TAT Higher Secondary Exam
પરીક્ષાનું માળખું....
રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરની સતાવાર વેબસાઇટ પર ગુજરાત TAT-2 નોટિફિકેશન 2023 માટેની આજે જાહેરાત કરવામાં આવી છે. આ માટે નિયત કરવામા આવેલી લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ દ્વારા 5 જુલાઇ 2023 થી 15 જુલાઇ 2023 સુધી ગુજરાત TAT-2 ઉચ્ચતર માધ્યમિક 2023 માટે ફોર્મ ભરી શકે છે.
TAT-2 પરીક્ષા પેટર્ન
TAT-2 પરીક્ષા TAT-1 પરીક્ષાની જેમ બે તબ્બકામાં લેવામાં આવશે.
પ્રથમ પરીક્ષા પાસ કરી કટ ઓફ માં આવનાર ઉમેદવારોને મેઇન પરીક્ષા આપવા દેવામાં આવશે.
આ માટે SEB દ્વારા ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.
પરીક્ષાનું માળખુ જોવા pdf નીચે આપેલ લિંક પરથી જોઈ શકો છો.
રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરની સતાવાર વેબસાઇટ પર ગુજરાત TAT-2 નોટિફિકેશન 2023 માટેની આજે જાહેરાત કરવામાં આવી છે. આ માટે નિયત કરવામા આવેલી લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ દ્વારા 5 જુલાઇ 2023 થી 15 જુલાઇ 2023 સુધી ગુજરાત TAT-2 ઉચ્ચતર માધ્યમિક 2023 માટે ફોર્મ કરી શકે છે.
વધુ માહિતી માટે ટેલિગ્રામ ચેનલમાં નોટિફિકેશન આપેલ છે