આદ્રી પે સેન્ટર શાળાના બાળકોની મોરબીના ઐતિહાસિક સ્થળોની મુલાકાત

ગીર સોમનાથ તાલુકાની આદ્રી પે સેન્ટર શાળાના બાળકો કચ્છના શૈક્ષણિક પ્રવાસે જતા હોઈ
મોરબીના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધેલ.

જેમા મણિ મંદિર..ઝુલતો પુલ..ત્રિમંદિર..મચ્છુ ડેમ.. માટેલ વગેરેની મુલાકાત લીધેલ.

Previous Post Next Post