Wednesday, April 12, 2023

Std 12 :: BA Chep 2 Imp Question

Std 12  BA વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન

Chep 2  સંચાલનના સિદ્ધાતો  

અગત્યના પ્રશ્નોની યાદી 


👉   નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. (પ્રત્યેકના 1 ગુણ)

  • સમય નિરીક્ષણ એટલે શું ?
  • વર્તન સંબધિત વિચારધારામાં ક્યાં ક્યાં ખયાલોનો સમાવેશ થાય છે ?
  • પ્રશિષ્ટ વિચારધારા એટલે શું ?
  • ક્યાં સંચાલન શાસ્ત્રીએ સંચાલન વિચારધારાઓને જંગલ તરીકે ઓળખાવી છે ?
  • નવ પ્રશિષ્ટ વિચારધારા એટલે શું ?
  • ગતિ નિરીક્ષણ એટલે શું ?
  • નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ છે ?


👉   નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. (પ્રત્યેકના 2 ગુણ)

  • હેનરી ફેયોલે ઔધોગિક સાહસની પ્રવૃતિઓને ક્યાં છ ભાગમાં વહેચી છે ?
  • "Rule of Thumb" કોને કહે છે ?
  • હુકમની એકવાક્યતા એટલે શું ?
  • વૈજ્ઞાનિક સંચાલન એટલે શું ?


👉   નીચેના પ્રશ્નોના મુદાસર ઉત્તર આપો. (પ્રત્યેકના 3 ગુણ )

  • સંચાલનના સિદ્ધાતોનું મહત્વ સમજાવો.
  • વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાતો સમજાવો.
  • સંચાલનના સિદ્ધાતોનું સ્વરૂપ સમજાવો.
  • આધુનિક વિચારધારાઓ વિષે ટૂંક નોંધ લખો.
  • પીટર ડ્રકર નું સંચાલન ક્ષેત્રે પ્રદાન જણાવો.
  • હેનરી ફેયોલના કોઈપણ છ સિદ્ધાંતો સમજાવો.
  • વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાતોની પ્રયુક્તિઓ સમજાવો.
  • હેનરી ફેયોલે ઔધોગિક સાહસની પ્રવૃતિઓને ક્યાં છ ભાગમાં વહેચી છે ? સવિસ્તાર સમજાવો.