Saurashtra University
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
B.Ed. Sem 3 CC5
QUESTION BANK
BIG Question (3 or 4 Marks)
નીચેના પ્રશ્નોના જવાબ આપો.
( પ્રત્યેકના 3 અથવા 4 માર્ક્સ)
- કમ્પ્યુટરની લાક્ષણિકતા સમજાવો
- કમ્પ્યુટરની ઉપયોગિતા વર્ણવો.
- કમ્પ્યુટરની મર્યાદા દર્શાવો.
- કમ્પ્યુટરના પ્રકારો સવિસ્તાર વર્ણવો.
- કમ્પ્યુટર સ્ટોરેજ વિશે વિસ્તૃત નોંધ લખો.
- કમ્પ્યુટરની મેમરી RAM અને ROM વિશે નોંધ લખો.
- કમ્પ્યુટર ઇનપુટ ડીવાઇઝ એટલે શું ? કોઈપણ 2 ઇનપુટ ડીવાઇઝ વિશે નોંધ લખો.
- કમ્પ્યુટર આઉટ પુટ ડીવાઇઝ એટલે શું ? કોઈપણ 2 આઉટપુટ ડીવાઇઝ વિશે નોંધ લખો.
- કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું ? વિન્ડો 7 વિશે નોંધ લખો.
- Ubuntu (Linux) ઓપરેટિંગ સિસ્ટમ વિશે નોંધ લખો.
- માઈક્રોસોફટ વર્ડ શરૂ ક૨વાની રીત સમજાવો.
- માઈક્રોસોફટ વર્ડનુ પેજ સેટઅપ સમજાવો.
- માઈક્રોસોફ્ટ વર્ડમાં મેઈલ મર્જ કરવાના સોપાનો વર્ણવો.
- માઈક્રોસોફટ વર્ડનુ Insert Tab સમજાવો.
- માઈક્રોસોફટ એક્સેલ શરૂ ક૨વાની રીત સમજાવો.
- માઈક્રોસોફટ એક્સેલની નીચે દર્શાવેલ ફોર્મ્યુલા ઉદાહરણ સહિત સમજાવો. Sum, Average, Min, Max
- માઈક્રોસોફટ એક્સેલની નીચે દર્શાવેલ ફોર્મ્યુલા ઉદાહરણ સહિત સમજાવો. Product, Square Root, Count, Count if
- માઈક્રોસોફટ એક્સેલની નીચે દર્શાવેલ ફોર્મ્યુલા ઉદાહરણ સહિત સમજાવો. Sum, if, integer
- એક્સેલમાં chart વિશે સમજૂતી આપો.
- માઈક્રોસોફટ એક્સેલમા પેજ લે આઉટ સમજાવો.
- માઈક્રોસોફટ પાવર પોઈન્ટ શરૂ ક૨વાની રીત સમજાવો.
- પાવર પોઇન્ટમાં સ્લાઈડ બનાવવાના સોપાનો વર્ણવો.
- પાવર પોઇન્ટમાં Animation આપવાના સોપાનો દર્શાવો.
- ઈન્ટરનેટ વિશે ટુકનોધ લખો.
- ઈન્ટરનેટના ફાયદા, ગે૨ફાયદા વર્ણવો.
- ઈન્ટરનેટ વિશે ટુકનોધ લખો.
- ગુગલ ડ્રાઈવ વિશે વિસ્તૃત માહિતી આપો.
- ગુગલ શીટનો પ્રાથમિક પરિચય આપો.
- ગુગલ ડોકસ, ગુગલ શીટ, ગુગલ સ્લાઈડ, ગુગલ ડ્રાઇવ વિશે નોંધ લખો.
- Jamboard વિશે નોધ લખો.
- Autodraw વિશે નોધ લખો.
- ઓનલાઈન શિક્ષણ વિશે વિસ્તૃત નોંધ લખો.
- ઓનલાઈન શિક્ષણમાં ICT નો ઉપયોગ - વિસ્તૃત નોંધ લખો.
- ઓનલાઈન અધ્યયન અધ્યાપન વિશે સમજાવો.
- ઓનલાઈન શિક્ષણ અને face to face એજ્યુકેશન વચ્ચેનો તફાવત સમજાવો.
- ગુગલ મીટ નો પરિચય આપો.
- વેબીનાર પ્લેટફોર્મ વિશે વિગતે નોંધ લખો.
- ગુગલ કલાસરૂમ નો પરિચય આપો.
- Zoom વિશે સમજૂતી આપો.
- ગુગલ ફોર્મમાં કવિઝ બનાવવાના સોંપનો સમજાવો.
- Testmoz માં કવિઝ બનાવવાના સોંપનો સમજાવો.
- QR કોડનો અર્થ આપી. QR કોડ બનાવવાના સોપાનો સમજાવો.
- QR ના 6 ઉપયોગ સમજાવો
- ઓનલાઇન શિક્ષણ મંચ વિશે સમજાવો.
- સ્વયમ વિશે વિગતે ચર્ચા કરો.
- ટૂંક નોંધ લખો :- NREOR
- E pathshala વિશે નોંધ લખો.
- DIKSHA વિશે ટુકનોધ લખો.
- NAD વિશે વિગતે ચર્ચા કરો.
- સ્વંયપ્રભા channel નો સામાન્ય પરિચય આપો.
- Loom વિશે નોંધ લખો.
- OBS studio વિશે નોંધ લખો.
- Youtube Live વિશે સમજ આપો. Live વિશે સોપાનો સમજાવો.
- વીડિયો એડીટીંગ એટલે શું ? ઓપન શોટ વિશે નોંધ લખો