Wednesday, July 26, 2023

Google Form માં quiz બનાવવાના સોપાનો

ક્વિઝથી પ્રશ્નાવલી સુધી, ગૂગલ ફોર્મ તમામ પ્રકારના શ્રેષ્ઠ સર્વેક્ષણ સાધનોમાંથી એક છે. જે તમને કવિઝ બનાવવામાં  મદદ કરી શકે છે.

જો તમે ઓનલાઇન સર્વે, ક્વિઝ અથવા સર્વે ફોર્મ બનાવવા માંગો છો, તો Google ફોર્મ્સ આ માટે બેસ્ટ ઓપશન છે. 

  • ગૂગલ ફોર્મ્સમાં ફોર્મ કેવી રીતે બનાવવું.
  • ગૂગલ ફોર્મ્સ કેવી રીતે શેર કરવું.
  • ગૂગલ ફોર્મ્સ કેવી રીતે ચકાસવું.

વગેરે તમામ સવાલોના જવાબ આ મુજબ છે. 

ગૂગલ ફોર્મ્સ પર ફોર્મ બનાવવું ખૂબ જ સરળ છે. આ સ્ટેપ અનુસરો.

  1. Open an internet browser on your Android. You can use any mobile internet browser such as Firefox, Chrome or Opera.
  2. સૌ પ્રથમ docs.google.com. વેબસાઈટ અથવા એપમાં જવાનું રહેશે.
  3. 2
    Go to forms.google.com in your browser. Type forms.google.com into the address bar, and hit the Go button on your keyboard.
    • This will open a new, empty form for you to fill out and publish.
    • If you're not automatically logged in to your Google account, you'll be prompted to sign in with your email or phone and your password.

    તમારા ગુગલ બ્રાઉઝરના એડ્રેસ બારમાં forms.google.com લખો અને તમારા કીબોર્ડ પર enter key  દબાવો.

    જેથી તમારા બ્રાઉઝરમાં કવિઝ બનાવવા માટે એક નવું ખાલી ફોર્મ ખોલશે.

     જો તમે તમારા Google એકાઉન્ટમાં આપમેળે લૉગ ઇન થયા નથી, તો તમને તમારા ઇમેઇલ અથવા ફોન અને તમારા પાસવર્ડ સાથે સાઇન ઇન કરવા માટે સૂચના આપશે. જે મુજબ તમારા ઈમેઈલ એકાઉન્ટથી sign in કરવું.
  4. 3
    Give your form a title. Tap the Untitled Form heading at the top of the form, and enter a title or heading for your form.
  5. તમારા ફોર્મને શીર્ષક કે ટાઇટલ આપો.  ફોર્મની ટોચ પરના શીર્ષક વિનાના ફોર્મ ની ખાલી જગ્યામાં કર્સર મૂકી, તમારા ફોર્મ માટે શીર્ષક અથવા ટાઇટલ ટાઈપ કરો.  દા.ત. CC5 Computer Quiz
  6. 4
    Enter a description below the form title. Tap the Form description field below the title heading, and use this field to explain or describe your form to your prospective responders.
    • Adding a description is optional. You can skip this step, and publish your form without a description line.

  7. ફોર્મ શીર્ષક નીચેનો ઓપશન તમે ક્વિઝ અથવા સર્વેમાં કવિઝ કઈ બાબતની છે. તેનું વર્ણન દાખલ કરવા માંગતા હોય તો તેનું description લખી શકો છો. 

    Title કે શીર્ષકની નીચે form description ફીલ્ડ પર ક્લિક  કરો અને તમારા સંભવિત કવિઝ અપનારાંઓને તમારા ફોર્મને સમજાવવા અથવા તેનું વર્ણન કરવા માટે આ ફીલ્ડનો ઉપયોગ કરી શકો છો.

    description ઉમેરવું વૈકલ્પિક છે.  તમે આ સ્ટેપ્સ છોડી શકો છો, અને description  વિના તમારું ફોર્મ પબ્લિશ કરી શકો છો.

  8. 5
    Enter the first question of your form. Tap the Untitled Question field below the form title and description, and enter your question here.
  9. હવે પછીના સ્ટેપમાં તમારા ફોર્મનો પ્રથમ પ્રશ્ન દાખલ કરો.  ફોર્મના શીર્ષક અને વર્ણનની નીચે Untitled Question field પર ક્લિક કરો અને તમારો પ્રશ્ન અહીં દાખલ કરો.
  10. 6
    Tap the Multiple choice menu below your question. This will open a pop-up list of all the question types you can use on your form.
  11. જો તમે MCQ પ્રકારની ટેસ્ટ લેવા ઈચ્છો છો તો તમારા પ્રશ્નની નીચે Multiple choice ના મેનૂ પર ક્લિક કરો.  

    આ સિવાય ત્યાં ક્લિક કરવાથી વિવિધ પ્રકારના પ્રશ્નોની પોપ-અપ લિસ્ટ ખુલશે. જેનો તમે ઉપયોગ કરી શકો છો.
  12. 7
    Select a question type for your first question. Every question is set to "Multiple choice" by default. You can select a different question type for every question on the form.
    • If you want your responders to use their own words and type up a response, select Short answer or Paragraph.
    • Multiple choice and Dropdown allow every responder to select a single response from a list of options.
    • Checkboxes will allow every responder to select multiple responses from a list of options.
    • File upload asks the responder to upload a file from their own computer.
    • Linear scale asks the responder to select a number from a scale.
    • Multiple choice grid and Checkbox grid display multiple response options in a grid.
    • Date and Time will allow the responder to select a date or a time from a calendar or a clock as their response.

Multiple choice સિવાય ક્લિક કરવાથી વિવિધ પ્રકારના પ્રશ્નોની પોપ-અપ લિસ્ટ ખુલશે. જેનો તમે ઉપયોગ કરી શકો છો.

જેમકે
  • Short answer or Paragraph જેમાં એક લીટી તેમજ પેરેગ્રાફ સ્વરૂપે જવાબ આપી શકો છો.
  • Multiple choice અને Dropdown ઓપશન યુઝરને પસંદગીના જવાબો આપવાની સગવડ આપે છે. જેમાં એક થી વધુ જવાબો તમારી સામે લખેલ હોય છે. તેમાંથી કોઈ એક પસંદ કરી શકો છો.
  • Checkboxes ઓપશનથી કોઈ એક જવાબ પસંદ પર મહોર આપી શકો અથવા ✔️ કરી શકો છો.
  • File upload ઓપશનથી પ્રશ્નો અને જવાબો ફોટા સ્વરૂપે તમારા મોબાઈલ કે કમ્પ્યુટર માં રહેલી ફાઇલ અપલોડ કરી શકો છો.

આ રીતે તમે quiz માટે કોઈ ઓપશન પસંદ કરી શકો છો. 

ખાસ અહીં ફોર્મમાં by default એટલે કે આપ મેળે Multiple choice પસંદ થયેલ હોય છે.

જો તમે MCQ પ્રકારની ટેસ્ટ બનાવવા માંગો છો તો.. Multiple choice જ પસંદ કરો..અને આગળ વધો..

સૌ પ્રથમ Untitle Question માં તમારો પ્રશ્ન દાખલ કરો. 

દા. ત. Keyboard એ કમ્પ્યુટરનું ક્યુ સાધન કહેવાય ?

અહીં ઉપરોક્ત પ્રશ્ન Untitle Question પર ક્લિક કરી ટાઈપ કરો. 

  1. 8
    Enter the first option for your question. Tap Option 1 below your first question, and enter the first response option for this question here.
  2. ત્યાર બાદ Multiple choice હેઠળ 
    option 1 માં   Input
    option 2 માં   Output
    option 3 માં   Ram
    option 4 માં   Rom

    માં ઉપરોક્ત જવાબો type કરવા. સાથે જે જવાબ સાચો હોય તેના માટે આગળ ✔ક્લિક કરવું. જેથી. ક્વિઝ પુરી થયે આપ મેળે quiz નું મૂલ્યાંકન થઈ શકે.. જેના પર ✔ નિશાની કરેલ જવાબો પર.. જે પરીક્ષા અપનારે પસંદ કરેલા હશે તેનો જવાબ સાચો પડશે.. અને જો અન્યમાં ક્લિક કરેલ હશે તો જવાબ ખોટો પડશે.

  3. 9
    Slide the Required switch to 
    . This option is in the lower-right corner of your question.
    • When this option is enabled, responders who don't answer this question will not be able to submit the form.
    • If you want your responders to be able to leave this question empty, leave the switch off.

  4. Required switch નો ઉપયોગ

    આ વિકલ્પ તમારા પ્રશ્નના નીચેના-જમણા ખૂણામાં છે. ટૂંકમાં જો આ વિકલ્પ on હશે. તો પરીક્ષા આપનાર આ પ્રશ્નનો જવાબ ફરજીયાત આપવો પડશે. નહિતર ... જવાબ ન આપનાર આગળના પ્રશ્ન પર જઈ શકશે નહીં.

    જો તમારે પરીક્ષા આપનારને જવાબ આપ્યા સિવાય આગળના પ્રશ્ન પર જવા દેવો હોય તો આ સ્વીચ off રાખવી..
  5. 10
    Tap the 
     icon to add a new question. This button is in the bottom-left corner of your screen. It will add a second question to your form, and allow you to customize the question, question type, and all the response options.
  6. જ્યારે 1 પ્રશ્ન નો સ્ટેપ પૂરો થાય પછી અન્ય પ્રશ્ન ઉમેરવા માટે ➕ બટન પર ક્લિક કરવું. આ બટન તમારી સ્ક્રીનના તળિયે-ડાબા ખૂણામાં છે.  તે તમારા ફોર્મમાં બીજો પ્રશ્ન ઉમેરશે, અને તમને પ્રશ્ન, પ્રશ્નનો પ્રકાર વગેરે જે ઉપર દર્શાવેલ મુજબ પ્રશ્ન બનાવવાની સગવડ આપશે.
  1. Tap the 
  2. ઉપર દર્શાવેલ બટન TT એટલે કે text સિવાય photo, video ઉમેરવા માટે પસંદગી આપે છે.
  3.  a theme color for your form. Tap the color you want to use to apply 
  4. છેલ્લે બધા પ્રશ્નો લખાય ગયા પછી. આ  
     આ icon સૌથી ઉપર જોવા મળશે. જેના પર ક્લિક કરી તમારી ક્વિઝને પબ્લિશ કરી શકો છો. જેના પર ક્લિક કરવાથી તમારી ક્વિઝ ની લિંક બની જશે.
  1. .
  2. આ ક્વિઝ તમે તમારા ઈમેઈલ કોન્ટેક પર ડાયરેકટ શેર કરી શકો અથવા તેની લિંક વોટ્સએપ, ફેસબુક કે અન્ય સોશ્યલ મીડિયા દ્વારા તમારા વિદ્યાર્થીઓ કે પરીક્ષા આપનારાં ઓને મોકલી શકો છો.
Quiz નું રિઝલ્ટ કેવી રીતે મેળવશો

    • ક્વિઝનું રિઝલ્ટ મેળવવા માટે સ્ક્રીનના top ઉપર Question અને Responses આ બે ઓપશન જોવા મળશે.. જેમાંથી તમારે Responses પર ક્લિક કરી દરેક પરીક્ષા આપનારનું રિઝલ્ટ જોઈ શકો છો. તેમજ તેનું પરિણામ તેને send પણ કરી શકો છો.

  1. મોબાઈલમાં એપ દ્વારા

ઉપર આપેલ quizzes + આઇકોન પર ક્લિક કરી શરૂઆત કરવી. જેમાંથી quizzes પસંદ કરી ઉપરના સ્ટેપ મુજબ ક્વિઝ બનાવવી. ફોટોગ્રાફ નીચે આપેલ છે.

Step 1



Step 2


અહીં Creat Blank Quiz પર ક્લિક કરી નવી ક્વિઝ બનાવો.

અહીં ઉપર દર્શાવેલ તમામ સ્ટેપ મુજબ ક્વિઝ બનાવો.

Step 3


Step 4 Question and answer 




જવાબ મેળવવા માટે જે ક્વિઝ બનાવેલ હોય ત્યાં ક્લિક કરવું.



અહીં તમને કુલ કેટલા જવાબ મળેલ છે. તે જોવા મળશે. જેના પર ક્લિક કરવાથી તમામ પરીક્ષા અપનારના જવાબ જોવા મળશે.

View answer પર ક્લિક કરી તમામ પરીક્ષા આપનારની યાદી જોવા મળશે.



આ step મુજબ તમે પણ ક્વિઝ નું આયોજન કરી શકો છો.