ઓનલાઈન અભ્યાસ બાદ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા કે મુલ્યાંકન મહત્વનું છે. ઘણી યુનિવર્સિટીમાં ઓનલાઈન પરીક્ષા યોજાતી હોય છે. તમે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ઓનલાઈન ટેસ્ટ વિશે સાંભળ્યું હશે. તે rto ની પોતાની વિકસાવેલી વેબ અને એપ છે. હાલ કોરોના કાળમાં વિદ્યાર્થીઓની ટેસ્ટ લેવા માટે જુદી જુદી એપ ઉપલબ્ધ છે. પરંતુ આ એપ ફક્ત હેતુલક્ષી પરીક્ષા એટલે કે mcq જેવી ટેસ્ટ માટે ઘણી ઉપયોગી છે. પરંતુ વર્ણનત્મક ટેસ્ટ માટે ઘણી મર્યાદાઓ રહેલી છે.
હા, અત્યારે જ હું મારી આસપાસ ઘણા બધા એવા કિસ્સાઓ સાંભળું છું કે જે માં વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા માં ચોરી કરતા અને whatsapp facebook માં ઉત્તર લખી એકબીજાને મોકલતા હોય છે.
આ બધું થવાનું કારણ એ છે કે ભારતમાં ઓનલાઇન પરીક્ષા લેવા માટેના યોગ્ય અને ગુણવત્તાવાળા સોફ્ટવેર ઉપલબ્ધ નથી. મોટી મોટી ઓનલાઇન પરીક્ષાઓમાં વિવિધ પ્રકારની પદ્ધતિઓથી વિદ્યાર્થીઓને નકલ કરતા રોકવામાં આવે છે પરંતુ સરકાર જોડે એવી કોઈ જ સોફ્ટવેર ઉપલબ્ધ નથી અને તેમાં પણ પરીક્ષામાં પુછાવાના પ્રશ્નો મોટાભાગે તૈયાર અને પહેલેથી ભણાવેલા જ હોય છે. તેથી તેના ઉત્તરો ફટાફટ જાણી અને સોશિયલ મીડિયા પર વહેતા કરી દેવામાં આવે છે.
આશા રાખીએ ભવિષ્યમાં ઓનલાઈન પરીક્ષામાં પણ ફેરફારો આવે.. હાલ નીચે દર્શાવેલ ફ્રીમાં ઉપલબ્ધ વિવિધ એપની માહિતી આપેલ છે.
Google form વિશે
👇👇👇👇👇
Testmoz વિશે
👇👇👇👇👇
Quiz maker app વિશે
👇👇👇👇👇