Wednesday, October 2, 2024

header and footer in Microsoft Word

 માઈક્રોસોફ્ટ વર્ડ 2007 માં પેજ નંબર તથા header અને footer મુકવાના સોપાનો :-




માઈક્રોસોફ્ટ વર્ડ 2007 માં  ડોક્યુમેન્ટ માં પેજ નંબર તથા દરેક પેજમાં header અને footer એટલે કે આખા ડોક્યુમેન્ટમાં દરેક પેજની ઉપર અથવા નીચે ચોક્કસ લખાણ જેમકે કંપની કે સંસ્થાનું નામ, સબ્જેક્ટનું વિવરણ વગેરે... તેમજ પેજ નંબર દાખલ કરવા માટે Header footer ગ્રુપનો ઉપયોગ થાય છે.

(અહી આપેલ ઈમેજ પર ક્લિક કરશો તો જ ચોખ્ખી વંચાશે)

Insert Tab તેમાંથી Header & Footer


Page Number માટે સૌ પ્રથમ Insert tab માંથી Header and footer ગ્રુપ માંથી Page Number કન્ટ્રોલ સિલેક્ટ કરી નીચે મુજબ પેજ નંબર દાખલ કરી શકાય છે.