આપણુ હ્રદય મિનીટમા 72 વાર ધબકે છે .આમ આખા દિવસમા 7000 લીટર લોહી પંપ કરે છે . મારા ઘરની પાણીની ટાંકી 1000 લીટરની છે તો આવી 7 ટાંકી ભરીને લોહી એક દિવસમા પંપ થાય છે .
આ કુલ લોહીમા 70 ટકા મગજને જોઈએ છે અને 30 ટકા શરીરના બીજા ભાગમા જાય.
1 મિનીટમા 72 ધબકારા માટે 1 ધબકારાનો સમય 0 .8 સેકંડ આ 0 .8 સેકંડમા 0 .3 સેકંડમા હ્રદય પોતે દબાઈને લોહી મોકલે અને 0 .5 સેકંડ પોતે આરામ કરે આ આરામના સમયમા 0.5 સેકંડમા લોહી ફેફસામા જઈને શુધ્ધ થાય. આ આરામનો સમય ઓછો થાય તો લોહી પુરેપુરુ શુધ્ધ ના થાય
હવે તમે રઘવાટમા હો ગુસ્સામા હો ત્યારે શું થાય છે ?
ત્યારે મગજને લોહી વધારે જોઈએ.. ત્યારે હ્રદય ઓછો આરામ કરે 0 .5 સેકંડને બદલે 0 .4 સેકંડ આરામ કરે એક ધબકારાનો સમય 0. 4 +0 .3 =0 .7 સેકંડ થાય માટે ધબકારા વધીને 1 મિનીટમા 84 થાય
હ્રદયે આરામનો સમય 20 ટકા ઘટાડ્યો માટે ફક્ત 80 ટકા જ લોહી શુધ્ધ થાય આ અશુધ્ધ લોહીને લીધે શરીરમાથી કચરો બરાબર સાફ થાય નહિ
માટે ગુસ્સો ન કરો ચિંતા મુક્ત રહો પ્રેમાળ બનો તો તમારા હ્રદયના ધબકારા 72 રહેશે. વધશે નહિ મગજ એક્ટીવ રહેશે.
આ જ છે રુધીરાભિસરણ તંત્રનુ જ્ઞાન..