TP એટલે શું?

TP એટલે અંદાજે 1 એક કિલોમીટર બાય 1 એક કિલોમીટર ના એરીયાને TP (ટાઉન પ્લાનિંગ) કહેવાય.

એક TP ની અંદર કુલ 12 જેટલી સુવિધાઓ આપવામાં આવે છે.

1 પ્લે ગ્રાઉન્ડ.
2 ગાર્ડન.
3 પાર્કિંગની સુવિધા.
4 શાકભાજી માર્કેટ.
5 સરકારી શાળા.
6 સરકારી દવાખાનું.
7 વાંચનાલય.
8 કોમ્યુનિટી હોલ.
9 ઓપન પાર્ટી પ્લોટ.
10 વડીલો માટે શાંતિ કુંજ.
11 સ્વિમિંગ પુલ.
12 જાહેર ટોયલેટ બોક્સ.

આના ઉપરાંત આજુબાજુની TP ધ્યાનમાં રાખીને અમુક અંતરે એકાદ ફાયર સ્ટેશન હોવું જોઈએ જેથી કરીને કોઈ જગ્યાએ આગ લાગે ત્યારે માત્ર 5 જ મિનિટમાં ફાયર બ્રિગેડની સેવા મળી રહે.

1,00,000 લાખ વસ્તી વાળા વિસતારમાં નિયમ પ્રમાણે 1 ફાયર સ્ટેશન હોવું જોઈએ.

આટલું વાંચીને એક વાર તમારા વિસ્તાર ની TP માં આ બધી સુવિધાઓ છે કે નહી એ જરૂરથી વિચાર જો કારણ કે દરેક નાગરિક વેરો ભરે છે હપ્તો નથી ભરતો.
દરેક નાગરિક જાગૃત બનો.....

🇮🇳

Pls ask person who is coming for VOTE from Municipal corporation 👍🙏
Previous Post Next Post