મકરસંક્રાંતિ

મોજથી ચગાવો અવકાશે પતંગ,
આપણે ક્યા કોઈની કાપીએ છીએ,
અને કોઈ કાપે જો આપણી તો,
બે કદમ વધુ પ્રગતિનાં માપીએ છીએ.

Post a Comment

Previous Post Next Post