અદ્દભુત છે માણસનું શરીર

આપણા ફેફસા રોજ ૨૦ લાખ લીટર હવાનું ફિલ્ટર કરે છે. આપણને તે વાતની ખબર પણ નથી પડતી. ફેફસાને જો ખેંચવામાં આવે તો ટેનીસ કોર્ટ ના એક ભાગ ને ઢાંકી દેશે.

આપણા નાકમાં કુદરતી એયર કંડીશનર હોય છે. તે ગરમ હવાને ઠંડી અને ઠંડી હવાને ગરમ કરીને ફેફસા સુધી પહોચાડે છે.

છીંક તી વખતે બહાર નીકળતી હવાની ગતી ૧૬૬ થી ૩૦૦ કી.મી. પ્રતિ કલાક હોય શકે છે. આંખ ખોલીને છીંક મારવી મુશ્કેલ છે.

અંગુઠા ના નખ સૌથી ધીમી ગતી થી વધે છે. તે વચ્ચે કે વચ્ચેની આંગળીના નખ સૌથી ઝડપથી વધે છે.

પુરુષોમાં દાઢીના વાળ સૌથી ઝડપથી વધે છે. જો કોઈ માણસ આખુ જીવન દાઢી ન કરે તો દાઢી ૩૦ ફૂટ લાંબી થઇ શકે છે.

Post a Comment

Previous Post Next Post