Saturday, October 12, 2024

B.Ed EPC 8 Question Bank Unit 4

B.Ed EPC 8  

Computer Subject 

Question Bank Unit 4

અહી નીચે આપેલ પ્રશ્ન સવિસ્તાર છે... જે 3 થી 5 માર્કસ માટે તૈયાર કરવા.  અહી મોટાભાગના પ્રશ્નોના સરળ જવાબ નીરવ માં આપેલ છે. તેના પેજ નંબર પર જઈ વાંચન કરવું.  અને અમુક પ્રશ્નોના જવાબ માટે માટે લિંક પર ક્લિક કરવું.

બ્લેન્ડેડ લર્નિંગ ની સંકલ્પના સ્પષ્ટ કરો.

બ્લેન્ડેડ અધ્યયનમાં શિક્ષિકની ભૂમિકા વર્ણો

જવાબ માટે અહી ક્લિક કરો.


મૂલ્યાંકનની આધુનિક પ્રયુક્તિઓ વિશે ચર્ચા કરો.

જવાબ માટે અહી ક્લિક કરો.


Google form વિશે માહિતી આપી તેના ઉપયોગો જણાવો.

જવાબ :- નિરવ પેજ નંબર 203, 204


Google form બનાવવાના સોપાનો સમજાવો.

જવાબ માટે અહી ક્લિક કરો.


Kahoot ગેમ્સ વિશે નોંધ લખો.

જવાબ માટે અહી ક્લિક કરો.


સ્ટુડન્ટ રિસ્પોન્સ સિસ્ટમ Mentimeter વિશે નોંધ લખો 

જવાબ માટે અહી ક્લિક કરો.


મૂલ્યાંકનની પિઅર રીવ્યુ પદ્ધતિ સમજાવો 

જવાબ માટે અહીં ક્લિક કરો. 


ડિજિટલ પોર્ટફોલીયોની સંકલ્પના સ્પષ્ટ કરો 

ડિજિટલ પોર્ટફોલીયો ના પ્રકારો જણાવો 

ડિજિટલ પોર્ટફોલિયો ની ઉપયોગીતાઓ જણાવો 

ડિજિટલ પોર્ટફોલિયોની મર્યાદાઓ જણાવો

જવાબ :- નિરવ પેજ નંબર 209 થી...


સંકલ્પના ચિત્રણ ની સંકલ્પના સ્પષ્ટ કરો 

સંકલ્પના ચિત્રણ ના પ્રકારો સમજાવો 

સંકલ્પના ચિત્રણનું મહત્વ સ્પષ્ટ કરો

સંકલ્પના ચિંત્રણ માટે શિક્ષકની ભૂમિકા કેવી હોય છે.

જવાબ :- નિરવ પેજ નંબર 217 થી...