Enjoy your Exams

સામાન્ય રૂપથી આને લઈ લો
ના રાખો
તૈયારી પૂરી કરી લો
બેકારની મુસીબતમાં ન આવો

પરીક્ષા આપતા રહ્યા છે તો
પરીક્ષાથી શું ઘબરાવવું,
ચિંતા કરવાથી તો સારુ છે
ભણવામાં સમય લગાવો.

ભરોસો રાખો પોતાની યોગ્યતા પર
પોતાની મહેનત પર વિશ્વાસ રાખો
મનમાં કોઈ બીક ના રાખો,
કોઈ પણ દુવિદ્યામાં ન પડો.

નિરાશાને ભટકવા ન દો પાસે
નિરાશ ને હતાશ ન થાવો
જીવન છે બહુમૂલ્ય ખજાનો
તેને આમ જ ન ગુમાવો.


0 Comments

રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મળે છે. બેક કિલોમીટર થાય. 👉પોખરણ કિલ્લો અને સંત બાલીનાથનો ધૂણો. 👉પાંચ પીપળી ધામ જ્યાં.. મક્કા થી આવેલા પીરો એ રામદેવજી ની પરીક્ષા લીધી હતી..અને પીર કેવાયા. 12 કિમી થાય. 👉ભૈરવ ગુફા .. પોખરણ પાસે આવેલ છે.

Follow Me On Instagram