ગુજરાતી ડીશનું મહત્વ


દરરોજ શરીરમાં 40 mg જેટલા dietary fibre ની જરૂર હોય છે..
એટલે
સંભારો રાખ્યો..

રોટલી કે રોટલામા વિટામિન હોય fat soluble હોય છે
એટલે સાથે oily ખોરાક જેમકે શાક, અથાણું આપ્યું..

ભાત માં threlin and lysine નામના amino acid હોતા નથી પણ એ દાળ માં હોય છે
એટલે દાળભાત સાથે રાખ્યા..

(Nutrition ની આટલી માહિતી હતી એ યુગ માં..)

Post a Comment

Previous Post Next Post