સુચનાઓ :-
- આ પ્રશ્નપત્રમાં કુલ પાંચ વિભાગ છે.
- પ્રશ્નની સામે લખેલ અંક ગુણ દર્શાવે છે.
- પ્રશ્નની સુચના પ્રમાણે જવાબ લખો.
- નવો વિભાગ નવા પાના પર લખવો.
વિભાગ A
¨ નીચે આપેલ પ્રશ્ન 1 થી 20 હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે. (દરેકનો 1 ગુણ) (20)
વિભાગ B
¨ નીચે આપેલ પ્રશ્ન 21 થી 30 સુધીના પ્રશ્નોના એકવાક્યમા જવાબ આપો. (દરેકનો 1 ગુણ) (10)
વિભાગ C
¨ નીચે આપેલ પ્રશ્ન 31 થી 47 સુધીના કોઇપણ 13 પ્રશ્નોમાંથી
ટૂંકમા જવાબ આપો. (દરેકના 2 ગુણ) (26)
વિભાગ D
¨ નીચે આપેલ પ્રશ્ન 48 થી 59 સુધીના પ્રશ્નોમાંથી કોઇપણ 8 પ્રશ્નોના
મુદાસર જવાબ આપો. (દરેકના 3 ગુણ) (24)
વિભાગ E
¨ નીચે આપેલ પ્રશ્ન 60 થી 65 સુધીના પ્રશ્નોમાંથી કોઇપણ 4 પ્રશ્નોના
વિસ્તારપુર્વક જવાબ આપો. (દરેકના 5 ગુણ) (20)