Wednesday, April 12, 2023

Std 12 :: BA Chep 3 Imp Question

Std 12  BA વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન

Chep 3  આયોજન  

અગત્યના પ્રશ્નોની યાદી 


👉   નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. (પ્રત્યેકના 1 ગુણ)

  • આયોજન ક્યાં ક્યાં ક્ષેત્રમાં જોવા મળે છે ?
  • "જુઓ અને આગળ વધો" નો સિદ્ધાંત ક્યારે અપનાવાય છે ?
  • એકમનું જીવન-ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે ?
  • અંદાજપત્રના પ્રકારો જણાવો.
  • OR નું વિસ્તૃત રૂપ આપો.
  • આયોજનના આધારો જણાવો.
  • વ્યુહ રચના એટલે શું ?
  • નીતિ એટલે શું ?


👉   નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. (પ્રત્યેકના 2 ગુણ)

  • ગૌણ યોજના કોને કહેવાય ?
  • નીતિ એટલે શું ?
  • આયોજન ખર્ચાળ છે ? શા માટે ?
  • આયોજનના ઘટકો જણાવો.


👉   નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. (પ્રત્યેકના 5 ગુણ )

  • આયોજન એટલે શું ? તેની લાક્ષણિકતાઓ સમજાવો.
  • આયોજનની પ્રક્રિયા સમજાવો.
  • આયોજનની મર્યાદા સમજાવો.
  • યોજનાના પ્રકારો સમજાવો.
  • આયોજનના ઘટકો સમજાવો.