Wednesday, July 26, 2023

SWAYAM PRABHA CHANNELS

 


  • સ્વયમ પ્રભા ચેનલ એ 34 ડીટીએચ ચેનલોનું એક જૂથ છે. હાલ PM e-Vidya હેઠળ 280 ચેનલ કાર્ય કરે છે ?
  • જે GSAT-15 સેટેલાઇટનો ઉપયોગ કરીને 24X7 ધોરણે ઉચ્ચ-ગુણવત્તાવાળા શૈક્ષણિક કાર્યક્રમોના પ્રસારણ માટે સતત કાર્યરત છે. 
  • દરરોજ, ઓછામાં ઓછા 4 કલાક માટે શિક્ષણને લગતી નવી નવી સામગ્રી પીરસે છે. જે દિવસમાં વધુ 5 વખત રિપીટ એટલે કે પુનરાવર્તિત થાય છે., જેનાથી વિદ્યાર્થીઓ તેમની અનુકૂળતાનો સમય પસંદ કરી શિક્ષણ લઈ શકે.  
  • આ ચેનલો BISAG-N દ્વારા ગાંધીનગરથી અપલિંક એટલે કે પ્રસારિત કરવામાં આવે છે.. 
  • તમામ શૈક્ષણિક સામગ્રી NPTEL, IITs, UGC, CEC, IGNOU ના નિષ્ણાત ટિમ દ્વારા પ્રદાન કરવામાં આવે છે. 
  • INFLIBNET સેન્ટર આ તમામ ચેનલના વેબ પોર્ટલની જાળવણી કરે છે.


સરકારની મુખ્ય વેબસાઈટ પર વધુ માહિતી ઉપલબ્ધ છે. અહીં ક્લિક કરો