Std 12 કોમર્સ પેપર સ્ટાઇલ

  ધોરણ 12 B.A. બ્લૂ પ્રિન્ટ 2025

ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન (B.A.)

વર્ષ 2025 - નવી બ્લૂ પ્રિન્ટ અને પેપર સ્ટાઇલ

1. પ્રકરણ દીઠ ગુણભાર (Blueprint Table)

પ્રકરણ વિભાગ A વિભાગ B વિભાગ C વિભાગ D વિભાગ E કુલ ગુણ
1. સંચાલનનું સ્વરૂપ અને મહત્વ 11121 15
2. સંચાલનના સિદ્ધાંતો 10110 06
3. આયોજન 11111 12
4. વ્યવસ્થાતંત્ર 22020 10
5. કર્મચારી વ્યવસ્થા 21211 15
6. દોરવણી 21102 15
7. અંકુશ 10210 08
8. નાણાકીય સંચાલન 21110 08
9. નાણાકીય બજાર 21110 08
10. બજાર પ્રક્રિયા સંચાલન 21310 12
11. ગ્રાહક સુરક્ષા 31201 13
12. ધંધાકીય પર્યાવરણ 10210 08
કુલ પ્રશ્નો / ગુણ 20 10 34 36 30 130*

*નોંધ: આ જનરલ ઓપ્શન સાથેના ગુણ છે.

2. પ્રશ્નપત્રનું માળખું (Paper Style)

વિભાગ A

હેતુલક્ષી પ્રશ્નો (MCQ)

20 પ્રશ્નો 20 ગુણ

વિભાગ B

એક વાક્યમાં ઉત્તર

10 પ્રશ્નો 10 ગુણ

વિભાગ C

ટૂંક જવાબી (2 ગુણ)

17 માંથી 13 લખવા
13 પ્રશ્નો 26 ગુણ

વિભાગ D

મુદ્દાસર ઉત્તર (3 ગુણ)

12 માંથી 08 લખવા
08 પ્રશ્નો 24 ગુણ

વિભાગ E

સવિસ્તાર ઉત્તર (5 ગુણ)

06 માંથી 04 લખવા
04 પ્રશ્નો 20 ગુણ

કુલ ગુણ

100

💡 તૈયારી માટેની ટિપ્સ

  • ✔️ જનરલ ઓપ્શન: હવે તમારે વિભાગમાં આપેલા કુલ પ્રશ્નોમાંથી અમુક જ પ્રશ્નો લખવાના છે, જે ખૂબ જ સરળ છે.
  • ✔️ મહત્વના પ્રકરણો: પ્રકરણ 1, 5 અને 6 સૌથી વધુ ગુણભાર ધરાવે છે. આને પહેલા પાકા કરવા.
  • ✔️ વિભાગ E: પ્રકરણ 1, 3, 5, 6 અને 11 માંથી મોટા પ્રશ્નો પૂછાવાની શક્યતા વધુ છે.

© 2025 Education Portal. All rights reserved.

ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બ્લૂ પ્રિન્ટ.

Previous Post Next Post