતિ કહેવામાં આવે છે?
GUI (ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ)
(60) માઉસની ક્લીક બદલવા કયા વિક્લપમાં જવુ પડે છે?
Control Panel
(61) કયો ઓપ્શન આપમેળે જ સામાન્ય ટાઇપીંગ અને સ્પેલીંગમાં થતી ભુલો સુધારે છે?
Auto Correct
(62) IP Address ની સંખ્યા આશરે કેટલી છે?
ચાર અબજ
(63) ઓછામાં ઓછા કેટલી ઝડપ ધરાવતા મોડેમ(Modem) બજારમાં પ્રાપ્ય છે?
56.4 MBPS
(64) W3 ને સામાન્ય રીતે કેવી રીતે ઓળખવામાં આવે છે?
World Wide Web
(65) અન્ડરલાઇન માટેનો ટુલ કયા ટુલબારમાં હોય છે?
ફોરમેટીંગ
(66) બે લાઇન વચ્ચે જગ્યા છોડવા કયા મેનુમાં જવુ પડે છે?
Format
(67) જે સેલમાં કર્સર(Cursor) હોય તે સેલને કયો સેલ કહે છે?
Active
(68) ફોટોગ્રાફને ડિજીટલ સ્વરુપમાં સંગ્રહ કરવા કયા સાધનનો ઉપયોગ થાય છે?
Scanner
(69) લખાણમાંથી કોઇ ચોક્કસ શબ્દ શોધવા કયા વિકલ્પનો ઉપયોગ થાય છે?
Find
(70) નેટવર્કના મુખ્ય કેટલા પ્રકાર છે?
૩ (ત્રણ)
(71) DPI નુ પુરુ નામ શુ છે?
Dots Per Inch
(72) લિન્કના ઉપયોગથી એક પછી એક પેજ ઉપર જવાની પ્રક્રિયાને શુ કહે છે?
વેબસર્ફીંગ
(73) આઉટલુકમાં(Signature) ની સુવિધા કયા ઓપ્શનમાં હોય છે?
(74) Dos માં સ્ક્રીન સ્ક્રોલીંગને કામચલાઉ અટકાવવા કઇ કી વપરાય છે?
Pause
(75) Dir એ કયા પ્રકારનો Doc કમાન્ડ છે?
આંતરિક
(76) નીચેનામાંથી કઇ એપ્લીકેશન ભાષા સોફ્ટવેર નથી?
Dos
(77) Dos માં એક ડીરેક્ટરી તથા તેમાં આવેલ બધી જ ફાઇલોને બીજી ડીરેક્ટરીમાં કોપી કરવા કયો કમાન્ડ વપરાય છે?
XCopy
(78) Print કમાન્ડ કયા મેનુમાં હોય છે?
File
(79) ડોટ મેટ્રીક્ષ(Dot Matrix) પ્રિન્ટરની ઝડપ કેટલા CPS ની હોય છે?
400 થી 1000
(80) અવાજને કોમ્પ્યુટરમાં ઇનપુટ કરવા શાનો ઉપયોગ થાય છે?
માઇક્રોફોન
(81) જયારે ઇ-મેઇલની(E-Mail) સાથે કોઇ ફાઇલને મોકલવી હોય તો કયુ બટન દબાવાય છે?
Attachment
(82) 1024 KB = ?
1 MB
(83) આવેલ ઇ-મેઇલ(E-Mail)નો જવાબ આપવા કયુ બટન દબાવવુ પડે છે?
Reply
(84) એક સેકન્ડમાં આશરે 1000 બીટ્સની ઝડપ માપવા કયો એકમ વપરાય છે?
MBPS
(85) સામાન્ય રીતે IP Addressકેટલા બીટ્સ(Bits)નો હોય છે?
32 Bits
(86) GUI નુ પુરુ નામ શુ છે?
ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ
(87) આપેલામાંથી કયો ૩૨ બીટનો બનેલો નંબર સાચો છે?
255.255.255.255
(88) ગુજરાતી ઇન્ટરફેસ LIP દાખલ કરવા કઇ ફાઇલનો ઉપયોગ થાય છે?
Install. Exe
(89) CD અને DVDમાં ડેટા સંગ્રહ કરવાની કેપેસીટી કેટલી હોય છે?
CD માં 700MB અને DVD માં 4.7GB
(90) સામાન્ય રીતે પેઇન્ટ(Paint)માં દોરેલા ચિત્રો કયા ફોલ્ડરમાં સેવ(Save) થાય છે?
My Picture
(91) ચિત્રને ખેંચીને મોટુ કરવા માટે શેનો ઉપયોગ થાય છે?
Stretch And Skew
(92) Caps Lock, Num Lockઆ બધાને શુ કહેવાય છે?
Toggle Keys
(93) પ્રથમ અક્ષર કેપીટલ અથવા ઉપરની નિશાની લેવા માટે કઇ કી વપરાય છે?
Shift
(94) xyz@gmail.com માં xyz શુ છે?
User Name
(95) ડેસ્કટોપ પર રહેલા નાના એરાને શુ કહે છે?
કર્સર
(96) કોમ્પ્યુટરમાં રહેલા રિલેટેડ ડેટાનો સંગ્રહ કયાં થાય છે?
RAM
(97) Cut, Copy ઓપ્શન કયા મેનુમાં હોય છે?
Edit
(98) Direct Access Memory કઇ છે?
ROM
(99) Ms Word માં તૈયાર કરેલ ફાઇલનું એક્ષટેન્શન કયુ હોય છે?
Doc અથવા Docx
(100) Notepad માં તૈયાર કરેલ ફાઇલનું એક્ષટેન્શન કયુ હોય છે?
.Txt
(101) Paint માં તૈયાર કરેલ ફાઇલનું એક્ષટેન્શન કયુ હોય છે?
.Bmp
(102) Excel માં તૈયાર કરેલ ફાઇલનું એક્ષટેન્શન કયુ હોય છે?
.Xls Or .Xlsx
(103) Power point માં તૈયાર કરેલ ફાઇલનું એક્ષટેન્શન કયુ હોય છે?
.PPT Or .PPTX
(104) કયા પોર્ટની મદદથી ઝડપી ડેટા ટ્રાન્સફર કરાય છે?
USB
(105) ઇન્ટરનેટમાં લીંક દર્શાવેલ હોય તેને શુ કહે છે?
હાઇપરલીંક
(106) એક જ નેટવર્કનો ઉપયોગ એક કરતા વધારે કોમ્પ્યુટરમાં વાપરે તેને શુ કહેવાય છે?
નેટવર્ક ટોપોલોજી (Network Topology)
(107) ડીલીટ કરેલા મેઇલ કયાં જાય છે?
ટ્રાસ(Trash)માં
(108) F8 ત્રણ વખત પ્રેસ કરતા શુ સીલેક્ટ થાય છે?
વાક્ય (Sentence)
(109) મેક્રો(Macro)નો ઉપયોગ કયાં થાય છે?
નાના પ્રોગ્રામમાં
(110) કેબલ નેટવર્કમાં શેનો ઉપયોગ થાય છે?
ફાઇબર ઓપ્ટીક કેબલ
(111) ફાઇલમાં સૌથી ઉપરની લાઇન શુ દર્શાવે છે?
ટાઇટલ
(112) માઉસ કયા પ્રકારનું ડિવાઇસ છે?
ઇનપુટ
(113) કોમ્પ્યુટર બંધ કરીએ ત્યારે શુ હોતુ નથી?
ક્રિએટ યુઝર (Create User)
(114) કઇ સિસ્ટમ હાર્ડવેરનો ઉપયોગ કરીને પ્રોગ્રામને પોતાના ઉપર રન થવા દે છે?
ઓપરેટીંગ સિસ્ટમ
(115) WAN અને LAN વચ્ચેનો મુખ્ય તફાવત શુ છે?
WAN-Wide Area Network, LAN-Local Area Network
(116) Minimize કરેલી ફાઇલ ક્યાં જોવા મળે છે?
ટાસ્કબાર (Task Bar)
(117) રો(Row) અને કોલમ(Column)થી જે બોક્સ બને તેને શુ કહેવાય છે?
સેલ(Cell)
(118) Notepad કયા પ્રકારનું સોફ્ટવેર છે?
Utility Software
(119) પ્રોટોકોલ કેટલા પ્રકારનાં છે?
૫ (પાંચ)
(120) ફાઇબર ઓપ્ટીક કેબલમાં ડેટાનું વહન કયા સ્વરુપે થાય છે?
પ્રકાશ
(121) કોમ્પ્યુટરના નિયંત્રણ માટે વિન્ડોઝમાં કઇ સગવડ આપેલી છે?
કન્ટ્રોલ પેનલ (Control Panel)
(122) કોમ્પ્યુટરમાં Start બટન કયા બારમાં આવેલ છે?
Task Bar
(123) ગુજરાતી ભાષામાં ઇ-મેઇલને કયા નામથી ઓળખવામાં આવે છે?
વિજાણુ ટપાલ
(124) ગ્રાફ કેટલા પ્રકારના દોરી શકાય છે?
૧૪
(125) ચિત્રો કયા મેનુમાંથી મુકી શકાય?
ઇન્શર્ટ (Insert)
(126) કોમ્પ્યુટરનું વિશિષ્ટ લક્ષણ કયુ છે?
ચોકસાઇ(Accuracy)
(127) ઓપન કરેલા ઇ-મેઇલને કોઇ પણ ફેરફાર કર્યા વગર બીજી વ્યકિતને મોકલવા માટે કયુ બટન વપરાય છે?
ફોરવર્ડ (Forward)
(128) ઓપરેટીંગ સિસ્ટમમાં અમુક કારણસર ક્ષતિ ઉત્પન્ન થાય તો તેના નિવારણ માટેની પ્રક્રિયા કઇ છે?
ટ્રબલશુટીંગ (Trouble Shooting)
(129) Operating System એ શુ છે?
Application Software
(130) કોમ્પ્યુટર નેટવર્ક સ્થાપિત કરવા દરેક કોમ્પ્યુટમાં એક ખાસ પ્રકારનુ કાર્ડ આવેલ હોય છે તેને શુ કહે છે?
નેટવર્ક ઇન્ટફેસ કાર્ડ
(131) કોમ્પ્યુટરને નેટવર્ક સાથે જોડતા ડિવાઇસને શુ કહે છે?
નેટવર્ક એડપ્ટર
(132) પેઇન્ટ(Paint)માં કયા ટુલ્સની મદદથી કલર સ્પ્રે કરી શકાય છે?
એઇરબ્રશ(Air Brush)
(133) નીચેનામાંથી કયો પ્રોટોકોલ નથી?
WWW
(134) નીચેનામાંથી કઇ ઓપરેટીંગ સિસ્ટમ નથી?
Ms-Office
(135) ટેક્ષ ડોક્યુમેન્ટમાં ઉપરની તરફ હોય તેને શુ કહે છે?
હેડર
(136) નેટવર્ક માટે કોનો વિસ્તાર સૌથી વધુ ગણાય?
WAN (Wide Area Network)
(137) નેટવર્ક સાથે જોડાયેલા બધા કોમ્પ્યુટરને શુ કહે છે?
વર્ક સ્ટેશન
(138) નેટવર્કમાં આવેલા કોમ્પ્યુટર વચ્ચે સંચારનું નિયંત્રણ કોણ કરે છે?
પ્રાટોકોલ
(139) નેટવર્કમાં જોડેલા દરેક કોમ્પ્યુટરને એક અજોડ નંબર આપવામાં આવે છે તેને શુ કહે છે?
IP Address
(140) એક અક્ષરના સંગ્રહ માટે કેટલા બીટની જરુર પડે છે?
૮ બીટ
(141) એક બીજા સાથે જોડાયેલા ઘટકોના સમૂહને કયા નામથી ઓળખવામાં આવે છે?
નેટવર્ક
(142) એક જ બિલ્ડીંગ કે રુમમાં જોડાયેલા કોમ્પ્યુટરમાં કયા નેટવર્કનો ઉપયોગ થાય છે?
લોકલ એરીયા નેટવર્ક (LAN)
(143) ડોક્યુમેન્ટની માહિતી માટે તેની ઉપર શુ હોય છે?
ટાઇટલ બાર
(144) વેબસાઇટ એડ્રેસમાં કઇ બે વસ્તુ હોય છે?
પ્રોટોકોલ અને ડોમેઇન નેમ (Protocol & Domain Name)
(145) વેબસાઇટનું એડ્રેસ લખવા કયો પ્રોટોકોલ વપરાય છે?
HTTP
(146) સર્વર સાથે જોડાયેલા કોમ્પ્યુટરને શુ કહે છે?
ક્લાઇન્ટ
(147) ફાઇલની માહિતી માટે શુ ખુલે છે?
ડાઇલોગ બોક્સ
(148) કયો પોર્ટ ઝડપી ડેટાની આપ લે કરે છે?
સીરીયલ પોર્ટ
(149) કેલ્ક્યુલેટર કયા મેનુમાં કે વિકલ્પમાં જોવા મળે છે?
એસેસરીસ(Accessories)
(150) વિન્ડોઝમાં બનાવેલ ફોલ્ડર બીજા કયા નામે ઓળખાય છે?
ડિરેક્ટરી
One liner Question
નીચેનામાથી એક સુવિધા એકસેલ એપ્લીકેશનમાં જોવા મળતી નથી.
મેઇલ મર્જ
નીચેનામાથી ક્યું ઇનપુટ ડીવાઇસ નથી ?
CPU
કમ્પ્યુટરમા રહેલી તમામ માહિતી ક્યાથી મેળવી શકાય ?
My computer
કમ્પ્યુટરમા હાઇપરલીંક માટે કઇ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે ?
CTRL + K
લેઝર પ્રિંટરમાં શું હોય છે ?
ટોનર
intelનું પુરું નામ જણાવો.
ઇન્ટીગ્રેટેડ ઇલેક્ટ્રોનિક્સ
ઇ-મેઇલની સંકલ્પના કોણે આપી?
આર્થર સી. ક્લાર્ક
એક્સેલમાં ચાર્ટને મથાળું વિઝાર્ડના ........................ક્રમની મદદથી આપી શકાય છે.
ત્રીજા
એક્સેલમાં આપોઆપ નંબર આવી જાય તેને માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે.
ઓટોફીલ
એલાઈમેન્ટ ..........................ટુલબારમાં હોય છે.
ફોર્મેટિંગ
શોર્ટકટ કી ctrl+B નો ઉપયોગ લખાણ ને ..................કરવા માટે થાય છે.
બોલ્ડ
એક્સેલમાં નવી શીટ દાખલ કરવા માટે કયા મેનુનો ઉપયોગ કરવો અનિવાર્ય છે ?
ઇન્સર્ટ
સામાન્ય રીતે એક્સેલમાં ઉપયોગ..................
કોષ્ટક સ્વરૂપની માહિતી પર ગણતરી કરવી
એક્સેલમાં માહિતીને ક્રમમાં ગોઠવવા ................મેનુનો ઉપયોગ થાય છે.
ડેટા સોર્ટ
એક્સેલમાં ૬ વિષયના માર્કસની સરેરાશ શોધવા માટે ....................ફંકશનનો ઉપયોગ કરવામાં આવે છે.
=AVERAGE
અન્ય સંસ્થા દ્વારા લીધેલ કસોટી :-
૧) ક્યા ક્યા પ્રકારની મેમરી ને ફક્ત વાંચી શકાય છે
-ROM
૨) M S Word લખાણ ફોન્ટ ને મોટા કરવા માટે ક્યા વિકલ્પનો ઉપયોગ કરશો?
-Ctrl+Shift+>
૩) M S Word શરૂ કરતા પૂર્વનિર્ધારિત રીતે ફોન્ટ ની સાઈઝ કેટલી જોવા મળે છે
-11
૪) કિબોર્ડની પ્રથમ લાઇનમાં ડાબી બાજુથી જમણી બાજુની કી નો ક્રમ કયો હોય છે
-QWERT
૫) વિન્ડોઝ ના એક સ્ટોપ ઉપર શું હોય છે ?
- file , folder , icons
૬) નેટવર્કમાં રહેલા કમ્પ્યુટરને આપવામાં આવતા અજોડ નામ ને શું કહે છે ?
-ip એડ્રેસ
૭) કમ્પ્યુટર ના મગજ તરીકે કોને ઓળખવામાં આવે છે ?
-CPU
૮)M S Word મા પેરેગ્રાફ ને કેટલા પ્રકારનું એલાઈમેન્ટ આપી શકાય છે ?
-૪
૯)M S Word ની ફાઇલ ને બંધ કરવા માટે કઈ શોર્ટકટ કી નો ઉપયોગ કરવામાં આવે છે ?
-Ctrl+W
૧૦).com extension એટલે ________ ??
-વેબસાઈટ કોમર્શિયલ છે
૧૧) નેટવર્ક માટે નીચેના પૈકી કોનો વિસ્તાર સૌથી વધુ ગણાય છે??
- WAN
૧૨)M S Power point દસ્તાવેજ _______તરીકે ઓળખાય છે ?
-slide
૧૩) ક્યા પ્રિન્ટરમાં ટોનરનો ઉપયોગ થાય છે ?
-લેસર પ્રિન્ટર
૧૪)M S Excel ને વર્ક શીટ માં દેખાતી અઢ ઊભી કરીને કહે______ છે ?
-grid line
૧૫) હાર્ડ ડિસ્કમાં રહેલા અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગોઠવવા નીચેનામાંથી ક્યા tool no ઉપયોગ થાય છે ?
-Defragment
૧૬)M S Word મા છેલ્લે કરેલો ફેરફાર વારંવાર કરવા માટે કઈ ફંક્શન કી નો ઉપયોગ થાય છે ?
- F4
૧૭)M S Word ક્યા પ્રકારનો પ્રોગ્રામ છે ?
-word processor
૧૮) સામાન્ય રીતે હાઇપરલિંક _____કલર ધરાવે છે?
-વાદળી
૧૯)"MAC" શું છે ?
-media access control
20)M S Excel મા લખવામાં આવતી
ફોર્મ્યુલા વધુમાં વધુ કેટલા અક્ષર હોય છે ?
-૨૨૫
૨૧)jpeg નું પૂરું નામ જણાવો
-joint photography experts group
૨૨) CD ને બન કરવા માટે ક્યા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે ?
-Nero
૨૩)PDF નું પૂરું નામ જણાવો
-portable document format
૨૪)BCD નું પૂરું નામ જણાવો
-binary coded decimal
૨૫)M S Word મા ટાઇપીંગની ભૂલ આપમેળે સુધારી લેવામાં આવે તે માટે જ વિકલ્પ ઉપયોગી બને છે ?
-Auto correct
૨૬) કી-બોર્ડમાં કુલ કેટલી ફંક્શન કી જોવા મળે છે?
- ૧૨
૨૭)IP એડ્રેસ કેટલા બીટ નું હોય છે?
- ૩૨
૨૮)M S Word મા સ્પેલીંગ અને ગ્રામર ની ચકાસણી કરવા માટે કઈ shortcut key નો ઉપયોગ થાય છે ?
-F7
૨૯)M S Excel ફાઇલનું એક્સટેન્શન શું હોય છે ?
- .XLS
૩૦)M S Power point મા સ્લાઇડ શો શરૂ કરવા માટે ની ફંક્શન કી કઈ છે ?
-F5
૩૧)IP નું પૂરું નામ શું છે?
- internet protocol
૩૨) વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ ચેટ કરવા માટે કયું સોફ્ટવેર ઉપલબ્ધ છે ??
-Windows messenger
ABOUT ME

Join thousands of our subscribers and get our best recipes delivered each week!
POPULAR POSTS
Total Pageviews
Search This Blog
- June 202510
- May 20255
- April 20256
- February 20253
- December 20241
- November 20247
- October 202429
- September 20249
- August 20242
- July 20245
- June 202425
- May 202416
- April 20244
- March 20249
- February 20246
- January 20243
- December 202316
- November 202311
- October 202310
- September 202324
- August 202311
- July 202331
- June 202315
- May 20237
- April 20238
- March 20234
- February 20232
- January 20238
- December 20224
- November 20221
- October 20223
- September 20221
- August 20226
- July 20223
- June 20222
- May 20229
- April 20223
- March 20222
- February 20221
- January 20223
- December 20212
- November 20212
- October 20211
- September 20211
- August 20214
- July 20211
- May 20213
- April 20214
- March 20216
- February 20212
- January 202111
- December 20206
- November 202010
- October 202011
- September 202014
- August 202022
- July 20204
- June 202014
- May 202013
- April 202048
- March 20207
- February 20201
- January 20201
- December 20192
- November 20196
- October 20199
- September 20193
- August 20195
- July 20193
- June 20193
- April 20192
- February 20191
- September 20183
- August 20184
- July 20184
- June 20181
- May 20181
- January 20181
- December 20171
- March 20171
- February 20179
- January 20178
- December 20164
- November 201615
- October 201618
- September 201610
- August 20161
- July 201612