તાણી-તાણીને તાણે તોય...
એક સાંધે ને તેર તુટે એવી...
💵 ધન તેરસ 💵
ખીસ્સા હોય ખાલી, એટલે...
પરિવારના મોંઢા ય હોય કાળા....
એવી...
⚫ કાળી ચૌદસ ⚫
પરિવારને ખુશ રાખવા...
દેવું કરીને ય ઉજવવી પડે...
એવી....
💥 દિવાળી 💥
લોકોની વાહીયાત શુભેચ્છાઓ સાંભળી....
ખોટો-ખોટો બતાવવો પડે હર્ષ...
એવુ...
🎉 નુતન વર્ષ 🎉
જીવનમાં ક્યારેય જે
ન રાખે ખીજ
એવા સંબંધની
આવે...
👩👦 ભાઈ બીજ 👩👦
થશો બીમાર જો...
ખાશો વધેલી ચીજ...
એવી હશે...
ત્રીજ
હીસાબ કરી-કરીને....
નીકળી જશે તમારો થોથ
એવી હશે..
ચોથ
આ વર્ષે ભેગુ કરી લઈશું..
એમ વિચારી ફરી એ જ દોડ-ધામ, એ જ કામ, એ જ થાક..
ક્યારેક તો થશે લાભ
એવી આશા સાથે
🎁 લાભ પાંચમ 🎁
એક મધ્યમ વર્ગી માણસની દિવાળી અને નુતન વર્ષની હાર્દિક શુભકામનાઓ
એક સાંધે ને તેર તુટે એવી...
💵 ધન તેરસ 💵
ખીસ્સા હોય ખાલી, એટલે...
પરિવારના મોંઢા ય હોય કાળા....
એવી...
⚫ કાળી ચૌદસ ⚫
પરિવારને ખુશ રાખવા...
દેવું કરીને ય ઉજવવી પડે...
એવી....
💥 દિવાળી 💥
લોકોની વાહીયાત શુભેચ્છાઓ સાંભળી....
ખોટો-ખોટો બતાવવો પડે હર્ષ...
એવુ...
🎉 નુતન વર્ષ 🎉
જીવનમાં ક્યારેય જે
ન રાખે ખીજ
એવા સંબંધની
આવે...
👩👦 ભાઈ બીજ 👩👦
થશો બીમાર જો...
ખાશો વધેલી ચીજ...
એવી હશે...
ત્રીજ
હીસાબ કરી-કરીને....
નીકળી જશે તમારો થોથ
એવી હશે..
ચોથ
આ વર્ષે ભેગુ કરી લઈશું..
એમ વિચારી ફરી એ જ દોડ-ધામ, એ જ કામ, એ જ થાક..
ક્યારેક તો થશે લાભ
એવી આશા સાથે
🎁 લાભ પાંચમ 🎁
એક મધ્યમ વર્ગી માણસની દિવાળી અને નુતન વર્ષની હાર્દિક શુભકામનાઓ