હવેનો જમાનો સ્કીલફૂલ કાર્ય કરે છે... તેમનો છે.

👉 તમે અબ્દુલ પંક્ચરવાળા જ રહેવાના તેમ કરીને મજાક કરો છો.. ત્યારે મજાક તમે તમારી બનાવતા હોવ છો એના કારણો: અબ્દુલ પંક્ચરવાળો જયારે ૮ વર્ષનો હોય છે ત્યારથી એના પિતા સાથે પ્લમ્બર, પંક્ચર, સાયકલ, બાઈક, વેલ્ડીંગ, રસોઈયા, ઈસ્ત્રી, દરજી , કાર્પેન્ટર વગેરે સ્કીલફૂલ કામ શીખવાના શરુ કરી દે છે.

૧૪ વર્ષ સુધીમાં બરાબર ટ્રેનીંગ લઇ અને કામ ઉપર લાગી જાય છે. આ બધા ૧૪-૧૫ વર્ષથી કામ શરુ કરી અને આ બધા કામમાં દિવસના આરામથી ૧૦૦૦ રૂપિયા કમાઈ લે છે.

👉 જયારે આ કામ હલકું-ભારે આવું કરવામાં રચ્યા-પચ્યા હિંદુઓ ૨૨ વર્ષ સુધી ગ્રેજ્યુએશન આ તે કરવામાં સમય પસાર કરી દે છે. અને જે નોકરીઓ મેળવે છે તેમાંથી ફક્ત ટેક્સ ભરે છે. જયારે હુનર વાળા ધંધાઓમાં કોઈ ટેક્સ ભરવાનો હોતો નથી.

👉 જેટલા હિંદુ બાળકો મોટા મોટા સપનાઓ લઇ અને લાંબુ ભણવા માટે ફાંફા મારે છે.

👉 તેમાંથી ફક્ત ૩૦% નોકરીઓ મેળવે છે અને બાકીના ઘરના ના ઘાટના એવા બની જાય છે. આ સમયે અબ્દુલ ગેંગ મહીને આરામથી ૨૦૦૦ રૂપિયાનો પોતાનો ટેક્સ ફ્રી ધંધો કરતા હોય છે.

👉 જ્યાં સુધી હિંદુ જાતિઓ પોતાની માનસિકતા નહીં બદલે અને IAS,IPS દરેકને બનાવવાની ઘેલછાઓ મૂકી અને પોતાની જાતિઓના બાળકોને સ્કીલફૂલ બનાવવા તરફ ધ્યાન નહીં આપે ત્યાં સુધી તેઓની જાતિઓમાં બેકારી વધતી જશે.

👉 દરેક બ્રાહ્મણ-પટેલ-અહીર-જૈન-વિશ્વકર્મા-વણકરો-ઠાકોર-કોળી-આદિવાસીઓ વગેરે બધાએ બધા છોકરાઓને બસ એક જ વસ્તુ શીખવાડે છે GPSC, UPSC, એન્જીનીયર, ડોક્ટર.

અલા ભાઈ આ બધામાં એક સીટ ઉપર ૩૦૦૦-૪૦૦૦ લોકોની હરીફાઈ છે. જેમાં ૫૦% કેસ નસીબ ઉપર હોય છે અને અડધી સીટો અંદરખાનેથી વેચાઈ ગયેલી જ હોય છે.

👉 હકીકતમાં આ બધા એવા છોકરા/છોકરીઓમાં જે ભણવામાં નબળા હોય તેઓને પારખી અને હેર કટિંગ, નર્સિંગ, ઈલેક્ટ્રીશીયન, એસી રીપેરીંગ, ડ્રાઈવર, બાઈક રિપેરિંગ, કાર્પેન્ટર, ભરતકામ, બ્યુટીપાર્લર, લેપટોપ-મોબાઇલ રીપેરીંગ વગેરે સ્કીલ શીખવાડવા માટેના પ્રયત્નો શરુ કરી દેવા જોઈએ.

👉 આ બધા માટે મોદી સરકાર દ્વારા ITI નો વિકાસ ગુજરાત/મહારાષ્ટ્રમાં પુષ્કળ કર્યો છે જેમાં એક વર્ષના ટ્રેનીંગ કોર્સ અને થોડા સાધનોની ઉપલબ્ધી સાથે પોતાનો વ્યવસાય શરુ કરીને આરામથી ૫૦૦૦૦ રૂપિયા મહીને કમાઈ શકો છો.

Post a Comment

Previous Post Next Post