Wednesday, April 12, 2023

Std 12 :: BA Chep 1 Imp Question

 Std 12  BA વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન

Chep 1  સંચાલનનું સ્વરૂપ અને મહત્વ 

અગત્યના પ્રશ્નોની યાદી 


👉   નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. (પ્રત્યેકના 1 ગુણ)

  • સંચાલન એટલે શું ?
  • મધ્ય સપાટી સંચાલન બીજા ક્યાં નામથી ઓળખાય છે ?
  • યંત્રોની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની કઈ સપાટીએ થાય છે ?
  • IIM નું વિસ્તૃત સ્વરૂપ લખો.
  • MBA નું વિસ્તૃત સ્વરૂપ લખો.
  • CEO નું વિસ્તૃત સ્વરૂપ લખો.

👉   નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. (પ્રત્યેકના 2 ગુણ)

  • સંચાલનથી સમાજને ક્યાં લાભ મળે છે ?
  • સંકલનનો અર્થ આપો ?
  • કિમંત અંગેના નિર્ણયોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે ?
  • સંચાલનની ઉચ્ચ સપાટીએ કોનો સમાવેશ થાય છે ?
  • સંચાલન એક વિજ્ઞાન છે સમજાવો  ?
  • સંચાલન એક કળા છે સમજાવો ?


👉   નીચેના પ્રશ્નોના મુદાસર ઉત્તર આપો. (પ્રત્યેકના 3 ગુણ )

  • સંચાલનનું મહત્વ સમજાવો.
  • "સંચાલનની એક વ્યવસાય છે." સમજાવો.
  • ઉચ્ચ સપાટી સંચાલનના કાર્યો જણાવો.
  • સંકલનનું મહત્વ જણાવો.
  • સંચાલનની વિવિધ સપાટી વચ્ચેના તફાવતના કોઈપણ પાંચ મુદ્દા લખો.
  • માનવ-સંસાધન સંચાલનનું મહત્વ જણાવો.
  • માર્કેટિંગ (બજારીય) સંચાલનનો અર્થ આપી, તેના કાર્યોની ટૂંકમાં સમજુતી લખો.
  • સંચાલનની વિવિધ સપાટીઓના નામ આપી આકૃતિ દોરો.
  • સંચાલનની તળ સપાટીના કાર્યો જણાવો.
  • નાણાકીય સંચાલનના કાર્યો જણાવો.