જીવન

 જીવન જીવવા મળ્યા છે દિન ચાર
મોકા મળી જાય બસ એવા બે ચાર
જીવી લેવું છે વન વગડામાં જી ભરી ને
નથી અમે કોઈ ટેક્નોલોજીના લાચાર.



Post a Comment

Previous Post Next Post