મિત્રો આજે હું જે કેન્સર ની દવા માટે વાત કરવા જઈ રહ્યો છું એ કોઈ ફોરવર્ડ મેસેજ કે વોટ્સપીયો મેસેજ નથી, પણ હું આજે અત્યારે ત્યાં આવેલો છું, 5 દિવસ થી અહીં રોકાયેલો છું, ઘણા કેન્સર ના દર્દીઓ ને મળ્યો, અને એમનો અનુભવ અને દવા વિશે પૂછ્યું અને એમને રિજલ્ટ સારું મળ્યું છે.
આ દવા મળે છે હિમાચલ માં, શિવનગર નામના ગામ માં, ધર્મશાળા થી 6 કિલોમીટર થાય, દવાખાના નું નામ છે સોરિંગ તિબેટીયન હર્બલ ક્લિનિક, અહીંયા ડાયરેક નથી આવવા નું, 15 દિવસ નું વેઇટિંગ હોય છે, એટલે તમારે પહેલા ત્યાં જઈને એપોઇન્ટમેન્ટ ની તારીખ લેવા જવું પડે, ક્યારેક પેશન્ટ સાથે હોય તો લઈ લે છે, વેઇટિંગ ની જરૂર નહીં પણ એનો આધાર ભીડ પર રહે છે, ફોન, ઇમેઇલ, કે બીજી કોઈ રીતે એપોઇન્ટમેન્ટ નથી આપતા, રૂબરૂ આવવું પડે, જે ભાઈ એપોઇન્ટમેન્ટ લેવા આવે એમને પોતાનો અને દર્દી ના આધારકાર્ડ ની ઝેરોક્ષ કોપી લઈ જવાની, ખાસ કે બન્ને ના આધારકાર્ડ એકજ જગ્યા કે જિલ્લા ના હોવા જોઈએ, અહીંયા આવી ને વહેલી સવારે 6 વાગ્યે દવાખાના માં જવાનું ત્યાં એક રજિસ્ટર પડેલું હોય એમાં એક થી 100 સિરિયલ નંબર હોય છે એમાં દર્દી નું નામ, સ્ટેટ, અને મોબાઈલ નંબર લખવાનો, અને તમે જ્યારે રજિસ્ટર માં એન્ટ્રી કરો ત્યારે તમારો સિરિયલ નંબર યાદ રાખવાનો, પછી ફરી પાછું સવાર ના 8:30 વાગ્યે જવાનું અને ત્યાં લાઇન માં બેસવાનું, ત્યાં ના સ્ટાફ આવી ને સિરિયલ નંબર બોલે એમણે એમની પાસે જવાનું અને દર્દી ના આધારકાર્ડ ની ઝેરોક્સ આપવાની, અને એપોઇન્ટમેન્ટ લેવા ગયેલ ભાઈ એમનો આધારકાર્ડ ઓરીજનલ સાથે રાખવાનો, દર્દી ના આધારકાર્ડ પર સ્ટાફ તારીખ લખી આપશે, એપોઇન્ટમેન્ટ ની જે તારીખ લખી આપે એના આગળ ના એક દિવસ દવાખાને આવી જવાનું, દર્દી સાથે નહીં હોય તો ચાલશે, દર્દી નો વહેલી સવાર નો પહેલો પેશાબ સ્વચ્છ બોટલ માં ભરી મેં લઈ આવવા નો રહેશે, સાથે જે દવા ચાલતી હોય એના રિપોર્ટ પણ, સવાર 8:30 જઈને ત્યાં જે એપોઇન્ટમેન્ટ આધારકાર્ડ ની ઝેરોક્ષ પર આપી હતી એ આપવાની એટલે તમને ટોકન આપશે, અને એ દિવસે જે સમયે કહે એ સમયે ડોક્ટરને મળવાનું, હું અહીંયા આવ્યો ત્યારે આખા ભારત માંથી આવેલા લોકો મળ્યા, બધા નું કહેવું એમ હતું કે સારું થઈ ગયું, મારા જ એક ઓળખીતા ભાઈ ને 4th ચોથા સ્ટેજ નું કેન્સર હતું એમને એકદમ સારું થઈ ગયું છે, કહેવાનો મતલબ કે રિજલ્ટ સારું છે 80% લોકો ને ફાયદો છે, બાકી તો ભગવાન જે કરે એ ખરું,
અહીંયા કેન્સર ના દર્દી ના પેશાબ ને ચેક કરી ને દેશી દવા આપવા માં આવે છે, એક મહિના ની, દવા ખતમ થઈ જાય તો ફરી આવવા ની જરૂર નહીં, એ ફોન માં કહી શકો અને દવા ના પૈસા એમના ખાતા માં ભરો એટલે કુરિયર કરે છે આ લોકો.
હવે આ જગ્યા નું અડ્રેસ અને કેવીરીતે પહોંચવું એ સમજાવું,
સોરિંગ તિબેટીયન હર્બલ કલીનીક
શિવનગર (સુધેર), જિલ્લો કાંગડા
હિમાચલ પ્રદેશ
કાંગડા એરપોર્ટ અંદાજે 20 થી 30કિલોમીટર થાય, ગુજરાત થી આવતા લોકો ને જમ્મુ તાવી ટ્રેન પકડવાની, અને પઠાણકોટ ઉતરવાનું, પઠાણકોટ કેન્ટ અને પઠાણકોટ જંકશન બે સ્ટેશન છે બન્ને જગ્યા એ થી બસ મળશે પણ પઠાણકોટ જંકશન ઉતરો તો વધુ સારું, રેલવે સ્ટેશન થી રીક્ષા ની જરૂર નથી એકદમ નજીક 5 મિનિટ ના રસ્તે પઠાણકોટ બસ સ્ટેન્ડ છે, ત્યાં થી ચમ્બિ ની બસ પકડવાની, ચમ્બિ થી ધર્મશાળા જતી બસ પકડવાની, વચ્ચે શિવનગર આવે ધર્મશાળા થી 6 કિલોમીટર પહેલા, પઠાણકોટ થી અમુક ધર્મશાળા ની ડાયરેક બસો પણ છે જે તમને ડાયરેક શિવનગર ઉતારશે, એકદમ દવાખાના ની સામે, અમદાવાદ થી દરરોજ છે, સવાર ના 11 વાગ્યે, અને મોટા શહેરો માંથી વિકલી ટ્રેન પણ છે પઠાણકોટ માટે,
શિવનગર આમ તો નાનકડું ગામડું છે પણ ભારત ભર માંથી લોકો આવે છે એટલે અહીંયા ઘણી હોટલો અને હોમસ્ટેય પણ છે, બધાજ હોટલ વાલા વેજ ફૂડ આપે છે ગુજરાતી થાળી જેવું, ચાય નાસ્તો, અને ભાવ પણ ખૂબ રિજનેબલ છે 300 રૂપિયા થી 800 રૂપિયા સુધી,
મેં જાતે જે અનુભવ્યું જોયું એ લખ્યું છે કોઈની એડવર્તાઈસ નથી કરો, મારો ઈરાદો આ લખવાનો એજ કે કેન્સર ના દર્દી ને રાહત થાય જીવન મળે.
હાલમાં મળતી માહિતી મુજબ શિવનગર હોસ્પિલમાં ડોકટર ના બેબી જેમનું નામ ડો.જંપા છે જે 20 કેસ જોવે છે. જેનું નામ આગલા દિવસ લખાવો બીજા દિવસે વરો આવે છે. જેથી હવે માહિતી અનુસાર એક વ્યક્તિ ને એક ટોકન આપવામાં આવે છે જેથી જે લોકોને કેન્સર હોય તેમણે સાહેબનું ટોકન સરળતાથી મળી જાય કેન્સર સિવાયના કેસ મેડમ ને બતાવી શકાય.
આ બાબત ની જાણ થતા જેથી કેન્સર વાળા દર્દી નું સાહેબ નું ટોકન લેવું બાકી મેડમ ને બતાવી દેવું જેથી અહીથી જતા લોકો ને તકલીફ પડે નહિ.
ટોકન જોવા માટેના નમ્બર :-98175 30939
માહિતી અંગેનો વિડિઓ ... અહીં ક્લિક કરો
ક્લિનિક વિશેની માહિતી :-
તિબેટીયન હર્બલ ક્લિનિક
ડો.ફેંધેય ચે ક્યોંગ
સુધેર શિવનગર,
જીલ્લો : કાંગરા
(ધર્મશાળા)
ઘણા અસાધ્ય રોગ ની તિબેટીયન હર્બલ પદ્ધતિ મુજબ સારવાર કરાવવા માટે ત્યાં થી દવા લેવા જવા માટે ની વિશેષ માહિતી.
🚆 રેલ્વે માર્ગ
➡ રાજકોટ રેલ્વે સ્ટેશનથી વિકલી એક ટ્રેન હાપા - કટરા ( 12475 -સર્વોદય ) માં પઠાણકોટ સુધી
➡અમદાવાદ રેલ્વે સ્ટેશનથી દરરોજ અમદાવાદ - જમ્મૂ તવી (19224) ટ્રેઈનમાં પઠાણકોટ સુધી
✈ હવાઈ માર્ગે
➡રાજકોટ, અમદાવાદ - દિલ્હી - ગગ્ગલ કાંગરા....
એરપોર્ટ પરથી ટેક્સી માં ( ભાડું રૂ.૫૨૦) ક્લિનિક પર
➡અમદાવાદ - જમ્મુ
જમ્મુ થી બસ અથવા ટેક્સી થી ધર્મશાળા (૨૨૫ કિલોમીટર) થઈ ને ક્લિનિક સુધી.
🚘 સારી ગાડી અને સારા ડ્રાઇવરો દ્વારા રોડ માર્ગે પણ જઈ શકાય
➡સરળ માર્ગ રેલ્વે
અમદાવાદ થી દરરોજ સવારે ૧૧વાગ્યે અમદાવાદ - જમ્મુ તવી અથવા હાપા - કટરા (સર્વોદય) માં પઠાણકોટ સુધી બપોરે ત્રણ ની આસપાસ પહોંચી શકાય.
પઠાણકોટ કેમ્પ રેલ્વે સ્ટેશને ઉતરી ને સ્ટેશન ની પાછળ ના ભાગ માં આવેલ હાઇવે પર ઉભા રહો ત્યાં ધર્મશાળા જવા ની સ્ટેટ ટ્રાન્સપોર્ટ અથવા પ્રાઇવેટ બસો પાંચ દસ મિનિટ માં મળી રહે છે..( ભાડું અંદાજિત ૧૨૦/૧૩૦)
પઠાણકોટ થી ધર્મશાળા ની બસ માં બેઠાં બાદ શિવનગર ની ટીકીટ લેવી. ધર્મશાળા ની આગળ પાંચ કિલોમીટર શિવનગરનો ગેટ આવે ત્યાં ઉતરી જવું. ત્યારબાદ ત્યાં ઉતર્યા બાદ સામે જ દેખાતા ક્લિનિક પર બે મિનિટ ના રસ્તે ચાલતા પહોંચી શકાય છે.
ધ્યાન માં રાખવા માટે ના મુદ્દા :-
➡દર્દી નું યુરીન સાથે લઈ જવું.
➡ દર્દી નું આધાર કાર્ડ ફરજિયાત જરૂરી છે.
➡દર્દી ની સાથે રહેનાર નું આધાર કાર્ડ અથવા કોઈ આઈડી પ્રૂફ જરૂરી છે.
➡દરરોજ ૯૦ દર્દી નો જ વારો આવે છે.
➡ દરરોજ સાંજે પાંચ વાગ્યે ટોકન આપવા માં આવે ત્યારે દર્દી નું આધાર કાર્ડ સાથે હાજર રહેવું જરૂરી છે ગેર હાજર રહેનાર ને ફરી નવેસર થી રજી્ટ્રેશન કરાવવું પડે છે.
➡શનિવારે ક્લિનિક માં રજા રહેતી હોઈ એટલે શુક્રવારે ટોકન મળતા નથી અને શનિવારે સાંજે દરરોજ ની જેમ પાંચ વાગ્યે ટોકન મળે છે.
➡ઠંડી ના દિવસો માં અને તેના આગળ પાછળ ના મહિના ઓ માં ખુબ જ ઠંડી પડતી હોય છે તેથી ગરમ કપડાં ની વ્યવસ્થા કરી ને જવું.
➡દર્દી ના આગળ ના તથા નજીક ના સમય માં કરાવેલ રિપોર્ટ સાથે લઈ જવા.
➡બને તો તમામ રિપોર્ટ ની સમરી બનાવી લેવી.
➡દર્દી નું રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ત્રીજા દિવસે દવા લેવા નો વારો આવી શકે છે તેથી કુલ ૬,૭દિવસ સુધી ની મુસાફરી ની ગણતરી કરી ને વ્યવસ્થા કરવી.
➡રહેવા ની વ્યવસ્થા ત્યાં ક્લિનિક પર અને આજુબાજુ માં જ ઘણા રેસ્ટ હાઉસ માં મળી રહે છે...રૂમ ભાડા રૂપિયા (૩૦૦/૫૦૦) બહાર ના રૂમો માં બાંધ છોડ કરાવી શકાય છે.
➡ જમવા નાસ્તા ની વ્યવસ્થા ક્લિનિક પર અને આજુબાજુ માં અન્ય જગ્યાએ સારી અને સસ્તી છે.
➡કોઈ દવા લેવા જતા હોય અથવા ત્યાં જવાના હોય તો એક બીજા દર્દી ને જાણ કરવા થી દવા મંગાવી હોઈ તો મંગાવી શકાય.
➡ધર્મશાળા એક સારું ફરવા લાયક સ્થળ છે એટલે વચ્ચે ના દિવસો માં ધર્મશાળા ના સુંદર અને રમણીય સ્થળ માં ફરી શકો છો.
વિડિઓ દ્વારા માહિતી માટે અહીં ક્લિક કરો
ઘણા અસાધ્ય રોગ ની તિબેટીયન હર્બલ પદ્ધતિ મુજબ સારવાર કરાવવા માટે ત્યાં થી દવા લેવા જવા માટે ની વિશેષ માહિતી.
🚆 રેલ્વે માર્ગ
➡ રાજકોટ રેલ્વે સ્ટેશનથી વિકલી એક ટ્રેન હાપા - કટરા ( 12475 -સર્વોદય ) માં પઠાણકોટ સુધી
➡અમદાવાદ રેલ્વે સ્ટેશનથી દરરોજ અમદાવાદ - જમ્મૂ તવી (19224) માં પઠાણકોટ સુધી
✈️ હવાઈ માર્ગે
➡રાજકોટ, અમદાવાદ - દિલ્હી - ગગ્ગલ કાંગરા....
એરપોર્ટ પરથી ટેક્સી માં ( ભાડું રૂ.૫૨૦) ક્લિનિક પર
➡અમદાવાદ - જમ્મુ
જમ્મુ થી બસ અથવા ટેક્સી થી ધર્મશાળા (૨૨૫ કિલોમીટર) થઈ ને ક્લિનિક સુધી.
🚘 સારી ગાડી અને સારા ડ્રાઇવરો દ્વારા રોડ માર્ગે પણ જઈ શકાય*
➡સરળ માર્ગ રેલ્વે
અમદાવાદ થી દરરોજ સવારે ૧૧વાગ્યે અમદાવાદ - જમ્મુ તવી અથવા હાપા - કટરા (સર્વોદય) માં પઠાણકોટ સુધી બપોરે ત્રણ ની આસપાસ પહોંચી શકાય.
પઠાણકોટ કેમ્પ રેલ્વે સ્ટેશને ઉતરી ને સ્ટેશન ની પાછળ ના ભાગ માં આવેલ હાઇવે પર ઉભા રહો ત્યાં ધર્મશાળા જવા ની સ્ટેટ ટ્રાન્સપોર્ટ અથવા પ્રાઇવેટ બસો પાંચ દસ મિનિટ માં મળી રહે છે..( ભાડું અંદાજિત ૧૨૦/૧૩૦)
પઠાણકોટ થી ધર્મશાળા ની બસ માં બેઠાં બાદ ચંબિ ની ટીકીટ લેવી. ધર્મશાળા ની આગળ દસ બાર કિલોમીટર ચંબી ગામ આવે ત્યાં ઉતરી જવું. ત્યારબાદ ત્યાંની શિવનગર ની ક્લિનિક સુધી પહોંચવા ની બસ પણ પાંચ દસ મિનિટ માં મળતી રહે છે (ભાડું રૂ.૧૫) ત્યાં ઉતર્યા બાદ સામે જ દેખાતા ક્લિનિક પર બે મિનિટ ના રસ્તે ચાલતા પહોંચી શકાય છે.
🎯 ધ્યાન માં રાખવા માટે ના મુદ્દા ઓ 🎯
➡દર્દી નું યુરીન સાથે લઈ જવું.
➡ દર્દી નું આધાર કાર્ડ ફરજિયાત જરૂરી છે.
➡દર્દી ની સાથે રહેનાર નું આધાર કાર્ડ અથવા કોઈ આઈડી પ્રૂફ જરૂરી છે.
➡દરરોજ ૯૦ દર્દી નો જ વારો આવે છે.
➡ દરરોજ સાંજે પાંચ વાગ્યે ટોકન આપવા માં આવે ત્યારે દર્દી નું આધાર કાર્ડ સાથે હાજર રહેવું જરૂરી છે ગેર હાજર રહેનાર ને ફરી નવેસર થી રજી્ટ્રેશન કરાવવું પડે છે.
➡શનિવારે ક્લિનિક માં રજા રહેતી હોઈ એટલે શુક્રવારે ટોકન મળતા નથી અને શનિવારે સાંજે દરરોજ ની જેમ પાંચ વાગ્યે ટોકન મળે છે.
➡ઠંડી ના દિવસો માં અને તેના આગળ પાછળ ના મહિના ઓ માં ખુબ જ ઠંડી પડતી હોય છે તેથી ગરમ કપડાં ની વ્યવસ્થા કરી ને જવું.
➡દર્દી ના આગળ ના તથા નજીક ના સમય માં કરાવેલ રિપોર્ટ સાથે લઈ જવા.
➡બને તો તમામ રિપોર્ટ ની સમરી બનાવી લેવી.
➡દર્દી નું રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ત્રીજા દિવસે દવા લેવા નો વારો આવી શકે છે તેથી કુલ ૬,૭દિવસ સુધી ની મુસાફરી ની ગણતરી કરી ને વ્યવસ્થા કરવી.*
➡ રહેવા ની વ્યવસ્થા ત્યાં ક્લિનિક પર અને આજુબાજુ માં જ ઘણા રેસ્ટ હાઉસ માં મળી રહે છે...રૂમ ભાડા રૂપિયા (૩૦૦/૫૦૦) બહાર ના રૂમો માં બાંધ છોડ કરાવી શકાય છે.
➡ જમવા નાસ્તા ની વ્યવસ્થા ક્લિનિક પર અને આજુબાજુ માં અન્ય જગ્યાએ સારી અને સસ્તી છે.
➡કોઈ દવા લેવા જતા હોય અથવા ત્યાં જવાના હોય તો એક બીજા દર્દી ને જાણ કરવા થી દવા મંગાવી હોઈ તો મંગાવી શકાય.
➡ધર્મશાળા એક સારું ફરવા લાયક સ્થળ છે એટલે વચ્ચે ના દિવસો માં ધર્મશાળા ના સુંદર અને રમણીય સ્થળ માં ફરી શકો છો.
વિશેષ માહિતી માટે આપ નિઃસંકોચ સંપર્ક કરી શકો છો.
➡ધર્મેશભાઈ કનેરિયા - ૯૮૭૯૪૫૩૪૦૪
➡મગનભાઈ મોરી - ૯૪૨૮૫૭૩૫૩૬
➡ પ્રવીણભાઈ મારડિયા - ૯૯૯૮૮૦૭૦૮૦
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻