Tuesday, September 12, 2023

કમ્પ્યુટર પ્રશ્ન બેન્ક Computer Question Bank

યુનિવર્સિટીમાં B.ed CC5 તેમજ અન્ય સ્નાતક અભ્યાસ ક્રમ તેમજ CCC , IT Quiz તેમજ વિવિધ નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પુછાતા કમ્પ્યુટરને લગતા પ્રશ્નોની યાદી



(1) અન્ડુ(Undo) માટેની શોર્ટકટ કી કઇ છે?

Ctrl + Z 


(2) કટ(Cut) માટેની શોર્ટકટ કી કઇ છે? 

Ctrl + X


(3) કોપી(Copy) માટેની શોર્ટકટ કી કઇ છે? 

Ctrl + C


(4) પેસ્ટ(Paste) માટેની શોર્ટકટ કી કઇ છે? 

Ctrl + V


(5) સિલેક્ટ ઓલ(Select All) માટેની શોર્ટકટ કી કઇ છે? 

Ctrl + A


(6) પ્રિન્ટ(Print) માટેની શોર્ટકટ કી કઇ છે? 

Ctrl + P


(7) ચેટ(Chat) કરવા માટે કોનો ઉપયોગ થાય છે? 

Yahoo Messenger


(8) નિચેનામાંથી કયુ આઉટપુટ સાધન નથી? 

Mouse


(9) કોઇ પણ પ્રોગ્રામમાં સબમેનું કોની નીચે હોય છે? 

Menu bar


(10) સી.સી. નું ફુલ ફોર્મ શું છે? 

Carbon Copy


(11) બી.સી.સી. નું ફુલ ફોર્મ શું છે? 

Blind Carbon Copy


(12) આપેલ ઇ-મેઇલ એડ્રેસમાંથી સાચું ઇ-મેઇલ એડ્રેસ કયુ છે? 

xyz@gmail.com


(13) ફોન્ટની સાઇઝ વધુમાં વધુ કેટલી હોય છે? 

72


(14) મોડેમ(Modem)નું ફુલ ફોર્મ શું છે? 

Modulator Demodulator


(15) એચ.ટી.એમ.એલ.(HTML)નું પુરુ નામ શું છે? 

Hyper Text Transfer Protocol


(16) ફાઇલ સેવ(Save) કરવાની કેટલી રીત છે? 

3


(17) એક ફોલ્ડરમાં બીજુ ફોલ્ડર બનાવવામાં આવે તેને શું કહે છે? 

Sub folder


(18) એક્સેલ(Excel) શીટમાં પહેલી કોલમ(Column) અને પહેલી રો(Row)નું એડ્રેસ શું હોય છે? 

A1


(19) સી.પી.યું.(CPU)નું ફુલ ફોર્મ શું છે? 

Central Processing Unit


(20) કોઇ પણ પ્રોગ્રામ મીનીમાઇઝ કરતા તે ક્યાં જોવા મળે છે? 

Task bar


(21) કટ(Cut) અને કોપી(Copy) ઓપ્શન કયા મેનુમાં હોય છે? 

Edit


(22) ડીલીટ(Delete) કરેલી વસ્તુ કયાં સ્ટોર થાય છે? 

Recycle Bin


(23) રીસાયકલબીન(Recycle Bin) માંથી ફાઇલ પરત લાવવા શું કરવું પડે છે? 

Restore


(24) સ્પેલીંગ ચેક કરવાની શોર્ટકટ કી કઇ છે? 

F7


(25) અક્ષરો બોલ્ડ(Bold) કરવાની શોર્ટકટ કી કઇ છે? 

Ctrl + B


(26) મેક્રોઝ(Macros) શું છે? 

Mini Programme


(27) ઇન્ટરનેટનાં માલીક કોણ છે? 

None of Above


(28) પેજને આડુ કે ઉભુ રાખવાને શું કહે છે? 

Page Orientation


(29) Ms Word કઇ રીતે રન કરાય છે? 

Win Word


(30) .Gov .In .Org .Nic શું છે? 

Domain

(31) સૌથી ઝડપી ડેટા ટ્રાન્સફર કરવા કયો કેબલ વપરાય છે? 

Fiber Optic Cable (Optical Fiber Cable) 


(32) વિન્ડોની સ્ક્રીનને શુ કહેવામાં આવે છે? 

Desktop


(33) Ms Word એ શુ છે? 

Application Software


(34) વર્ડ(Word)માં કોઇ પણ ફાઇલ બંધ કરવા માટેની શોર્ટકટ કી કઇ છે? 

Ctrl + W


(35) નેટવર્કીંગ(Networking) કરવા માટે કયો કેબલ વપરાય છે? 

Fiber Optic, RS 232


(36) વર્ડ(Word)માં ડ્રોપ કેબ(Drop Cab)માં ઓછામાં ઓછી કેટલી લાઇન હોય છે? 

1


(37) વર્ડ(Word)માં ડ્રોપ કેબ(Drop Cab)માં વધુમાં વધુ કેટલી લાઇન હોય છે? 

10


(38) વર્ડ(Word)માં ડ્રોપ કેબ(Drop Cab)માં ડિફોલ્ટ કેટલી લાઇન હોય છે? 

3


(39) F8 કી ને સતત ત્રણ વખત દબાવતા શુ સીલેક્ટ થાય છે? 

Sentence


(40) કોપીરાઇટ(Copy Right) સિમ્બોલ બનાવવા કઇ કી વપરાય છે? 

Alt + Ctrl + C


(41) Ms Word માં Thesaurus ટુલ શેની માટે વપરાય છે? 

Synonyms And Antonyms Words


(42) ડ્રોપ કેબ(Drop Cab) કયા મેનુમાં હોય છે? 

Format


(43) આપેલ વર્ઝનમાંથી કયુ વર્ઝન Ms Office નું નથી? 

Office Vista


(44) આપેલ જવાબમાંથી કયુ સાચુ પેજ માર્જીન નથી? 

Center


(45) Word 2003 માં ડાબી બાજુનું ડીફોલ્ટ માર્જીન કયુ હોય છે? 

1.25"


(46) પોર્ટરેટ(Portrait) અને લેન્ડસ્કેપ(Landscape) શુ છે? 

Page Orientation


(47) હેડર(Header) અને ફુટર(Footer) કયા મેનુમાં હોય છે? 

Insert


(48) Ms Word માં ડિફોલ્ટ ફોન્ટ સાઇઝ કઇ હોય છે? 

12


(49) Ms Office 2003 માં Word ફાઇલનું એક્ષટેન્શન શુ હોય છે? 

.Doc


(50) Ms Office 2007 માં Word ફાઇલનું એક્ષટેન્શન શુ હોય છે? 

.Docx


(51) Ms Office 2003 માં Excel ફાઇલનું એક્ષટેન્શન શુ હોય છે? 

.Xls


(52) Ms Office 2007 માં Excel ફાઇલનું એક્ષટેન્શન શુ હોય છે? 

.Xlsx


(53) Ms Word માં ડિફોલ્ટ ફોન્ટ(Font) કયા હોય છે? 

Times New Roman


(54) Ms Word નું નવુ વર્ઝન કયુ છે? 

Word 2013


(55) કી બોર્ડ(Key Board)માં કેટલી ફંકશન કી જોવા મળે છે? 

12


(56) POST નુ પુરુ નામ શુ છે? 

Power On Self Test


(57) લાઇન પ્રિન્ટરથી એક મીનીટમાં કેટલી લાઇન પ્રિન્ટ કરી શકાય છે? 

500 થી 4500


(58) આમાંથી કયો નેટવર્કનો પ્રકાર છે? 

WAN (Wide Area Network) 


(59) Windows એ કયા પ્રકારી ચાલક પધ્ધતિ કહેવામાં આવે છે? 

GUI (ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ) 


(60) માઉસની ક્લીક બદલવા કયા વિક્લપમાં જવુ પડે છે? 

Control Panel

(61) કયો ઓપ્શન આપમેળે જ સામાન્ય ટાઇપીંગ અને સ્પેલીંગમાં થતી ભુલો સુધારે છે? 

Auto Correct


(62) IP Address ની સંખ્યા આશરે કેટલી છે? 

ચાર અબજ


(63) ઓછામાં ઓછા કેટલી ઝડપ ધરાવતા મોડેમ(Modem) બજારમાં પ્રાપ્ય છે? 

56.4 MBPS


(64) W3 ને સામાન્ય રીતે કેવી રીતે ઓળખવામાં આવે છે? 

World Wide Web


(65) અન્ડરલાઇન માટેનો ટુલ કયા ટુલબારમાં હોય છે? 

ફોરમેટીંગ


(66) બે લાઇન વચ્ચે જગ્યા છોડવા કયા મેનુમાં જવુ પડે છે? 

Format


(67) જે સેલમાં કર્સર(Cursor) હોય તે સેલને કયો સેલ કહે છે? 

Active


(68) ફોટોગ્રાફને ડિજીટલ સ્વરુપમાં સંગ્રહ કરવા કયા સાધનનો ઉપયોગ થાય છે? 

Scanner


(69) લખાણમાંથી કોઇ ચોક્કસ શબ્દ શોધવા કયા વિકલ્પનો ઉપયોગ થાય છે? 

Find


(70) નેટવર્કના મુખ્ય કેટલા પ્રકાર છે? 

૩ (ત્રણ) 


(71) DPI નુ પુરુ નામ શુ છે? 

Dots Per Inch


(72) લિન્કના ઉપયોગથી એક પછી એક પેજ ઉપર જવાની પ્રક્રિયાને શુ કહે છે? 

વેબસર્ફીંગ


(73) આઉટલુકમાં(Signature) ની સુવિધા કયા ઓપ્શનમાં હોય છે? 

Mail


(74) Dos માં સ્ક્રીન સ્ક્રોલીંગને કામચલાઉ અટકાવવા કઇ કી વપરાય છે? 

Pause


(75) Dir એ કયા પ્રકારનો Doc કમાન્ડ છે? 

આંતરિક


(76) નીચેનામાંથી કઇ એપ્લીકેશન ભાષા સોફ્ટવેર નથી? 

Dos


(77) Dos માં એક ડીરેક્ટરી તથા તેમાં આવેલ બધી જ ફાઇલોને બીજી ડીરેક્ટરીમાં કોપી કરવા કયો કમાન્ડ વપરાય છે? 

XCopy


(78) Print કમાન્ડ કયા મેનુમાં હોય છે? 

File


(79) ડોટ મેટ્રીક્ષ(Dot Matrix) પ્રિન્ટરની ઝડપ કેટલા CPS ની હોય છે? 

400 થી 1000


(80) અવાજને કોમ્પ્યુટરમાં ઇનપુટ કરવા શાનો ઉપયોગ થાય છે? 

માઇક્રોફોન


(81) જયારે ઇ-મેઇલની(E-Mail) સાથે કોઇ ફાઇલને મોકલવી હોય તો કયુ બટન દબાવાય છે? 

Attachment


(82) 1024 KB = ? 

1 MB


(83) આવેલ ઇ-મેઇલ(E-Mail)નો જવાબ આપવા કયુ બટન દબાવવુ પડે છે? 

Reply


(84) એક સેકન્ડમાં આશરે 1000 બીટ્સની ઝડપ માપવા કયો એકમ વપરાય છે? 

MBPS


(85) સામાન્ય રીતે IP Addressકેટલા બીટ્સ(Bits)નો હોય છે? 

32 Bits


(86) GUI નુ પુરુ નામ શુ છે? 

ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ


(87) આપેલામાંથી કયો ૩૨ બીટનો બનેલો નંબર સાચો છે? 

255.255.255.255


(88) ગુજરાતી ઇન્ટરફેસ LIP દાખલ કરવા કઇ ફાઇલનો ઉપયોગ થાય છે? 

Install. Exe


(89) CD અને DVDમાં ડેટા સંગ્રહ કરવાની કેપેસીટી કેટલી હોય છે? 

CD માં 700MB અને DVD માં 4.7GB


(90) સામાન્ય રીતે પેઇન્ટ(Paint)માં દોરેલા ચિત્રો કયા ફોલ્ડરમાં સેવ(Save) થાય છે? 

My Picture

(91) ચિત્રને ખેંચીને મોટુ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? 

Stretch And Skew


(92) Caps Lock, Num Lockઆ બધાને શુ કહેવાય છે? 

Toggle Keys


(93) પ્રથમ અક્ષર કેપીટલ અથવા ઉપરની નિશાની લેવા માટે કઇ કી વપરાય છે? 

Shift


(94) xyz@gmail.com માં xyz શુ છે? 

User Name


(95) ડેસ્કટોપ પર રહેલા નાના એરાને શુ કહે છે? 

કર્સર


(96) કોમ્પ્યુટરમાં રહેલા રિલેટેડ ડેટાનો સંગ્રહ કયાં થાય છે? 

RAM


(97) Cut, Copy ઓપ્શન કયા મેનુમાં હોય છે? 

Edit


(98) Direct Access Memory કઇ છે? 

ROM


(99) Ms Word માં તૈયાર કરેલ ફાઇલનું એક્ષટેન્શન કયુ હોય છે? 

Doc અથવા Docx


(100) Notepad માં તૈયાર કરેલ ફાઇલનું એક્ષટેન્શન કયુ હોય છે? 

.Txt


(101) Paint માં તૈયાર કરેલ ફાઇલનું એક્ષટેન્શન કયુ હોય છે? 

.Bmp


(102) Excel માં તૈયાર કરેલ ફાઇલનું એક્ષટેન્શન કયુ હોય છે? 

.Xls Or .Xlsx


(103) Power point માં તૈયાર કરેલ ફાઇલનું એક્ષટેન્શન કયુ હોય છે? 

.PPT Or .PPTX


(104) કયા પોર્ટની મદદથી ઝડપી ડેટા ટ્રાન્સફર કરાય છે? 

USB


(105) ઇન્ટરનેટમાં લીંક દર્શાવેલ હોય તેને શુ કહે છે? 

હાઇપરલીંક


(106) એક જ નેટવર્કનો ઉપયોગ એક કરતા વધારે કોમ્પ્યુટરમાં વાપરે તેને શુ કહેવાય છે? 

નેટવર્ક ટોપોલોજી (Network Topology) 


(107) ડીલીટ કરેલા મેઇલ કયાં જાય છે? 

ટ્રાસ(Trash)માં


(108) F8 ત્રણ વખત પ્રેસ કરતા શુ સીલેક્ટ થાય છે? 

વાક્ય (Sentence) 


(109) મેક્રો(Macro)નો ઉપયોગ કયાં થાય છે? 

નાના પ્રોગ્રામમાં


(110) કેબલ નેટવર્કમાં શેનો ઉપયોગ થાય છે? 

ફાઇબર ઓપ્ટીક કેબલ


(111) ફાઇલમાં સૌથી ઉપરની લાઇન શુ દર્શાવે છે? 

ટાઇટલ


(112) માઉસ કયા પ્રકારનું ડિવાઇસ છે? 

ઇનપુટ


(113) કોમ્પ્યુટર બંધ કરીએ ત્યારે શુ હોતુ નથી? 

ક્રિએટ યુઝર (Create User) 


(114) કઇ સિસ્ટમ હાર્ડવેરનો ઉપયોગ કરીને પ્રોગ્રામને પોતાના ઉપર રન થવા દે છે? 

ઓપરેટીંગ સિસ્ટમ


(115) WAN અને LAN વચ્ચેનો મુખ્ય તફાવત શુ છે? 

WAN-Wide Area Network, LAN-Local Area Network


(116) Minimize કરેલી ફાઇલ ક્યાં જોવા મળે છે? 

ટાસ્કબાર (Task Bar) 


(117) રો(Row) અને કોલમ(Column)થી જે બોક્સ બને તેને શુ કહેવાય છે? 

સેલ(Cell) 


(118) Notepad કયા પ્રકારનું સોફ્ટવેર છે? 

Utility Software


(119) પ્રોટોકોલ કેટલા પ્રકારનાં છે? 

૫ (પાંચ) 


(120) ફાઇબર ઓપ્ટીક કેબલમાં ડેટાનું વહન કયા સ્વરુપે થાય છે? 

પ્રકાશ

(121) કોમ્પ્યુટરના નિયંત્રણ માટે વિન્ડોઝમાં કઇ સગવડ આપેલી છે? 

કન્ટ્રોલ પેનલ (Control Panel) 


(122) કોમ્પ્યુટરમાં Start બટન કયા બારમાં આવેલ છે? 

Task Bar


(123) ગુજરાતી ભાષામાં ઇ-મેઇલને કયા નામથી ઓળખવામાં આવે છે? 

વિજાણુ ટપાલ


(124) ગ્રાફ કેટલા પ્રકારના દોરી શકાય છે? 

૧૪


(125) ચિત્રો કયા મેનુમાંથી મુકી શકાય? 

ઇન્શર્ટ (Insert) 


(126) કોમ્પ્યુટરનું વિશિષ્ટ લક્ષણ કયુ છે? 

ચોકસાઇ(Accuracy) 


(127) ઓપન કરેલા ઇ-મેઇલને કોઇ પણ ફેરફાર કર્યા વગર બીજી વ્યકિતને મોકલવા માટે કયુ બટન વપરાય છે? 

ફોરવર્ડ (Forward) 


(128) ઓપરેટીંગ સિસ્ટમમાં અમુક કારણસર ક્ષતિ ઉત્પન્ન થાય તો તેના નિવારણ માટેની પ્રક્રિયા કઇ છે? 

ટ્રબલશુટીંગ (Trouble Shooting) 


(129) Operating System એ શુ છે? 

Application Software


(130) કોમ્પ્યુટર નેટવર્ક સ્થાપિત કરવા દરેક કોમ્પ્યુટમાં એક ખાસ પ્રકારનુ કાર્ડ આવેલ હોય છે તેને શુ કહે છે? 

નેટવર્ક ઇન્ટફેસ કાર્ડ


(131) કોમ્પ્યુટરને નેટવર્ક સાથે જોડતા ડિવાઇસને શુ કહે છે? 

નેટવર્ક એડપ્ટર


(132) પેઇન્ટ(Paint)માં કયા ટુલ્સની મદદથી કલર સ્પ્રે કરી શકાય છે? 

એઇરબ્રશ(Air Brush) 


(133) નીચેનામાંથી કયો પ્રોટોકોલ નથી? 

WWW


(134) નીચેનામાંથી કઇ ઓપરેટીંગ સિસ્ટમ નથી? 

Ms-Office


(135) ટેક્ષ ડોક્યુમેન્ટમાં ઉપરની તરફ હોય તેને શુ કહે છે? 

હેડર


(136) નેટવર્ક માટે કોનો વિસ્તાર સૌથી વધુ ગણાય? 

WAN (Wide Area Network) 


(137) નેટવર્ક સાથે જોડાયેલા બધા કોમ્પ્યુટરને શુ કહે છે? 

વર્ક સ્ટેશન


(138) નેટવર્કમાં આવેલા કોમ્પ્યુટર વચ્ચે સંચારનું નિયંત્રણ કોણ કરે છે? 

પ્રાટોકોલ


(139) નેટવર્કમાં જોડેલા દરેક કોમ્પ્યુટરને એક અજોડ નંબર આપવામાં આવે છે તેને શુ કહે છે? 

IP Address


(140) એક અક્ષરના સંગ્રહ માટે કેટલા બીટની જરુર પડે છે? 

૮ બીટ


(141) એક બીજા સાથે જોડાયેલા ઘટકોના સમૂહને કયા નામથી ઓળખવામાં આવે છે? 

નેટવર્ક


(142) એક જ બિલ્ડીંગ કે રુમમાં જોડાયેલા કોમ્પ્યુટરમાં કયા નેટવર્કનો ઉપયોગ થાય છે? 

લોકલ એરીયા નેટવર્ક (LAN) 


(143) ડોક્યુમેન્ટની માહિતી માટે તેની ઉપર શુ હોય છે? 

ટાઇટલ બાર


(144) વેબસાઇટ એડ્રેસમાં કઇ બે વસ્તુ હોય છે? 

પ્રોટોકોલ અને ડોમેઇન નેમ (Protocol & Domain Name) 


(145) વેબસાઇટનું એડ્રેસ લખવા કયો પ્રોટોકોલ વપરાય છે? 

HTTP


(146) સર્વર સાથે જોડાયેલા કોમ્પ્યુટરને શુ કહે છે? 

ક્લાઇન્ટ


(147) ફાઇલની માહિતી માટે શુ ખુલે છે? 

ડાઇલોગ બોક્સ


(148) કયો પોર્ટ ઝડપી ડેટાની આપ લે કરે છે? 

સીરીયલ પોર્ટ


(149) કેલ્ક્યુલેટર કયા મેનુમાં કે વિકલ્પમાં જોવા મળે છે? 

એસેસરીસ(Accessories) 


(150) વિન્ડોઝમાં બનાવેલ ફોલ્ડર બીજા કયા નામે ઓળખાય છે? 

ડિરેક્ટરી


One liner Question


નીચેનામાથી એક સુવિધા એકસેલ એપ્લીકેશનમાં જોવા મળતી નથી.

મેઇલ મર્જ 


નીચેનામાથી ક્યું ઇનપુટ ડીવાઇસ નથી ?

CPU


કમ્પ્યુટરમા રહેલી તમામ માહિતી ક્યાથી મેળવી શકાય ?

My computer


કમ્પ્યુટરમા હાઇપરલીંક માટે કઇ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે ?

CTRL + K


લેઝર પ્રિંટરમાં શું હોય છે ? 

ટોનર 


intelનું પુરું નામ જણાવો.

ઇન્ટીગ્રેટેડ ઇલેક્ટ્રોનિક્સ


ઇ-મેઇલની સંકલ્પના કોણે આપી?

આર્થર સી. ક્લાર્ક


એક્સેલમાં ચાર્ટને મથાળું વિઝાર્ડના ........................ક્રમની મદદથી આપી શકાય છે.

ત્રીજા


એક્સેલમાં આપોઆપ નંબર આવી જાય તેને માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે.

ઓટોફીલ


એલાઈમેન્ટ ..........................ટુલબારમાં હોય છે.

ફોર્મેટિંગ


શોર્ટકટ કી ctrl+B નો ઉપયોગ લખાણ ને ..................કરવા માટે થાય છે.

બોલ્ડ


એક્સેલમાં નવી શીટ દાખલ કરવા માટે કયા મેનુનો ઉપયોગ કરવો અનિવાર્ય છે ?

ઇન્સર્ટ


સામાન્ય રીતે એક્સેલમાં ઉપયોગ..................

કોષ્ટક સ્વરૂપની માહિતી પર ગણતરી કરવી


એક્સેલમાં માહિતીને ક્રમમાં ગોઠવવા ................મેનુનો ઉપયોગ થાય છે.

ડેટા સોર્ટ


એક્સેલમાં ૬ વિષયના માર્કસની સરેરાશ શોધવા માટે ....................ફંકશનનો ઉપયોગ કરવામાં આવે છે.

=AVERAGE



અન્ય સંસ્થા દ્વારા લીધેલ કસોટી :-

૧) ક્યા ક્યા પ્રકારની મેમરી ને ફક્ત વાંચી શકાય છે

-ROM


૨) M S Word લખાણ ફોન્ટ ને મોટા કરવા માટે ક્યા વિકલ્પનો ઉપયોગ કરશો? 

-Ctrl+Shift+>


૩) M S Word શરૂ કરતા પૂર્વનિર્ધારિત રીતે ફોન્ટ ની સાઈઝ              કેટલી જોવા મળે છે

-11


૪) કિબોર્ડની પ્રથમ લાઇનમાં ડાબી બાજુથી જમણી બાજુની       કી નો ક્રમ કયો હોય છે

-QWERT


૫) વિન્ડોઝ ના એક સ્ટોપ ઉપર શું હોય છે ?

- file , folder , icons


૬) નેટવર્કમાં રહેલા કમ્પ્યુટરને આપવામાં આવતા અજોડ નામ        ને શું કહે છે ?

-ip એડ્રેસ


૭) કમ્પ્યુટર ના મગજ તરીકે કોને ઓળખવામાં આવે છે ?

-CPU


૮)M S Word મા પેરેગ્રાફ ને કેટલા પ્રકારનું એલાઈમેન્ટ           આપી શકાય છે ?

-૪


૯)M S Word ની ફાઇલ ને બંધ કરવા માટે કઈ શોર્ટકટ કી ‌‌     નો ઉપયોગ કરવામાં આવે છે ?

-Ctrl+W


૧૦).com extension એટલે ________ ??

-વેબસાઈટ કોમર્શિયલ છે


૧૧) નેટવર્ક માટે નીચેના પૈકી કોનો વિસ્તાર સૌથી વધુ ગણાય        છે??

- WAN


૧૨)M S Power point દસ્તાવેજ _______તરીકે                 ઓળખાય છે ?

-slide


૧૩) ક્યા પ્રિન્ટરમાં ટોનરનો ઉપયોગ થાય છે ?

-લેસર પ્રિન્ટર


૧૪)M S Excel ને વર્ક શીટ માં દેખાતી અઢ ઊભી કરીને           કહે______ છે ?

-grid line


૧૫) હાર્ડ ડિસ્કમાં રહેલા અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે               ગોઠવવા નીચેનામાંથી ક્યા tool no ઉપયોગ થાય છે ?

-Defragment


૧૬)M S Word મા છેલ્લે કરેલો ફેરફાર‌ વારંવાર કરવા માટે       કઈ ફંક્શન કી નો ઉપયોગ થાય છે ?

- F4


૧૭)M S Word ક્યા પ્રકારનો પ્રોગ્રામ છે ?

-word processor


૧૮) સામાન્ય રીતે હાઇપરલિંક _____કલર ધરાવે છે?

-વાદળી


૧૯)"MAC" શું છે ?

-media access control


20)M S Excel મા લખવામાં આવતી

        ફોર્મ્યુલા વધુમાં વધુ કેટલા અક્ષર હોય છે ?

-૨૨૫


૨૧)jpeg નું પૂરું નામ જણાવો

-joint photography experts group


૨૨) CD  ને બન કરવા માટે ક્યા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં       આવે છે ?

-Nero


૨૩)PDF નું પૂરું નામ જણાવો

-portable document format


૨૪)BCD નું પૂરું નામ જણાવો

-binary coded decimal


૨૫)M S Word મા ટાઇપીંગની ભૂલ આપમેળે સુધારી              લેવામાં આવે તે માટે જ વિકલ્પ ઉપયોગી બને છે ?

-Auto correct


૨૬) કી-બોર્ડમાં કુલ કેટલી ફંક્શન કી જોવા મળે છે?

- ૧૨


૨૭)IP એડ્રેસ કેટલા બીટ નું હોય છે?

- ૩૨


૨૮)M S Word મા સ્પેલીંગ અને ગ્રામર ની ચકાસણી કરવા      માટે કઈ shortcut key નો ઉપયોગ થાય છે ?

-F7


૨૯)M S Excel ફાઇલનું એક્સટેન્શન શું હોય છે ?

- .XLS


૩૦)M S Power point મા સ્લાઇડ શો શરૂ કરવા માટે ની       ફંક્શન કી કઈ છે ?

-F5



૩૧)IP નું પૂરું નામ શું છે?

- internet protocol


૩૨) વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ ચેટ કરવા માટે કયું સોફ્ટવેર       ઉપલબ્ધ છે ??

-Windows messenger