Dholavira, ધોળાવીરા

નમસ્કાર... મિત્રો /દોસ્તો/ચાહકો/વડીલો/સ્નેહીજનો..

ધોળાવીરા / ખડીર માં પધારતા દરેક મિત્રોને વિનંતી સહ આમંત્રણ..
કે રતનપરમાં હાઇવે ઉપર જ આપણે શોપિંગ સેન્ટર બનાવ્યું છે...
જ્યાં આપને તમામ પ્રકારની સુવિધા મળી રહેશે...

ખાણી/પીણી/ચા/નાસ્તા અને ખુલ્લી જગ્યા...
દાબેલી... ભેળ.. ટુકડા... સેન્ડવીચ.. દહીંપુરી..
ચા.. પાણી.. સોડા...આઈસ્ક્રીમ . ગોલા...

એ સિવાય પણ આપ માટે અનેક સગવડ સાથે સાથે ખડીરની મોજ તો ખરી જ..

રતનપર હાઇવે ઉપર જ શોપિંગ ની મુલાકાત જરૂર કરજો..

નાનો ભાઈ મુકેશ ત્યાં આ બધું સંભાળે છે..

મો..8160810240
પર સંપર્ક કરશો.
કોઈપણ કામકાજ પડે તો જરૂર મદદ માટે હાજર હશે...

Thanks...
હિરજી મેક્સ
#MaxAhir
#ShopingCenter
#khadir

Post a Comment

Previous Post Next Post