National Repository of Open Educational Resources (NROER)
NROER એક સહયોગી મંચ છે, જે શાળા અને શિક્ષક તેમજ શિક્ષણમાં રસ ધરાવતા દરેકને એક સાથે જોડે છે.
શાળા,
શિક્ષણ અને સાક્ષરતા વિભાગ તેમજ ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય
દ્વારા શરૂ કરાયેલ અને કેન્દ્રિય શૈક્ષણિક ટેકનોલોજી, રાષ્ટ્રીય શૈક્ષણિક
સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા સંચાલિત, રિપોઝિટરી મેટાસ્ટુડિયો પ્લેટફોર્મ
પર ચાલે છે,
આ નવતર શિક્ષણ માટે Gnowledge Labs, Homi Bhabha Centre for Science Education જેવી સંસ્થાઓની એક પહેલ છે.
બધા માટે ઓપન શૈક્ષણિક સંસાધનોનો રાષ્ટ્રીય ભંડાર એટલે NROER.
NROER એ એક ભારતીય ઓપન સ્કૂલ છે. આ પ્રોજેક્ટને શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા નાણાં પૂરા પાડવામાં આવે છે.
માનવ સંસાધન વિકાસ મંત્રાલય જે હાલ ભારત સરકારનું શિક્ષા મંત્રાલય છે..તેના દ્વારા સંચાલન કરવામાં આવે છે.
આ પોર્ટલમાં વિવિધ સ્વરૂપોમાં મફત અને ખુલ્લા શૈક્ષણિક સંસાધનો. સાથે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
શાળાઓ તેમજ ખાસ શિક્ષણથી કોઈ વંચિત ન રહી જાય તે હેતુથી આ પ્રોજેક્ટ્સ માટે સંબંધિત સંસાધનો એક પોર્ટલ હેઠળ લાવવાનો પ્રયાસ છે.
આ પોર્ટલ પર શિક્ષકો માટે તાલીમી શિક્ષણ તેમજ શૈક્ષણિક સાધન સમગ્રી ઉપલબ્ધ છે.
અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ શિક્ષણ સાહિત્ય ઉપલબ્ધ છે.
ખાનગી ઓનલાઈન શિક્ષણ વેંચતા પોર્ટલ સામે દરેકને ફ્રી માં શિક્ષણ સાહિત્યનો ભંડાર મળી રહે તેવો ઉદ્દેશ રહેલો છે.
NROER વેબસાઇટની લિંક :- અહીં ક્લિક કરો.
@@@@@@@@@