Std 12 BA વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા લિંક પર ક્લિક કરો..
Chep 2 સંચાલનના સિદ્ધાતો
અગત્યના પ્રશ્નોની યાદી
👉 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. (પ્રત્યેકના 1 ગુણ)
- સમય નિરીક્ષણ એટલે શું ?
- વર્તન સંબધિત વિચારધારામાં ક્યાં ક્યાં ખયાલોનો સમાવેશ થાય છે ?
- પ્રશિષ્ટ વિચારધારા એટલે શું ?
- ક્યાં સંચાલન શાસ્ત્રીએ સંચાલન વિચારધારાઓને જંગલ તરીકે ઓળખાવી છે ?
- નવ પ્રશિષ્ટ વિચારધારા એટલે શું ?
- ગતિ નિરીક્ષણ એટલે શું ?
- નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ છે ?
👉 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. (પ્રત્યેકના 2 ગુણ)
- હેનરી ફેયોલે ઔધોગિક સાહસની પ્રવૃતિઓને ક્યાં છ ભાગમાં વહેચી છે ?
- "Rule of Thumb" કોને કહે છે ?
- હુકમની એકવાક્યતા એટલે શું ?
- વૈજ્ઞાનિક સંચાલન એટલે શું ?
👉 નીચેના પ્રશ્નોના મુદાસર ઉત્તર આપો. (પ્રત્યેકના 3 ગુણ )
- સંચાલનના સિદ્ધાતોનું મહત્વ સમજાવો.
- વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાતો સમજાવો.
- સંચાલનના સિદ્ધાતોનું સ્વરૂપ સમજાવો.
- આધુનિક વિચારધારાઓ વિષે ટૂંક નોંધ લખો.
- પીટર ડ્રકર નું સંચાલન ક્ષેત્રે પ્રદાન જણાવો.
- હેનરી ફેયોલના કોઈપણ છ સિદ્ધાંતો સમજાવો.
- વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાતોની પ્રયુક્તિઓ સમજાવો.
- હેનરી ફેયોલે ઔધોગિક સાહસની પ્રવૃતિઓને ક્યાં છ ભાગમાં વહેચી છે ? સવિસ્તાર સમજાવો.
👉 નીચેના આપેલ લિંક દ્વારા Chep 2 ની MCQ આપી શકો છો.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Chep 3 આયોજન
અગત્યના પ્રશ્નોની યાદી
👉 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. (પ્રત્યેકના 1 ગુણ)
- આયોજન ક્યાં ક્યાં ક્ષેત્રમાં જોવા મળે છે ?
- "જુઓ અને આગળ વધો" નો સિદ્ધાંત ક્યારે અપનાવાય છે ?
- એકમનું જીવન-ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે ?
- અંદાજપત્રના પ્રકારો જણાવો.
- OR નું વિસ્તૃત રૂપ આપો.
- આયોજનના આધારો જણાવો.
- વ્યુહ રચના એટલે શું ?
- નીતિ એટલે શું ?
- ગૌણ યોજના કોને કહેવાય ?
- નીતિ એટલે શું ?
- આયોજન ખર્ચાળ છે ? શા માટે ?
- આયોજનના ઘટકો જણાવો.
👉 નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. (પ્રત્યેકના 5 ગુણ )
- આયોજન એટલે શું ? તેની લાક્ષણિકતાઓ સમજાવો.
- આયોજનની પ્રક્રિયા સમજાવો.
- આયોજનની મર્યાદા સમજાવો.
- યોજનાના પ્રકારો સમજાવો.
- આયોજનના ઘટકો સમજાવો.