Friday, September 22, 2023

B.Ed. Sem 3 CC5 આદર્શ પ્રશ્નપત્ર 3

  Saurashtra University

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

B.Ed. Sem 3 CC5 

આદર્શ પ્રશ્નપત્ર 3 (2022)

[કુલ 70 ગુણ]





 નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો.     ( પ્રત્યેક ના 2 માર્ક્સ)    (14 ગુણ)

1. માઉસ એટલે શુ?

2. C.P.U. નુ પુર્ણ રૂપ આપો.

3. માઈક્રોસોફટ એકસેલ શરૂ કરવાની કોઈ એક રીત સમજાવો.

4. ગુગલ ડ્રાઈવ એટલે શુ?

5. NAD શુ છે ?

6. NREOR વિશે ટુકમા સમજ આપો

7. ઈન્ટરનેટ એટલે શું ?


નીચેના પ્રશ્નોના જવાબ આપો. પ્રત્યેક ના 3 માર્ક્સ)                  (24 ગુણ)

1. કમ્પ્યુટરની લાક્ષણિકતા સમજાવો

2. Ubuntu ઓપરેટિંગ સિસ્ટમ વિશે નોંધ લખો.

3. Jamboard વિશે નોધ લખો.

4. ઈન્ટરનેટ વિશે ટુકનોધ લખો.

5. માઈક્રોસોફટ વર્ડનુ પેજ સેટઅપ સમજાવો.

6. ગુગલ શીટનો પ્રાથમિક પરિચય આપો.

7. LOOM વિશે વિગતે સમજ આપો.

8. માઈક્રોસોફટ પાવર પોઈન્ટ શરૂ ક૨વાની રીત સમજાવો.


નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો. પ્રત્યેક ના 4 માર્ક્સ)      (32 ગુણ)

1.  ગુગલ કલાસરૂમનો પરિચય આપો.

2.  કમ્પ્યુટરની ઉપયોગિતા વર્ણવો.

3. Diksha વિશે વિસ્તૃત સમજ આપો.

4.  Google form મા કિવઝ બનાવવાના સોપાનો વર્ણવો.

5. ઓનલાઈન શિક્ષણ વિશે વિસ્તૃત નોંધ લખો.

6.  નોંધ લખો. E-Pathshala  

7.  ઈન્ટરનેટના ફાયદા, ગે૨ફાયદા વર્ણવો.

8.  QR ના 6 ઉપયોગ સમજાવો