Tuesday, June 11, 2024

Dwarka Somnath Stay

सोमनाथ में लीलावती ट्रस्ट की धर्मशाला है। वाजिब दाम में उत्तम सुविधा। और ऑनलाइन बुक भी होता है।

सोमनाथ मे लीलावती अतिथि गृह, 

होटल रुद्रा 9265579123



द्वारका मे गायत्री शक्ति पीठ 

8141234448



सोमनाथ मंदिर के अलावा सोमनाथ म्यूजियम, पुराना सोमनाथ मंदिर, श्री राम मंदिर, त्रिवेणी संगम, गीता मंदिर, buddhisht caves (त्रिवेणी संगम से 1 km दूर) by walk या ऑटो से जा सकते है।


भालका तीर्थ जो की सोमनाथ मंदिर से 7 km दूर है |


सोमनाथ से बस भी उपलब्ध है जो 2 घंटे में प्रमुख स्थानों पर महज  रु. 30 pp में visit करवाती है।


 सोमनाथ मंदिर परिसर में ही टिकट मिलती है - लाइट एंड साउंड शो की।शो का समय शाम 8 बजे का है।

सर्दी की सीज़न में समय में थोड़ा बदलाव हो सकता है। अगर ज्यादा भीड़ हो और दर्शक मिलने का चांस हो तो दूसरा शो भी होता है तकरीबन 8:45 को । 

शो देखना चाहे तो atleast 7 बजे तक मंदिर परिसर में पहुंच जाना चाहिए । 


मंदिर के बाजू में walkway हैं, जहा 5 rs टिकट लेकर जा सकते है। लगभग 1/1.5 km का वॉकवे है, चलकर या rented सायकल लेकर आप जा सकते है। Cycle 30 minutes के लिए रेंट पर मिलेगी 10 rs में। वहा बीच पर आप camel ride, horse ride कर सकते है( बीच पर जाने के लिए टिकट काउंटर से सिर्फ 100 mtr चलना होता है)


त्रिवेणी संगम में बोटिंग का आनंद ले सकते है । गर्मी में पानी कम होने की वजह से वो बंद रहती है, और बारिश में मौसम के पर आधारित है।


सोमनाथ से 3 km हाई वे पर बायपास सर्कल के नजदीक माधव होटल काठियावाड़ी, गुजराती भोजन के लिए अच्छा विकल्प है। हाईवे पर सोमनाथ से 6/7 km दूर होटल नमस्ते भी अच्छा विकल्प है।


वेरावल चौपाटी भी समय रहे तो जा सकते है।

वेरावल में काका सैंडविच और लक्ष्मी स्वीट्स के दाल पकवान, समोसे.., पैरट भजिया नाश्ते के लिए अच्छे विकल्प है।


सोमनाथ में रुकने के लिए - सोमनाथ ट्रस्ट के गेस्ट हाउस अच्छा विकल्प है। ( बुकिंग लिंक comment में)

एडवांस बुकिंग recommended है।  बुकिंग वक्त  एक्स्ट्रा डिपॉजिट भी पे करनी होती है जो चेक आउट समय वापिस मिल जाती है ।

सागर दर्शन में 2200+GST से रूम स्टार्ट होते है।

लीलावती और महेश्वरी दोनो कम बजट में है ।

वहा पर 750 में Non AC और 950 में AC रूम, डॉरमेटरी 90 में उपलब्ध है।

वहा पर 70 rs में सादा भोजन अनलिमिटेड थाली भी अवेलेबल है, सुबह  ब्रेकफास्ट और चाय, कॉफी भी मिलती है।


सोमनाथ से द्वारका जाते वक्त रास्ते में - माधवपुर बीच, कीर्ति मंदिर पोरबंदर, हर्षद माता मंदिर जा सकते है।





.

લક્ષ્મીનારાયણ પંચનદતીર્થ.

~~~~~~~~~~~~~~

ll પૌરાણિક ઈતિહાસ મુજબ દ્વાપર યુગમાં જ્યારે પાંડવો હસ્તિનાપુરમાં જુગટું રમતા રાજ-પાટ સાથોસાથ મહારાણી દ્રૌપદીજીને પણ હારી ગયા ત્યારે દુશાસને ચીર હરણ કરતાં દ્રૌપદીજીએ દ્વારકાધીશને પોકાર કરતા તેમનો પોકાર સાંભળી દ્વારકાધીશજી દ્વારકાથી હસ્તિનાપુર ગરૂડ પર સવાર થઈ દ્રૌપદીજીની લાજ રાખવા ગયા એ સ્વરૂપના દર્શન આ પૌરાણિક મંદિરમાં દૃશ્યમાન થાય છે. પૌરાણિક કાળમાં યાત્રાધામ દ્વારકામાં મરીચી, અંગીરા, અત્રી, પુલઃ અને કૃતુ એમ પાંચ ઋષિઓ દર્શનાર્થે આવ્યા ત્યારે તેમને ખબર પડી કે સામા કિનારે આવેલા શાંત દરિયા કિનારા વિસ્તાર પર ભગવાન ગરૂડજી પર બિરાજમાન થયા છે. આથી તે શાંત વિસ્તારને પસંદ કરી ત્યાં તેમણે ભગવાનને પ્રસન્ન કરવા ઘોર તપ કર્યું હતું તેવી કથા પ્રચલિત છે.


પાંચ ઋષિઓએ તેમના તપોબળથી અહીં પાંચ નદીઓનું આવાહ્ન કરતા મરીચી ઋષિ દ્વારા ગોમતી નદીનું, અંગીરા ઋષિ દ્વારા જામ્બુવન્તી નદીનું, અત્રી ઋષિ દ્વારા કુશાવદી નદીનું, પુલઃ ઋષિ દ્વારા ચંદ્રભાગા નદીનું તેમજ કૃતુ ઋષિ દ્વરા લક્ષ્મણા એટલે કે ગંગા નદીનો પ્રવાહ આ પવિત્ર ભૂમિમાં પ્રગટ કર્યો. પંચ ઋષિઓ દ્વારા આ પાંચેય નદીની સરવાણીને અહીં કૂંડ સ્વરૂપે સ્થાપના કરવામાં આવી. તેમના તપથી આવાહ્ન કરી પાંચ નદીઓનું જલ પ્રગટ કરી ભગવાન પાસે તેમણે તેમની દ્વારકા યાત્રાની યાદગીરી રૃપે જ્યાં સુધી સૃષ્ટિ આબાદ રહે ત્યાં સુધી આ પાંચેય નદીઓનું જળનું બનેલ આ પવિત્ર પંચનદતીર્થ અહીં હંમેશ માટે ચિર સ્વરૂપ રહે તેવું વરદાન માગ્યું. ભગવાને પ્રસન્ન થઈ તેમને વરદાન આપ્યું. આ સમગ્ર ઈતિહાસનું સ્કંદ પુરાણના ૧૪ માં અધ્યાયમાં પ્રહલાદ મહાત્મયમાં વર્ણવાયું છે. 


એમ કહેવાય છે કે ચારે તરફ દરિયો હોવા છતાં આ પંચ કૂઈમાં પાણી ખારું થતું નથી. ગ્રામજનોમાં સામાન્યતઃ પંચકૂઈ વિસ્તારથી પ્રચલિત ક્ષેત્રનું પૌરાણિક નામ 'લક્ષ્મીનારાયણ પંચનદતીર્થ' છે. સુદામાની કૃષ્ણભક્તિ તથા શ્રીકૃષ્ણ-સુદામાની મૈત્રીનું પ્રતીક એટલે સુદામા સેતુ. દ્વારકા તીર્થમાં પવિત્ર ગોમતી નદીના સામા કિનારા ઉપર આવેલ પંચનદ તીર્થ અને જગત મંદિરને તે જોડે છે. 'સુદામા સેતુ' આ સ્થળનું વિશેષ મહાત્મ્ય છે. આ વિસ્તાર સમુદ્ર તટ ઉપર છે. પાણી ખારું છે તેની વચ્ચે આ પંચનદ તીર્થ આવેલું છે. પાંચ પાંડવો સાથે જોડાયેલા મનાતા અહીંના પાંચેય કૂવામાં પાણી મીઠું છે. આ દ્વારકાધીશની કૃપા જ છે. નહીંતર અહીં સમુદ્ર કિનારે જમીનમાં ગમે ત્યાં ખોદો, પાણી મળે પણ તે ખારું હોય જ્યારે આ તીર્થમાં આવેલ પાંચેય કૂવાઓનું પાણી મીઠું છે. ll

*વાચેલી નોંધના આધારે મુલાકાત.

તસવીરો ગૂગલના સૌજન્યથી.