Kerala Tour
यात्राएँ जीवन को सरल और व्यापक बनाती हैं!अक्सर लोग सोचते हैं कि मंहगी यात्राएं करके ही पर्यटन किया जा सकता है या फिर बहुत पैसे होने पर ही पर्यटन संभव है! पर ऐसी बात नहीं है!बजट यात्राएं करके भी आप अपने घूमने के शौक को पूरा कर सकते हैं!बस!आपको अपने कम्फर्ट जोन से बाहर निकलना होगा!
तो चलिए, ऐसी ही एक बजट यात्रा के बारे आपको बताती हूं!
"मुन्नार"केरल का एक अत्यंत प्रसिद्ध और पसंदीदा हिल स्टेशन है!यहां जाने के लिए निकटतम रेलवे स्टेशन एर्नाकुलम या फिर अलुवा है !यहां स्टेशन के सामने ही KSRTC की बस लगी रहती है !पहली बस 5:20 बजे सुबह में छुटती है !यह लगभग 4घंंटे में आपको मुन्नार पहुंचा देती हैं !बस का किराया ₹176 है जिसमें आप आसानी से एर्नाकुलम से मुन्नार पहुंच सकते हैं! सोलो ट्रैवलरों के लिए एक अच्छी खबर यह भी है कि केरल टूरिज्म की KSRTC ने अपनी पुरानी बसों को थोड़ा तब्दील करके रात्रि विश्राम के लिए स्लीपर बस में बदल दिया है ,जहां आप सिर्फ ₹220 देेकर रात्रि विश्राम कर सकते हैं!इसके अलावे बहुत सारे बजट होटल भी आपको 1000-2000 रुपये में मिल जायेंगे!
मुन्नार मुख्यतः 5 दिशाओं में बंंटा हुआ है! हर दिशा की अपनी खूबसूरती है!अगर आप सोलो ट्रैवलर हैं या फिर कपल हैं तो घूमने के लिए ऑटो रिक्शा हायर कर सकते हैं! यह बहुत वाजिब कीमत(1200-1500 रुपये) में आपको मुन्नार के पर्यटन स्थलों की सैर करवायेगा! आप ऑटो रिक्शा लेकर प्राथमिकताओं के आधार पर एक-एक करके इन जगहों का मजा ले सकते हैं! इसके अलावा KSRTC की बस भी चलती है जो आपको ₹300 में साइट सीन करवाती है !
तो फिर देर किस बात की है,दोस्तों!!!!!
बैग पैक कीजिए और तैयार हो जाइए------- "दक्षिण के स्वर्ग-मुन्नार "के लिए!
કોઈમ્બતુર થી મુન્નાર
2 રાત્રી સ્ટે
મુન્નારથી અલીપ્પી
1 રાત્રી
અલીપ્પી થી ઠેકડી
1 રાત્રી
ઠેકડી થી કોવાલમ
2 રાત્રી સ્ટે
અહીં થી રિટર્ન ટ્રેન કે ફ્લાઇટ કરી શકાય.
અહીં થી કન્યાકુમારી ની ડે ટ્રીપ પણ કરી શકાય.
#############
કોચી એરપોર્ટ જવુ...
.કોઈ લોકલ ટુર એજન્સી પાસે થી જેટલા દિવસ ફરવું હોય એટલા દિવસ ફૂલ ટાઈમ એરપોર્ટ ટુ એરપોર્ટ ડ્રાંઇવર સાથે ની ટેક્સી લઇ લ્યો..
એ ઘણું સસ્તું પડશે..
જાતે ટેક્સી પર્વતો અને સંકડા રસ્તા નો અનુભવ હોય તો જ લઇ શકાય..
આખુ કેરળ એક જન્ગલ ટાઈપ છે તેથી ત્યાં ડ્રાંઇવિંગ ઇઝી નથી..
મુન્નાર -3 દિવસ
ઠેકડી -2 દિવસ
એલેપ્પી - એક દિવસ
આટલા દિવસ તો ફાળવજો જ..
આમાં એક પણ દિવસ ઓછો કરવો નહીં..
અસલી કેરળ આ ત્રણ સ્થળ છે..
એ પછી પુવાર ખાસ જોવા જેવું છે..
એ તમને એમેઝોન ના જન્ગલો મા આવેલ બેકવોટર નો અનુભવ કરાવશે...એને અવશ્ય આઈટેનરી મા ઉમેરજો..
એની સાથે કન્યાકુમારી નો પોગ્રામ રાખવો..
કોવાલમ બિચ નહીં જાવ તો ચાલશે પણ વારકલા બિચ જોવા જેવો ખરો..
ત્રિવન્દ્રમ મા વિષ્ણુ મન્દિર જોવા જેવું..
મુન્નાર મા લોકલ જીપ વાળા સાથે ઓફ બીટ પ્લેસ પર જવાય.
એવી ઘણી ટ્રીપ ત્યાં છે..
એવુ જ ઠેકડી મા પણ કરજો..
સાથે ત્યાં કથ્થકલી અને યુદ્ધ કલા ના શૉ થાય છે તે અવશ્ય જોવા જ જોઈયે..
બાકી આખા કેરળ મા ભીડ નો પ્રોબ્લેમ કોઈ પણ ટુરિસ્ટ પ્લેસ પર નથી હોતો..અને લોકો ઘણા સારા છે.. જમવા નુ દરેક જગ્યાએ પંજાબી ચાઈનીઝ ગુજરાતી સાઉથ બધું જ લગભગ દરેક શહેર જગ્યાએ મળી રહેશે...
0 Comments