Monday, September 18, 2023

B.Ed. CC5 આદર્શ પ્રશ્ન પેપર 2023 (1)

 Saurashtra University

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

B.Ed. Sem 3 CC5 

આદર્શ પ્રશ્નપત્ર 1 (2022)

[કુલ 70 ગુણ]





 નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો.     ( પ્રત્યેક ના 2 માર્ક્સ)    (14 ગુણ)

1. કમ્પ્યુટરના ફક્ત પ્રકાર જણાવો.

2. ઇનપુટ ડીવાઇઝ એટલે શું ?   ઇનપુટ ડીવાઇઝના 2 નામ આપો ?

3. ઇ-લર્નીગ એટલે શું ?

4. કટ, કોપી, પેસ્ટ સમજાવો?

5. એક્સેલમાં કોલમ અને રો ટૂંકમાં સમજાવો.

6. DIKSHA નું પૂરું નામ આપો.

7. TRIMMING એટલે શું ?


નીચેના પ્રશ્નોના જવાબ આપો. પ્રત્યેક ના 3 માર્ક્સ)                  (24 ગુણ)

1. કમ્પ્યુટરની લાક્ષણિકતા સમજાવો

2. ઓપરેટિંગ સિસ્ટમ વિશે નોંધ લખો.

3. એક્સેલમાં chart વિશે સમજૂતી આપો.

4. ઈન્ટરનેટ વિશે ટુકનોધ લખો.

5. Zoom વિશે સમજૂતી આપો.

6. ગુગલ ફોર્મમાં કવિઝ બનાવવાના સોંપનો સમજાવો.

7. ઓનલાઈન અધ્યયન અધ્યાપન વિશે સમજાવો.

8. સ્વયમ વિશે વિગતે ચર્ચા કરો.


નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો. પ્રત્યેક ના 4 માર્ક્સ)      (32 ગુણ)

1.  કમ્પ્યુટર પેઢી વિશે વિસ્તૃત નોંધ લખો.

2.  કમ્પ્યુટરનું બંધારણ સમજાવો.

3. માઈક્રોસોફ્ટ વર્ડમાં મેઈલ મર્જ  કરવાના સોપાનો વર્ણવો.

4.  ગુગલ ડ્રાઈવ વિશે વિસ્તૃત માહિતી આપો.

5. ઓનલાઈન કલાસ વિશે સમજ આપી. ગુગલ મિટનો પરિચય આપો.

6.  QR કોડનો અર્થ આપી. QR કોડ બનાવવાના સોપાનો સમજાવો.

7.  ઓનલાઇન શિક્ષણ મંચ વિશે  સમજ આપી.  સ્વંયપ્રભાનો સામાન્ય પરિચય આપો.

8.  NAD વિશે વિગતે ચર્ચા કરો.