Monday, September 18, 2023

B.Ed. CC5 આદર્શ પ્રશ્ન પેપર 2 2023 (2)

 Saurashtra University

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

B.Ed. Sem 3 CC5 

આદર્શ પ્રશ્નપત્ર 2 (2023)

[કુલ 70 ગુણ]





 નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો.     ( પ્રત્યેક ના 2 માર્ક્સ           (14 ગુણ)

  1. કમ્પ્યુટરના કોઇપણ બે કાર્યો જણાવો.
  2. કિબોર્ડમા રહેલી delete અને backspace કી વચ્ચેનો તફાવત સમજાવો.
  3. પાવર પોઇન્ટમાં સ્લાઈડ શો માટે જોવા માટેની કોઇપણ બે રીત દર્શાવો.
  4. માઈક્રોસોફટ એક્સેલમા જોવા મળતા કોઇપણ ચાર ચાર્ટના નામ આપો.
  5. ગૂગલ ફોર્મ દ્વારા કવિઝ બનાવવાના સોપાનો વર્ણવો.
  6. પુર્ણ રૂપ આપો. NREOR
  7.  કોઇપણ બે રેકોર્ડિંગ ટુલ્સ ના નામ આપો.

નીચેના પ્રશ્નોના જવાબ આપો        પ્રત્યેક ના 3 માર્ક્સ)                  (24 ગુણ)

  1. કમ્પ્યુટરના પ્રકારો સવિસ્તાર વર્ણવો.
  2. કમ્પ્યુટરની મેમરી RAM અને ROM વિશે નોંધ લખો.
  3. પાવર પોઇન્ટમાં સ્લાઈડ બનાવવાના સોપાનો વર્ણવો.
  4. માઈક્રોસોફટ એક્સેલની નીચે દર્શાવેલ ફોર્મ્યુલા ઉદાહરણ સહિત સમજાવો. Sum,  Average, Min, Max
  5. ગૂગલ ફોર્મ દ્વારા કવિઝ બનાવવાના સોપાનો વર્ણવો.
  6. ટૂંક નોંધ લખો :- NAD, NREOR
  7.  Loom, OBS  studio વિશે નોંધ લખો.
  8. વીડિયો એડીટીંગ એટલે શું ? ઓપન શોટ વિશે નોંધ લખો.


નીચેના પ્રશ્નોના વિસ્તૃત જવાબ આપો. ( પ્રત્યેક ના 4 માર્ક્સ)      (32 ગુણ)

  1. કમ્પ્યુટર આઉટ પુટ ડીવાઇઝ એટલે શું ? કોઈપણ 2 આઉટપુટ ડીવાઇઝ વિશે નોંધ લખો.
  2. કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું ? ઉબન્ટુ અને વિન્ડો 7 વિશે નોંધ લખો.
  3. મેઈલ મર્જ એટલે શું ? તેના સોપાનો વર્ણવો.
  4. ગુગલ ડોકસ, ગુગલ શીટ, ગુગલ સ્લાઈડ, ગુગલ ડ્રાઇવ વિશે નોંધ લખો. 
  5. ઓનલાઈન શિક્ષણ ની વિવિધ પ્રયુક્તિઓ જણાવી. ગુગલ કલાસરૂમ, ગૂગલ મીટ, ઝૂમ, વેબીનાર પ્લેટફોર્મ વિશે વિગતે નોંધ લખો.
  6. ઓનલાઈન શિક્ષણમાં ICT નો ઉપયોગ - વિસ્તૃત નોંધ લખો.
  7. E pathshala વિશે નોંધ લખો.
  8.  DIKSHA વિશે ટુકનોધ લખો.