શું આપ લિક્વિડ નાઇટ્રોજન વિષે જાણો છો ?

જે ફ્રિજ તથા એસી માં ઠંડક માટે વપરાય છે. તેમજ લોખંડ તેમજ અન્ય ધાતુઓના સ્પેર પાર્ટસને, ઘસારા સામે ટકી રહેવા અને પાર્ટસને વધુ લાઇફ મળે તે માટે, ક્રાયોજેનીક અથવા નાયટ્રાઈડીંગ કરી, પાર્ટસને હાર્ડનીંગ (સખત / ખુબ જ કડક) કરવામાં – આ પ્રવાહી માં ડુબાડીને પ્રોસેસ છે. આ પ્રોસેસ લિક્વિડનાઇટ્રોજન માં નાંખીને કરાય છે.

અત્યાર ના સમય માં ખાવાની વાનગીઓ બનાવવા માટે તેનો ઉપયોગ વધ્યો છે અને લિક્વિડ નાઇટ્રોજન વપરેલો હોય તેવી ડીશ ની કિંમત 2000 રૂપિયા થી લઇ ને 10000 રૂપિયા સુધી ની હોય છે.
અને આ વાનગીઓ ખાવાનો ટ્રેન્ડ પણ ખુબ ચલણ માં છે.

તાજેતર માં જ દિલ્હીના એક બિઝનેસમેને લિક્વિડ નાઇટ્રોજન વાળું કોકટેલ પી લેતા તેના જઠર માં છેદ થઇ ગયો હતો, મહામહેનતે માણસ બચી તો ગયો પણ આજીવન ખોટ સાથે જીવશે.

તે જ્યારે લીક્વીડ (પ્રવાહી) સ્વરૂપ માં હોય ત્યારે -(માઇનસ) -190 ડિગ્રી તાપમાન ધરાવે છે જે શરીર માં જતા જ પેશીઓ અને ચામડી ને કાયમ માટે શિથિલ કરી દે છે.
તથા શરીર માં અંદર પહોંચી ને તે લિક્વિડ માં થી ગેસ બની જાય છે જે લિક્વિડ કરતા 600 ગણી જગ્યા વધુ રોકે છે પરિણામે જઠર ફાટી જાય.

માહિતી સ્ત્રોત : વોટ્સએપ…

Post a Comment

Previous Post Next Post