Saturday, December 16, 2023

ઉજ્જૈન કૉમેન્ટ

 ઉજ્જૈન માં  બધાજ મંદિર બહુ  મસ્ત છે..ત્યાંથી થી દેવાસ  શક્તિપીઠ છે  ચામુંડ માનું ત્યાંથી  ઈન્દોર ખજરના ગણેશ મંદિર..રજવાડા...56 સ્ટોલ  એક દિવસ ઇન્દોર ફરવું...ત્યાંથી ઓમકારેશ્વર ને  મમલેશ્વર.. દર્શન કરીને રાતે આરતી કરવી..ગજાનન સંસ્થા માં રોકવું બહુ મસ્ત જગ્યા છે...બીજા દિવસે નીકળી મંડલેશ્વર શિયારામ બાપુ નો આશ્રમ છે..જ્યાં બાપુ 120 વરસના છે તોય નરી આંખે રામાયણ વાંચી સંભળાવે છે.. વરસો થી પ્રસાદી આપે તોય વાડકા માંથી ખાલી નહી થતો..ત્યાંથી મહેશ્વર જવું. બહુ શાંતિ પ્રિય જગ્યા છે..એક દિવસ રોકવું. ઘાટ ની બાજુમાં જ હોટેલ રાજ પેલેસ બહુ સરસ છે..નર્મદા શનાન કરવું. અહલ્યા બાઇ નો કીલ્લો જોવો ઘાટ પર જવું..ને કાશી વિશ્વનાથ મંદિર નાં દર્શન કરવા..બોટિંગ કરવી..મહેશ્વર મા પણ બહુ મંદિર છે તે જોવા લાયક છે..ત્યાંથી 10. કિલોમીટર પછી સહસ્ત્ર ધારા છે નર્મદા ની સામે જલકોટી મંદિર છે તે જોવું..સહસ્ત્ર ધારા મ ન્હાવાનો મહિમા બહુ સરસ છે ત્યાંના લોકો સમજાવશે...અને મહેશ્વર ની સાડી તો લેવીજ પડે હાથ વણાટ ની બહુ મસ્ત હોય છે..ત્યાંથી પછી માંડું જહાજ મ્હેલ  એ પણ બહુ મસ્ત છે ત્યાં પણ ઘણા મહેલ 6 જોવા લાયક... ઈન્દોર થી ઓમકારેશ્વર પર બીજા રસ્તે જામ ગેટ પણ આવે છે હિલ સ્ટેશન છે.. બહુ સરસ રુટ પકડ્યો છે તમે મનને શાંતિ મળે એવી જગ્યાઓ છે..ઓમકારેશ્વર જાઓ ત્યારે ભૈરવ ઘટી પર ઘ્યાન થી ચલવજો બહુ ડેન્જર રસ્તો છે...  તમારી યાત્રા શુભ રે .. જય મહાકાલ....🙏🙏🙏🙏🙏


જો સમય હોય તો એક આખો દિવસ તમે ઉજૈન અને તેની આસપાસ ના સ્થળો જોવા માટે ફાળવજો.

ઉજૈન માં મહાકાલેશ્વર મહાદેવ 🙏, કાલભૈરવ મંદિર, ક્ષિપ્રા નદી જ્યાં કુંભમેળો ભરાય છે, જ્યાં કૃષ્ણ ભગવાન 🙏 ભણ્યા હતાં એ સાંદિપની ઋષિ નો આશ્રમ નાગચંન્દેશ્વર મંદિર, નગર કોટની રાની મંદિર વગેરે અનેક સ્થળોનાં દર્શન કરવા જેવું છે.


સાથે ક્ષિપા નદી ને કિનારે આવેલું શનિદેવ મંદિર , અવંતી પાર્શ્વનાથ જૈન દેરાસર ને માણીભદ્ર વીર મંદિર પણ જોવા લાયક છે,


હાલ બધી જગ્યાએ કાર્તિક મેળો ચાલુ છે.તો તમે 3 નાં 5 દિવસ ફરસો તો મજા આવશે ..રાતે આરતી હરસિદ્ધિ ની રામ ઘાટ ની ઓમકારેશ્વર પણ આરતી થાય છે રાતે એનો લ્હાવો લેજો ઉજ્જૈન માં પ્રાચીન મંદિરો છે.એક વાર મોકો મળે તો બધા જોઈ લેજો..ગોપાલ મંદિર તો બહુ સરસ છે..તે ખાસ જોજો..ઓમકારેશ્વર ની શયન આરતી ખાસ છે..મોકો મળે તો કરજો...અને હા દાલ બાફલા લાડુ ની મોજ અલગથી...ખરેખર બહુ સારી જગ્યાએ જાવ છો..દિવસ ની ચિંતા નાં કરતા વધુ દિવસ ફરવાની મજા આવશે.. ઉજ્જૈન માં ગઢકલિકા...મંગળ નાથ.. કાલ ભૈરવ... સાંદિપની આશ્રમ..... ભૃથહરી ગુફા...ગેબી હનુમાન... ચિંતામણી ગણેશ..ભારત મંદિર રામ ઘાટ ..કોરિડોર ઘણું જોવાનું છે...દિવસ વધારે આપી સરસ ફરવાની મોજ માણજો 🙏🙏🙏


ઓમકારેશ્વર માં ભક્ત નિવાસ રહેવા માટે સારી જગ્યા છે

યુ ટ્યુબ પર વિડિયો જોવા મળશે

મહેશ્વર માં મહેશ્વરી સિલ્ક ની સાડી પ્રખ્યાત છે

ગુજરાત હેન્ડલૂમ સારી દુકાન છે

અમે ત્યાં થી લીધી હતી

ભાવ દરેક જગ્યાએ કસે છે



नमस्कार मित्रों आज मैं आपको #उज्जैन की एक #धर्मशाला की जानकारी साझा कर रहा हूँ जो की #महाकालमन्दिर के बिल्कुल सामने है, यहाँ से #भारतमाता मन्दिर और महाकाल कारिडोर बिल्कुल नजदीक है, इस धर्मशाला का नाम है यादव धर्मशाला, जहाँ आपको 300 मे साधारण रूम मिल जाता है,जिसमे 5 व्यक्ति रात्रि विश्राम  कर सकते हैं, और अच्छी सुविधा वाला बड़ा  कमरा 800 मे मिल जाता है जिसमे 5 व्यक्ति रात्रि विश्राम कर सकते हैं, अगर  1log ज्यादा हैं  तो 100 रुपये और लगेगा, और अगर 3 लोग हैं तो 600 मे बड़ा  रूम मिल जाता है और अगर 1vyakti ज्यादा है तो 100 ₹ और लगेगा, इनकी रेट लिस्ट मे आप देख लेना, और क्या क्या सुविधा है, इस समय उज्जैन मे रुकना बहुत ही ज्यादा महंगा है,अभी मैं july मे दर्शन करने गया गया था तो कहीं भी 1800 से 2200 के नीचे कहीं भी AC रूम नहीं था, बड़ी मुश्किल मे एक 1500 मे मिला था, ये जानकारी उनके काम की है जो कम कीमत मे यात्रा करना पसंद करते हैं ज्यादा अच्छी तो नहीं बोलूँगा, लेकिन मन्दिर के बिल्कुल सामने है यही बहुत अच्छा है, और उज्जैन मे इस समय रूम बहुत ही महंगे हो गए हैं जब से महाकाल कॉरिडोर शुरू हुआ है , धर्मशाला के अगल बगल ही बहुत अच्छे खाने पीने के luxury होटल और मार्केट है, शायद मेरी  इस धर्मशाला की जानकारी से किसी मित्र का भला हो सके, एक बात और  अगर कोई मित्र जो कभी इस धर्मशाला मे रुका हो तो अपना अनुभव जरूर share करना, 🚩🚩हर हर महादेव 🙏🙏

Yadav Dharmshala