Friday, February 23, 2024

માતૃભાષા વિશેષ

ભાષા એ માત્ર સંદેશાવ્યવહારનું માધ્યમ જ નહી પરંતુ ભાવનાત્મક અભિવ્યક્તિ પણ છે. મુંગા જીવો ચોક્કસ રીતોથી માહિતીનું આદાન-પ્રદાન કરતા હોય છે અને જો માનવીને પણ ભાષા નામનું ઘરેણું ન મળ્યુ હોત તો માનવીએ પણ કંઇક ઠીકઠાક નિરાકરણ મેળવી જ લીધુ હોત જેમ હાલ મૂક-બધીર લોકો Sign language દ્વારા કરે છે તેમ જ પરંતુ ના, આપણને મળ્યો છે ભાષાનો અમુલ્ય વારસો, થોડી જુની, થોડી આધુનિક, થોડી અપ્રભ્રંશ, થોડી પ્રાશ્ર્વાત્ય, થોડી શિષ્ટ અને થોડી તોછડી, થોડી મીઠી, તો થોડી સરળ ભાષાનો વારસો. 


  🌸 ગુજરાત કે જેની માતૃભાષા ગુજરાતી છે તેમાં અને ખાસ કરીને શહેરોમાં એ ટ્રેન્ડ છે કે વાતચીતની શરૂઆત હિન્દીથી કરવી અને ત્યારબાદ ધીમે ધીમે ગુજરાતી પર આવવું. જયારે બિઝનેશ મીટીંગ અથવા અપરિચિત ને પહેલી જ વાર મળતી વખતે અંગ્રેજીમાં વાતની શરૂઆત થાય. બે વાકય બોલી હિન્દીમાં અવતરણ થાય અને અંતે ગુજરાતી અથવા દરેક વ્યક્તિ ગુજરાતી હોવા છતાં ક્યારેક સમગ્ર વાત હિન્દીમાં જ વાતો કરવાનો ધારો છે. અંગ્રેજી મોર્ડન, હિન્દી કામચલાઉ, અને ગુજરાતી પછાત હોવાનો એક અત્યંત દુ:ખદ ધારો પડી ગયો છે. 


   🌸 નામ, Noun નું એક ઉદાહરણ લઈએ તો, અનાનસ તરીકે ઓળખાતુ ફળ કેટલુ સોહામણું લાગે પરંતુ અંગ્રેજી માધ્યમ અથવા કદાચ આધુનિકતાનાં રંગે તેને પાયનેપલ તરીકે ઓળખવામાં આવે છે. હકિકતમાં તમે જોશો કે અરબી, ફ્રેંચ, ફીનીશ, જર્મન, હિંદી, ગુજરાતી, હંગેરીયન, નોર્વેજીયન, રોમાનીયન, રશિયન, તુર્કી વગેરે ભાષામાં તો તેને અનાનસ જ કહેવામાં આવે છે તો આપણે કેમ તેને અનાનસ નથી કહેતા?


      એક સરળ Phrase-શબ્દ સમૂહ છે. At ease એટલે કે “સરળતાથી” તેનો વાકયપ્રયોગ જોઇએ તો I will do this task at ease. હવે થયુ એવુ કે આ કામ હુ at ease  થી કરી લઇશ એવા વાકય પ્રયોગથી એ થયુ અટેશ, આ કામ તો સરળ છે. અટેશ થી થઇ જશે. હવે ગુજરાતીમાં ‘અ’ એ નકારાત્મકતા દર્શાવે છે. જેમ કે નિયમિત નું અનિયમિત થાય એમ અટેશનું સકારાત્મક ટેશ થયુ અને ડાયરાપ્રેમી લોકોએ તેને “ટેશડો” કરી દીધુ. હવે ટેશડો પડી જવુ મતલબ “ખુબ મજા પડી જવી”. 


🌸 વળી પાછા, પાઇનેપલ ઉપર આવીએ તો તેને Pine tree સાથે કોઇ નિસ્બત ન હોવા છતાં પાયનેપલ તરીકે એટલા માટે સર્વસ્વિકૃત બન્યુ કારણકે સ્પેનીશ ભાષામાં “પાઈન” શબ્દ પ્રચલિત હતો જ્યારે અન્ય જગ્યાએ “નાનસુ” અને આથી અહિં બન્યુ અનાનસ, જ્યારે અંગ્રેજોએ કેરેબીયન ટાપુ કે જ્યાં સ્પેનીશ ભાષા બોલતી પ્રજા સાથે વેપાર વધારીને અંતે પાયનેપલ શબ્દ સ્વીકાર્યો.  


પેન-પાયનેપલ-એપલ-પેન નામનું Song You-tube પર જરુરથી નિહાળજો. ૪૫ સેકન્ડનાં આ અતિ વાહિયાત અને નાના બાળકની રાયમ (કવિતા- Rhymes) જેવા ગીતે વિશ્વનાં તમામ રેકોર્ડ્સ તોડી દીધા છે અને સૌથી નાનાં પ્રખ્યાત ગીતોમાં સામેલ થયુ છે. કદાચ આવા Songs થી એ સાબિત થયુ કે માણસની અંદરનો બાળક હજી જીવે છે અને ક્ષુલ્લક Rhymes પણ તેને હજી ખુબ આકર્ષે છે. 


 🌸  બાળપણમાં ક્રિસમસને નાતાલ કહેતા, કોલેજમાં આવતા આવતા ક્રિસમસ કહેવા લાગ્યા. જેમ કહેવાતા ફેશનેબલ લોકો ફ્રેન્ડસને ‘અમીગો’ અને આઇ લવ યુ ને ‘Te AMO’ કહેવા લાગ્યા છે. જે પોર્ટુગીઝ ભાષામાંથી ઉધાર લીધુ છે પરંતુ પોર્ટુગીઝ ક્રિસમસને નાતાલ કહે છે ક્રિસમસ નહી. પરંતુ અહિં નાતાલ કહેવાથી વળી પાછા દેશી હોવાનો ડર મનમાં પેસી જાય છે. આપણો પ્રિય ઘડીયો એક એકુ એક, બે દુ ચાર, એવુ હવે કોઇ નથી બોલતુ. ટુ ટુ ઝા ફોર, થ્રી થ્રી ઝા નાઇન એવુ કહે છે. મે એક મિત્ર ને કહ્યુ કે ટુ થ્રી ઝા એટલે શું? તો કહે બે તરી છ. આમ તરી એટલે અંગ્રેજીમાં થ્રી ઝા. અરે મારા ભાઇ ! એવુ નથી. થ્રીઝા ફોર્ઝા નથી. આ Two Twos are Four, Two Fives are Ten એવુ છે. પણ ના આપણે તો બસ આંઘળુ અનુકરણ કરવુ છે પછી ભલે ને શહેરી મહિલાઓ બુમો પાડતી ! લે બેટા “બનાનુ” ખાઇ લે એક હોય કે દસ એને બનાના જ કહેવાય બનાનુ ન કેવાય એવુ કોણ સમજાવે? 


🌸 ગુજરાતી ભાષાનું વ્યાકરણ સમજયા સિવાય આપણે ગુજરાતી સારૂ બોલી શકીયે છીએ. ચંદ્ર લખો ત્યારે આ અનુસ્વાર – (ટપકુ(.)) નો મતલબ અડધો “ન” “ચન્દ્ર” થાય જયારે કંપન માં અડધો “મ” કમ્પન તરીકે એ ટપકુ પોતાની હાજરી દર્શાવે છે. આપણે તો સમજી શકીયે. પરંતુ યુરોપના મિત્રોને કેમ સમજાવશો કે ચંદ્રમાં ટપકાને અડધો ન ખોલવાનો છે અને કંપનમાં અડધો મ એનું રહસ્ય ફોનેટિક્સમાં રહેલું છે. દંતવ્ય, તાલવ્ય દ્વારા રચાતા અક્ષરોનાં વ્યાકરણથી આ સમજી શકાય છે.

   

🌸 ગુજરાતી ભાષાનો વૈભવ જેવો તેવો નથી. ઊંટ ગાંગરે છે., કાબર કલબલ કરે છે., વાંદરુ દાંતિયા કરે છે, ઘોડો હણહણે છે., સિંહ ડણકે છે અને હરણ છિંકારે છે. જયારે અંગ્રેજોના વૈવિધ્યના અભાવે તેઓની માતૃભાષામાં લગભગ ૫૦ જેવા ફ્રુટ (ફળો)ના નામની પાછળ બેરી આવે છે. બારબેરી, બ્લેક્બેરી, બોક્સબેરી, બિલબેરી, કેન્ડલબેરી, બોયસનબેરી, બ્લુબેરી, રાસબેરી, ચાયનાબેરી, ક્લાઉડબેરી, કોરલબેરી, બફેલોબેરી, ક્રેનબેરી, ફ્રાર્કલબેરી, ગુસ્બેરી (આપણા ભારતીય આમળા), હેકબેરી, ઇન્કબેરી, વોલ્ફબેરી, યંગબેરી, વિન્ટરબેરી અને અવા હજી ઘણા છે.

 

  અંગ્રેજો Box નું બહુવચન Boxes કરે છે. પરંતુ Ox નું બહુવચન Oxes નહી પણ Oxen કરે છે. તેમના થી અંજાઈ ગયેલા અહીના લોકલ લોકો જો Xaviers માં ભણે તો તેઓ પોતાને Xaviarite તરીકે ઓળખાવે IIT વાળા IITIANS તરીકે તો મારા જેવા M.G.Science કોલેજમાં ભણેલાને શું કરવુ?  M.G.Sciencetifian કે પછી આના કોઇ ગ્રામરનાં ચોક્કસ નિયમો છે ? 


  🌸 હવે જુઓ, ભાષા અંગ્રેજી હોય કે હિન્દી, ગુજરાતી હોય કે ચાયનીઝ, પ્રશ્નાર્થ ચિહ્ન (?) ઉદગાર ચિહન (!) અને પૂર્ણવિરામ ( . ) તો દરેક ભાષામાં સમાન જ હોઈ છે, આનુ કારણ શુ હોઇ શકે ? ૧૮-૧૯મી સદી સુઘી લગભગ દરેક ભાષાનાં પોતપોતાના ચિહનો હતા. અમેરિકન સમયમાં પૂર્ણવિરામ ( : ) : આ રીતે હતી. જયારે Question Mark એ ડિગ્રી જેવો હતો (°) જે હાલ તાપમાન દર્શાવવા ઉપયોગમાં લેવાય છે. સ્પેનમાં Question માર્ક Up side Down હતો અને ૨૦મી સદી આવતા આવતા બધાએ થોડુ સ્વિકાર્યુ, થોડુ જતુ કર્યુ, અને થોડો બીજી ભાષા પર પ્રભાવ પાડ્યો અને અંતે ચિન્હ પુરતી સમાનતા લાગુ પડી. આપણા બંધારણમાં પણ અંગ્રેજી આંકડાને માન્યતા મળી છે. 1,2,3,4….એવી રીતે કેન્દ્ર સરકારનાં તમામ કાર્યોમાં આંકડા તો અંગ્રેજી ભાષામાં લખવાનો ધારો છે, અને તેમ કશુ ખોટુ પણ નથી. આવડા મોટા દેશમાં આંકડા પુરતી તો સમાનતા હોવી જ જોઈએ.  


 🌸  આ લખવાનો આશય શું હતો ? આશય એ હતો કે આપણે ગુજરાતના જ કોઈ મેકડોનાલ્ડસ કે કોઇ મોલમાં જઈએ ત્યારે મોલમાં નોકરી કરનાર સેલ્સમેનને કહીએ તમારી પાસે કયાં કયાં બર્ગર છે ? ગુજરાતી હોવાના કારણે સ્વાભાવિક ગુજરાતી બોલીમાં જ વાત કરીએ પરંતુ સેલ્સમેન રટાવેલ પોપટ ની જેમ  How may I help you ? થી વાત શરૂ કરે ત્યારે આપણે ફરાટ્ટેદાર અંગ્રેજીમાં જવાબ આપીએ એટલે એ હિન્દી ઉપર આવી ચડે ? એટલે આપણે ઉર્દુ મિશ્રિત તહેજીબવાળી હિન્દીમાં આવીએ એટલે પછી અંતે એ ગુજરાતીમાં આવે. અરે ! ગુજરાતી સરનેમ (અટક) એમના શર્ટ ઉપર ટિંગાતી હોય કે આ ગુજરાતી જ છે. આમ, છતાં આપણે આધુનિક રેસ્ટોરંટમાં હિન્દી કે અંગ્રેજીમાં કેમ વાત કરવી પડે ? ગુજરાતી બોલવાથી પછાતપણું હોવાનો ડર જો લોકમાનસમાં ઊંડે સુધી ઉતરી ગયો તો આપણી આગવી સંસ્કૃતીને ખુબ જોખમરૂપ છે.

સાભાર :-

- © કુણાલ ગઢવી.

ગીર પ્રદેશ વિશે અવનવી વાતો

ગીર : એક અછડતી દ્રષ્ટિ- ડૉ. જીત જોબનપુત્રા

         ગિરનારમાં તો મારે ઠીક ઠીક રખડવાનું થયું છે પણ ગીર વિસ્તારમાં સાવ ઓછું રખડવાનું થયું છે. પરંતુ જેટલીવાર ગીર જાઉં એટલીવાર કંઈક તો નવું મળે જ ! ગીર જંગલના બે ભાગ પડે છે : પશ્ચિમ ગીર અને પૂર્વ ગીર. પશ્ચિમ ગીરનું જંગલ પ્રમાણમાં હર્યાભર્યું અને લીલુંછમ છે જ્યારે પૂર્વ ગીર આટકાટનાં ઝાડવાળું, કાંટાળું અને સૂકું છે. ત્યાં કાંટાળું ઝાડ જેવાં કે બાવળ, બોરડી, હરમો, ખીજડો, મઢીર, કંથાર, ક્રાંકચ આદિ ઝાઝાં છે. પણ  રાયણ જેવાં નિત્ય લીલાં રહેતાં ઝાડ ઓછાં જોવા મળે છે. સૌરાષ્ટ્રનાં જંગલો ખરાઉ પાનખરનાં છે. ઉનાળામાં તેનાં વૃક્ષો પાન ખેરવીને ઠૂંઠાં બની જાય છે. બરડો, શત્રુંજય, ગીર અને ગિરનારનાં જંગલોનું પોત એકસરખું છે. આપણને કોઈએ આંખે પાટા બાંધીને મધ્ય જંગલમાં મૂકી દીધા હોય તો ખબર ન પડે કે આ આલેચ, બરડો, ગીર કે ગિરનાર છે. 

            ગીરમાં પાર વિનાના નાના મોટા ડુંગરો આવેલા છે. એમાં સહુથી ઊંચું શિખર તો સરકલાનું (૬૪૩ મીટર) છે. તેને કેટલાક સરકડિયો તો કેટલાક ચરકિયો પણ કહે છે. તેની પાસે જ વાંસજાળિયો ડુંગર લાંબો થઈને પડેલો છે. સરકલો મથુરામાળની પર્વતમાળાનો જ એક ભાગ છે. ચાંપદરો, દેવો, લીલાપાણી, ઢોળપાણી, કાંટાસૂરિયો અને ચાંચઈ જેવાં તેનાં શિખરો છે. પૂર્વ ગીરનો નાંદિવેલો ( ૫૦૬ મીટર ) ગીરમાં બીજા ક્રમની ઊંચાઈનો ડુંગર છે. 

              ગીરના ડુંગરોના નામ પણ બહુ રસપ્રદ છે. વિસાવદરથી ધારી જતાં દક્ષિણ ક્ષિતિજ પર રોણિયો, નાળિયેરો, પંખિયો અને માલપરો દેખાય છે. માલપરો જે પૂર્વ પશ્ચિમ ભલે આડો દેખાય પણ આવા માલપરા પણ સાત છે. મેંદરડા પાસેના કનડો અને દાદરેચો, વિસાવદર પાસેનો કડકિયો, તુલસીશ્યામથી ઉગમણે રુક્ષ્મણીનો, ભીમચાસથી ઉપર ભીમસિયો, કાબરો અને દોઢીનો માળ, લાલપર વેકરિયાથી ઈશાનમાં હોથલિયો, લીમધ્રા ઉપરનો સરતાનિયો, ખાંભા પાસેના મીતિયાળાનો ડુંગરો, માંગડો અને લાપાળો, વેજલકોઠા પાસેનો ડાચાફાડનો, જળ જીવડીથી આગળ જતાં દૂંડિયો, હડાળીધાર અને બાબરોટનો ડુંગર, પાણિયાના ચાંચઈનો, સાસણ પાસેનો વાંસાઢોળનો, ઘંટલો, છોડિયો અને રાયડો ડુંગર, જાનવડલા અને કનકાઈનો મૂંડો, ઘોડાવડી ઉપરનો પારેવાનો, બાણેજનો આદિ વિશેષ ઉલ્લેખનીય છે. સદ્ભાગ્યે મને થોડા દૂરથી પણ આ ડુંગરોનાં દર્શન થયાં છે. આ ડુંગરો જેવા તેવા નથી હો, પ્રત્યેકને એનો મહિમા છે.

                   લીલાપાણીમાંથી શિંગવડો નદી નીકળે છે અને કોડીનાર પાસે સમુદ્રને મળે છે. લીલાપાણીના ઉદ્ગમ સ્થાને માલીઆઈનો મંડપ આવેલો છે. અહીં માતાજીનું પ્રાચીન સ્થાન છે. લીલાપાણી, દુંડી અને ચાંચઈમાંથી જ શેત્રુંજી નીકળે છે જે પૂર્વ તરફ વહે છે. શેત્રુંજી સિવાયની ગીરની સર્વે નદીઓ દક્ષિણ દિશા તરફ વહીને સમુદ્રને મળી જાય છે. જોકે, તેમાં અપવાદ પણ છે. જામવાળા પાસેના બથેશ્વરની જાતરડી પૂર્વવાહિની છે અને શિંગવડોમાં સમાઈ જાય છે. સિરવાણ પાસે ઢોળપાણી અને કાંસાની ટેકરીમાંથી હિરણ હલકાળી નીકળે છે અને કાજલી પાસે સરસ્વતીને મળે છે. સોમનાથ સાગરમાં હિરણ, કપિલા અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ રચાય છે. કહે છે કે આ સરસ્વતી તો ગુપ્ત નદી છે, છતાં માર્ગમાં ક્યાંક ક્યાંક તે દેખા દે છે ખરી. સૌરાષ્ટ્રમાં તાલાલા પાસેના ગુંદરણના રામકુંડમાં તે સર્વ પ્રથમ દેખા દે છે. દોંડીનો ડુંગર દૂરથી ગોળાકાર ખીપા જેવો લાગે છે. ત્યાં જવું હોય તો કરમદડીથી જવાય. નાંદિવેલામાંથી માલણ નદી નીકળે છે અને તે રાવલને મળી જાય છે. રાવલને કાંઠે જ સરની ખોડિયારનાં બેસણાં છે. નાંદિવેલા પર પણ ખોડિયાર માતાજીનાં બેસણાં છે તો તેની તળેટીમાં આવેલા બરવાળા આશ્રમમાં હનુમાનજીના બેસણાં છે. નાંદિવેલા પાસેના ચરકિયા ડુંગરમાં ચરકવાળા બાપુ થઈ ગયા. તેઓ વનસ્પતિ આધારિત વૈદકના નિષ્ણાત હતા. વિસાવદરના માણંદિયા પાસે મંડોરિયા કેમ્પ આવેલો છે. અહીં ગિરનારના દામનગર હનુમાનવાળા નિર્મોહી બાપુએ વર્ષો સુધી ભજન કરેલું. લાપાળા ડુંગરમાં અવિચળનાથનું ભોંયરું છે, ચાંચઈના ડુંગરમાં ચાંચબાઈ માતાજી વિરાજે છે, વાંસાઢોળ પર ખોડિયાર માતાજીને જુવારવા ગ્રામ્ય લોકો આવે છે. બાબરોટ ડુંગરના બાવનગાળામાં સુવિખ્યાત સંત દેવરાહાબાબાએ ભજન કરેલું. તેમના જ એક શિષ્ય સુદામાદાસજીએ ગિરનારમાં ભજન કરેલું.

                   તુલસીશ્યામ પાસેના જંગલની નદીમાં કાળમીંઢ શિલામાં એક વિશાળ ઊંડો ઝરેરો પડેલો છે, તેને ભીમચાસ કહે છે. કહે છે કે વનવાસ દરમિયાન કુંતામાતાને તરસ લાગવાથી ભીમે પાટું મારતાં ત્યાં ઝરેરો પડી ગયો અને પાણી ફૂટી નીકળ્યું. આવો જ ભીમચાસ ગિરનારમાં આલી છીપરની દક્ષિણે પણ આવેલો છે. સાસણથી ઉગમણે ઘંટલો ઘંટલી આવે છે. ઘંટલો તે મોટો ડુંગર અને ઘંટલી તે નાની ટેકરી ! જનસમૂહે  આ બંનેનાં લગ્ન કરાવ્યાં છે અને ગીતો તેમજ ફટાણાં પણ ગાયાં છે : " ઘંટલો પરણે ઘંટલીને અને અણવર વાંસાઢોળ ! " ગીરમાં લોક માનસે ડુંગર અને ટેકરીમાં સ્ત્રી પુરુષનું સાયુજ્ય કલ્પી અદ્વૈત સિદ્ધ કર્યું છે ! અદ્વૈત સિદ્ધ કરવામાં કંઈ કોઈ આચાર્યોના વાદની આવશ્યકતા નથી. આવા જોડકા-ડુંગર મળવા ગીરમાં આશ્ચર્યની વાત નથી. જેમ કે, રાયડો-રાયડી, કનડો-કનડી, નાંદિવેલો-નાંદિવેલી, દૂંડો-દૂંડી, હાથિયો-હાથણી, દોણકો-દોણકી, હડાળો-હડાળી, દાધરેચો-દાધરેચી આદિ.

                  મચ્છુન્દ્રી નદીનું ઉદ્ભવ સ્થાન રાજમલ ડુંગર કે મચ્છુન્દ્રો ડુંગર છે. અહીં મચ્છન્દરનાથની ગુફા છે અને શિવજીનું સ્થાનક છે. મચ્છન્દરનાથ પરથી જ મચ્છુન્દ્રી નામ પડેલું છે. મચ્છુન્દ્રી નીચે ઊતરતાં દ્રોણેશ્વર નામનું વિખ્યાત શિવાલય આવે છે. મચ્છુન્દ્રી ઉના-દેલવાડાથી આગળ નવાબંદરને મળે છે. ખાંભા પાસે કંટાળા ગામ નિકટ માંગડાવાળાનો ડુંગર છે. તે વીર માંગડાવાળો અને પદ્માવતીની પ્રેમ કથા સંઘરીને બેઠો છે. હડાળીધારની તળેટીમાં સાંખની ખોડિયાર આવેલાં છે. ગીરની વીડીઓ જેવી કે, ચરખડા વીડી અને બાબરા વીડીમાં પણ ખોડિયાર માતાજીનાં સ્થાનકો છે. ગીરના નેસડાઓમાં રહેતો માલધારી વર્ગ માતાજીમાં બહુ શ્રદ્ધા ધરાવતો હોય છે. પ્રત્યેક નેસમાં માતાજીનું સ્થાનક તો અવશ્ય હોવાનું. ખોડિયાર માતાજીના નાના નાના થડા તો ગીરમાં ઘણા છે પણ એમાં મુખ્ય ત્રણ સ્થાનકો વિશેષ ખ્યાત છે : સાંખની ખોડિયાર, સરની ખોડિયાર અને ભાંગલવડની ખોડિયાર. બાણેજના ડુંગર પર  ગુફામાં ખોડિયાર માતાજીનું સ્થાન છે ત્યાં સરસ્વતીદાસબાપુએ ભજન કરેલું. ગીર જંગલમાં અવધૂત વેશે પરિભ્રમણ કરનાર પહુડિયાબાપુની બેઠક બાબરિયા તરફ જતાં ખાખરાવાળી ખોડિયારે હતી.

           ઘોડાવડીના દેવગિરિબાપુ સિદ્ધ મહાત્મા થઈ ગયા. ઘોડાવડી નદી પારેવાના ડુંગરમાંથી નીકળે છે અને મચ્છુન્દ્રીને મળે છે. બાણેજ અને છોડવડી વચ્ચે આવેલા થોરાળા ડુંગરના ભોંયરામાં અઘોરી સંતો ભજન કરી ગયા છે.

          ગીરમાંથી ચાર મોટી નદીઓ હિરણ, શિંગવડો, મચ્છુન્દ્રી અને રાવલ નીકળે છે. ઓઝત ભલે ભેસાણ પાસેના ગોરવિયાળીથી નીકળતી હોય પરંતુ તેને પણ ગીરની જ એક નદી ગણી શકાય, કારણ કે ઓઝતને ગીરની પણ  કેટલીક નાની ઉપ નદીઓ મળે છે. પોપટડી, ધ્રાફડ અને આંબાજળ છેવટે તો ઓઝતમાં જ ભળે છે. પોપટડી હોથલિયા ડુંગરમાંથી નીકળે છે અને વિસાવદરના પાદરમાંથી પસાર થાય છે. જમરી કાબરામાંથી નીકળી રાવલમાં ભળી જાયછે, તો ઝેર કોચલી ચાહીમાં ભળી જાય છે. ચાહી તુલસીશ્યામ પાસેથી રુકમણિના ડુંગરમાંથી નીકળે છે. કનડામાંથી નીકળતી મધુવંતી, વ્રજની અને સાબળી માધવપુર ઘેડ પાસે આવેલા પાતાના સમુદ્રમાં મળી જાય છે.

             ગીરના પ્રત્યેક ડુંગરમાં અને નદીકાંઠે દેવ દેવીઓની દહેરીઓ આવેલી છે. ઠેર ઠેર સંતોના બેસણાં છે, એ વડલા જેવા સંતો આપણાં વિસામાનાં પ્રતીકો છે. ગીરમાં આવેલ રૂપાપાટે સમર્થ સંત શ્રી રાધેશ્યામ બાપુએ વર્ષો સુધી ભજન કરેલું. અરલના નેસવાળા બુઢ્ઢેબાપુ શ્રી કોટવાળગિરિ વર્તમાનમાં બાબરિયાના આશ્રમે રહે છે. આપણે સહુ આવા શ્રદ્ધેય સંતો થકી ઉજળા છીએ. 

સાભાર:-

-ડૉ. જીત જોબનપુત્રા na FB માંથી.. ખૂબ સરસ માહિતી...

Saturday, February 17, 2024

Blog કઈ રીતે બનાવવો ?? જાણો...

 



સામાન્ય રીતે બ્લોગ મહદ અંશે પોતાના લખાણો અને પોતાની વિચારધારાઓને જગ સામે મુકવાનો રસ્તો છે. અને તેથીજ મોટા નેતા અને અભિનેતા પોતાના ચાહકોમાં પોતાની વાતો લખે છે અને ઘણી વખત તેમના જવાબ પણ આપે છે. આધુનિક બ્લોગ ઓનાલાઈન ડાયરીમાંથી નીપડ્યા છે , જેમાં લોકો તેમના અંગત જીવનોના જીવંત વર્ણનો રાખતા હોય છે આવા મોટા ભાગ ના લેખક પોતાને રોજનીશી લેખકો પત્રકારો કે જનરલ લેખક કહેવડાવે છે. બ્લોગ વેબલોગ નું ટુકું રૂપ એ વેબસાઈટ છે. ઘણા બ્લોગ ચોક્કસ વિષય પર કોમેન્ટરી કે સમાચાર પુરા પડે છે. જયારે અન્ય બ્લોગ વ્યક્તિત ઓનલાઈન ડાયરી કામગીરી બજવે છે. એક નમુનારૂપ બ્લોગમાં લખાણ અન્ય બ્લોગ સાથે લીંક , વેબ પેઇઝ અને તેના વિષય સંબંધીત અન્ય માઘ્યમનો સમાવેશ થાય છે.પણ હવે થોડા સમય બ્લોગ ને માર્કિટીંગ માં ઉપયોગ કરવા માં આવે છે જેમાં ગૂગલ અડસેન્ટ ની મદત થી બ્લોગ માં એડ મૂકી શકાય છે તેની મદદથી ઘર રહીને કમાણી કરી શકાય છે.

બ્લોગ શરૂ કરવા માટેના 6 પગલાં

  1. બ્લોગ લખવાનો એક વિષય નક્કી કરો
  2. કોઈ એક બ્લોગિંગ પ્લેટફોર્મ પસંદ કરો
  3. બ્લોગીંગ પ્લેટફોર્મ પસંદ કરો ( આપણે અહીંયા ગૂગલ નું બ્લોગર પસંદ કરીશું )
  4. તમારો બ્લોગ સેટ કરો
  5. કસ્ટમાઇઝ કરો અને લોંચ કરો!
સ્ટેપ નંબર 1
બ્લોગ લખવા માટે એક વિષય નક્કી કાર્ય બાદ તમારે તમારા ગૂગલ વેબ બ્રાઉઝર ક્રૉમ અથવા મોઝિલા ફાયરફોક્સ નામક બ્રાઉઝર નો ઉપયોગ કરી www.Blogger.com પર જવાનું છે.


મિત્રો એક વાત યાદ એ રાખવાની છે કે તમે આ બધાજ સ્ટેપ મોબાઈલ ની જગ્યા એ કોઈ કમ્પ્યુટર માં અથવા લેપટોપ માં કરો તો ખુબજ સરળતા રહશે. તેનું કારણ જાણવું તો હજુ સુધી ગૂગલ ના બ્લોગર પ્લેટફોર્મ ની એપ પ્લે સ્ટોર માં ઉપલબ્દ તો છે પરંતુ પૂરતી સગવડ સાથે નથી.

સ્ટેપ નંબર 2


ત્યાર બાદ CREATE YOUR BLOG પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કાર્ય બાદ તમે ગૂગલ લોગીન થવાનું કહેશે તમારે તમારો ઇમેઇલ અને પાસવડ આપીને લોગીન થાય જવાનું છે.

તમારું ઇમેઇલ અને ઇમેઇલ નો પાસવડ આપ્યા બાદ ગૂગલ તમને બ્લોગર ડેશબોર્ડ માં ઑટોમૅટિક લઇ જશે. 

સ્ટેપ નંબર 3




ડેશબોર્ડ માં તમારે Create a new blog શોધી ને તેના પર ક્લિક કરવાનું છે તેનાથી તમને એક પોપઅપ વિન્ડો જોવા મળશે જે ઉપર ફોટો આપેલો છે તે મુજબનું હશે. પોપઅપ વિન્ડો ની વિગત ધ્યાન થી જોઈને ભરવાની રહશે. ટાઇટલ તમારે ગુજરાતી માં રાખી શકો અને address આપ્યું તે તમારે અંગ્રેજી માં અથવા SMS ની ભાષા માં લખશો તો ચાલશે. આ તમારા બ્લોગ નું નામ છે.

ત્યારે બાદ બ્લોગ ની ડિઝાઇન કોઈ એક પસંદ કરવી અને create blog પર ક્લિક કરવું.

ત્યાર બાદ તમારો બ્લોગ સફળતા પૂર્વક બની ગયો છે!!!!  આવોજ એક મેસેજ તમારી સ્ક્રીન પાર દેખાશે અને તમારો પ્રથમ બ્લોગ બની જશે.
સ્ટેપ નંબર 4

બ્લોગ બની ગયા પછી આગળ એક મહત્વનો સ્ટેપ છે તે ધ્યાનથી જુવો.


અહીંયા તમારે create new post પર ક્લિક કરવાનું છે અને આ સ્ટેપ છે જેમાં તમારે નવી પોસ્ટ લખવાની છે.
 સ્ટેપ નંબર 5


મિત્રો તમે આ રીતે અલગ અલગ તમારા વિષય વસ્તુ ને ધ્યાન માં લઈ ને તમે બ્લોગ પોસ્ટ લખી શકો છો. અને કહ્યા બાદ તમારે પબ્લિશ બટન દબાવાનું રહશે. ત્યાર બાદ તમે view blog પર ક્લિક કરશો તો તમારો બ્લોગ જોય શકશો.


બ્લોગ લખવા માટે થોડા નિયમોનું પાલન કરવું જરૂરી છે.
બ્લોગ વિશેના કાયદા જાણો અને તેનાથી ડરો. તેના ઉલ્લંઘનો કદાચ ટુંકા ગાળાની પ્રસિધ્ધિ આપશે પણ લાંબા ગાળાની તો નુકશાની જ આપે છે. ઝેરનાં પારખા ન હોય.. અને ઝેર પી ગયા પછી તેની અસરો આવે આવે અને આવેજ. આપણે નિજાનંદ માટે સર્જન કરીયે અને સાથે સાથે ધ્યાન રાખીયે કે તેમ કરતા તમારુ અહિત તો નથી થતુને? વેબસાઈટ કે બ્લોગ બનાવતા પહેલા બ્લોગરે પાળવાની કેટલીક આચાર સંહિતા છે જેનું ઉલ્લંઘન ગેરકાયદેસર છે અને એના ઉલ્લંઘન કરવા બદલ જેલ કે દંડની સજા પણ થઇ શકે છે.

(સોરી પણ એજ્યુકેશન સોર્સ વધુ આપવાના આશયને કારણે હું આ નિયમોનું પાલન કરી શકતો નથી)

બ્લોગરો માટેની આચાર સંહિતા:

(1) બ્લોગ ઉપર પોતાને ગમેલા અન્યનાં વાક્યો, કવિતા કે લેખોની નીચે પોતાનું નામ મુકી દેવું તે બુધ્ધિધનની ચોરી છે. અને હાલમાં તેની સજા ફજેતી છે. (નેટ જગતમાં કોપી પેસ્ટ વાળા બ્લોગનો સમાવેશ કરવામાં આવશે નહી.. અને જો તેમ કરતા પકડાશે તેઓનું નામ રદ થશે)

(2) જાણીતા લેખકોની કૃતિ તેમના નામ સાથે મુકવી એ વહેવાર હોઇ શકે પણ જો તે લેખક કે કવિ તેમનું બુધ્ધિધન વાપરવા બદલ વળતર માંગે કે વાંધો ઉઠાવે તો સવિનય માફી સાથે તે કૃતિ દુર કરવી

(3) જો ખરેખર કૃતિ ગમી હોયતો જે તે લેખક્ની પરવાનગી લઇને મુકવી અને મુક્યા પછી તેમને જાણ કરવી. ( મહદ અંશે લેખકો પરવાનગી આપતા જ હોય છે.. તેમને જાણ કરવાનો વિવેક આપણો હોવો જોઇએ)

(4) ઘણા લોકો કોપી રાઈટએક્ટને દાંત અને નખ વિનાનો વાઘ માને છે જે ભુલ ભરેલ છે જ્યારે કાયદો અમલમાં આવે ત્યારે તેની સજા..દંડ અને જેલ પણ હોઇ શકે. કોઇને ઉતારી પાડવા અથવા ભળતા નામે બુરાઇ કરવાની જો કુટેવ હોયતો સત્વરે સુધારી લેશો.. બ્લોગ એ સંસ્કારીતાનું સ્થાન છે. વાણી વિલાસ, નગ્નતા અને અશ્લીલ લખાણો જેમ પ્રકાશનમાં નીંદનીય હોયછે તેમજ બ્લોગીંગમાં પણ છે. તેને લખનારો લેખક (ભલેને તે આભાસી નામે લખતો હોય) અને તેને પ્રસિધ્ધ કરનારો બ્લોગર જેતે દેશનાં કાયદાની ચુંગલમાં આવી શકે છે.

(5) અગાઉ લખાઈ ચૂક્યું ન હોય એવું મૌલિક લખાણ લખો.

(6) પ્લેજરિઝમ (બીજાના વિચાર પોતાના નામે), નફરત, ભય ફેલાવતું, અશ્લિલ, બીજાની માલિકીના ફોટા વાળું લખાણ લખવાથી દૂર રહો!

(7) લખાણની સાથે તેને લગતા ચિત્રો/વિડિઓ મૂકો. ધ્યાન રહે ચિત્રો પોતાના હોવા જોઈએ. પોતાના ન હોય તો બીજા વાપરી શકાય પણ તે માટે તેને યોગ્ય ક્રેડિટ અને સ્ત્રોતની લિન્ક દર્શાવવી જરૂરી છે.

(8) લખાણેને યોગ્ય ‘ટેગ્સ’ મૂકો. કોઈને કંઈ શોધવું હોય તો તે માટે ‘ટેગ્સ’ જરૂરી. તમારા લખાણને લગતા યોગ્ય ટેગ્સ મૂકેલા ન હોય તો તે લખાણ વાચકને માટે શોધવું અશક્ય બને. ટેગ્સમાં આખે આખા વાક્ય ન લખતાં, ફક્ત શબ્દો લખો જોડણી ભૂલો સુધારો. માણસ માત્ર ભૂલને પાત્ર. જોડણી/ટાઈપ ભૂલો થવી સામાન્ય છે પણ લખાણ પ્રસિદ્ધ કરતાં પહેલાં ‘અક્ષર’ જેવા સ્પેલ ચેકર વાપરીને જોડણી ભૂલો સુધારી શકાય. લખાણને યોગ્ય મથાળું બાંધો. ઓછા વિરામ ચિહ્નો વાપરીને મથાળું બનાવો. ચબરાક મથાળું વધુ વાચકો ખેંચી લાવશે.

આટલા નીતિનિયમો આપને મંજુર હોય તો આપ આપનો બ્લોગ કે વેબસાઈટ બનાવી શકો છો.

બ્લોગ બનાવવાની રીત માટે વધુ આર્ટિકલ માટે અહીં ક્લિક કરો.

Thursday, February 8, 2024

आदियोगी ईशा योग केन्द्र

 हम दोनों 4-5 दिन ईशा योग केन्द्र में रहने के बाद 4 फ़रवरी को मुन्नार आ गये। कल 6 फ़रवरी को मदुरै जायेंगे। ईशा केन्द्र के बारे में कुछ जानकारी साझा करना चाहता हूं शायद किसी के काम आ जाए।

 जो घुम्मकड़ कुछ दिन शान्त और सादा जीवन जीना चाहते हैं उनके लिए यह उपयुक्त स्थान कोयम्बतूर से 30 किलोमीटर है। यहां रहने के लिए आनलाइन बुकिंग होती है। प्रतिदिन 990रु या अधिक के हिसाब से बहुत सुंदर बड़ा रुम मिल जाता है।

सुबह शाम 2 बार संतुलित और पौष्टिक भोजन मिलता है। आप यदि चाहें तो केन्द्र में ही बहुत अच्छी कैंटीन भी है। केन्द्र के बाहर भी कुछ बहुत अच्छे भोजनालय है।

 आप चाहें तो 2100रू या   अधिक की सहयोग राशि भी केन्द्र में जमा करा सकते हैं।

यात्री 7 दिन से अधिक के लिए रुम नहीं ले सकते। जो लोग आध्यात्मिक या यौगिक विकास और अध्यन चाहते हैं उनके लिए लम्बे प्रवास अन्य सुविधाओं और नियमों के साथ सम्भव है।

 ईशा योग केन्द्र 3-4 किलोमीटर में फैला हुआ है। अन्दर आने जाने घूमने के लिए फ्री बस बैटरी ट्राली या बैलगाड़ी का इंतजाम है। करीब 500 पीले रंग की साइकल हैं जो आप कहीं से उठाकर कहीं भी छोड़ सकते हैं।

 आप कहीं भी जाएं हर जगह आपका हाथ जोड़कर स्माइल के साथ स्वागत है। चाहे लंगर (भीक्षा भवन) हो या किसी भी सवारी लेनी हो। यहां आप हजार लोगों से मिलोगे तो किसी के चेहरे पर तनाव या झुंझलाहट नहीं दिखेगी। 2-3 दिन में आपका भी तनाव खत्म।

 ध्यान लिंगम में विशाल शिवलिंग के समक्ष 10 मिनट ध्यान का अलग ही आनंद है। ध्यान लिंगम में जाने से पहले पुरुष सूर्यकुण्ड में और स्त्रियां चन्द्र कुंड में स्नान करते हैं।

 रात को दस बजे आधे मिनट लाइट बंद करके इशारा किया जाता है कि सो जाओ। दस मिनट बाद एक बार फिर।

रात के 8 से सुबह 8 तक पूरे केन्द्र में चाय काफी नहीं मिलेगी। रात 8.30 तक भीक्षा भवन भी बन्द। ‌

 ईशा योग केन्द्र के सामने ही एक बहुत ही सुन्दर और विशाल मैदान में महादेव के आदियोगी रूप की विशाल प्रतिमा है। अंधेरा होते ही यहां 20-25 मिनट का लेजर शो और शिव स्रोतम का गान होता है। यह सारा ही  स्थान बहुत सुंदर और मीलों तक फैला और वैलनगिरी की पहाड़ियों से घिरा हुआ है। चारों और नारियल के वृक्ष और खेत आदि हैं।

 यह स्थान एक पवित्र वैडिंग डेस्टिनेशन भी है। रोजाना यहां 5-7 शादियां महादेव और पार्वती माता के आशीर्वाद से सम्पन्न होती हैं।

और अधिक जानकारी हेतु केन्द्र की वेवसाइट और यूट्यूब वीडियो की सहायता ले सकते हैं।🙏

Sunday, February 4, 2024

વાર્તા :- Be Positive

એક જંગલ હતું. તેમાં એક હરણી ગર્ભવતી હતી અને તેનું બચ્ચુ જન્મવાની તૈયારીમાં જ હતું. દૂર દેખાઈ રહેલું નદી પાસેનું એક ઘાસનું મેદાન તેને સુરક્ષિત જણાતા, તેણે ત્યાં જઈ બચ્ચાને જન્મ આપવાનો નિર્ણય કર્યો. તે ધીમે ધીમે ત્યાં જવા આગળ વધી અને ત્યાં જ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ.

તે જ ક્ષણે અચાનક... તે વિસ્તારના આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયાં અને વિજળીનો ગડગડાટ શરૂ થઈ ગયો. વિજળી પડતા ત્યાં દાવાનળ ફેલાઈ ગયો.

હરણીએ ગભરાયેલી નજરે ડાબી બાજુ જોયું તો ત્યાં તેને એક શિકારી પોતાના તરફ તીરનું નિશાન તાકતો દેખાયો. તે જમણી તરફ ફરી ઝડપથી એ દિશામાં આગળ વધવા ગઈ ત્યાં તેને એક ભૂખ્યો વિકરાળ સિંહ પોતાની દિશામાં આવતો દેખાયો.

આ સ્થિતીમાં ગર્ભવતી હરણી શું કરી શકે કારણ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ચૂકી છે.

તમને શું લાગે છે ? તેનું શું થશે ? શું હરણી બચી જશે ?

શું તે પોતાના બચ્ચાને જન્મ આપી શકશે ? શું તેનું બચ્ચુ બચી શકશે ? કે પછી...

દાવાનળમાં બધું સળગીને ભસ્મીભૂત થઈ જશે ?

શું હરણી ડાબી તરફ ગઈ હશે ? ના, ત્યાં તો શિકારી તેના તરફ બાણનું નિશાન તાકી ઉભો હતો.

શું હરણી જમણી તરફ ગઈ હશે ? ના, ત્યાં સિંહ તેને ખાઈ જવા તૈયાર હતો.

શું હરણી આગળ જઈ શકે તેમ હતી ? ના, ત્યાં ધસમસ્તી નદી તેને તાણી જઈ શકે એમ હતી.

શું હરણી પાછળ જઈ શકે તેમ હતી ? ના, ત્યાં દાવાનળ તેને બાળીને ભસ્મ કરી દઈ શકે તેમ હતો.


જવાબ : આ ઘટના સ્ટોકેઇસ્ટીક પ્રોબેબીલીટી થિયરીનું એક ઉદાહરણ છે.

તે કંઈજ કરતી નથી. તે માત્ર પોતાના બચ્ચાને, એક નવા જીવને જન્મ આપવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે.

એ ક્ષણ પછીની ફક્ત બીજી જ઼ ક્ષણમાં આ પ્રમાણે ઘટનાક્રમ બનવા પામે છે.

એક ક્ષણમાં શિકારી પર વિજળી પડે છે અને તે અંધ બની જાય છે. આકસ્મિક બનેલી આ ઘટનાને લીધે શિકારી નિશાન ચૂકી જાય છે અને તીર હરણીની બાજુમાંથી પસાર થઈ જાય છે.

તીર સિંહના શરીરમાં ઘૂસી જાય છે અને તે બૂરી રીતે ઘાયલ થઈ જાય છે. એ જ ક્ષણે મૂશળધાર વર્ષા વરસે છે અને દાવાનળને બૂઝાવી નાંખે છે.

એ જ ક્ષણે હરણી એક સુંદર, તંદુરસ્ત બચ્ચાને જન્મ આપે છે.

આપણા સૌના જીવનમાં એવી કેટલીક ક્ષણો આવે છે જ્યારે બધી દિશાઓમાંથી નકારાત્મક વિચારો અને સંજોગો આપણને ઘેરી વળે છે. એમાંના કેટલાક વિચારો તો એટલા શક્તિશાળી હોય છે કે તે આપણા પર હાવી થઈ જાય છે અને આપણને શૂન્યમનસ્ક બનાવી મૂકે છે.

પણ જીવનમાં એક જ ક્ષણમાં પરિસ્થીતી તદ્દન બદલાઈ જઈ શકે છે.


ચારેબાજુ નકારાત્મકતા જોવા મળે તો પણ દ્રઢ નિશ્ચય રાખીએ તો અવશ્ય સફળતા મળે જ છે.


Be Positive


ગમે તો આ સ્ટોરી તમારા ફ્રેન્ડ્સને શેર જરૂર કરજો, જેથી તેમના વિચારો પણ પોઝીટીવ અને ડગમગીયા વગર શક્તિશાળી બને...!!!


Thursday, February 1, 2024

BBA :: Directing in Management




Directing is the heart of management function. All other functions of management such as planning, organizing, and staffing have no importance without directing. Leadership, motivation, supervision, communication are various aspects of directing. Let us study the importance and principles of directing.

 

Directing refers to a process or technique of instructing, guiding, inspiring, counselling, overseeing and leading people towards the accomplishment of organizational goals.  It is a continuous managerial process that goes on throughout the life of the organization. Main characteristics of Directing are as follows:

 

1. Initiates Action

A directing function is performed by the managers along with planning, staffing, organizing and controlling in order to discharge their duties in the organization. While other functions prepare a platform for action, directing initiates action.

2. Pervasive Function

Directing takes place at every level of the organization. Wherever there is a superior-subordinate relationship, directing exists as every manager provides guidance and inspiration to his subordinates.

3. Continuous Activity

It is a continuous function as it continues throughout the life of organization irrespective of the changes in the managers or employees.

4. Descending Order of Hierarchy

Directing flows from a top level of management to the bottom level. Every manager exercises this function on his immediate subordinate.

5. Human Factor

Since all employees are different and behave differently in different situations, it becomes important for the managers to tackle the situations appropriately. Thus, directing is a significant function that gets the work done by the employees and increases the growth of the organization.

 

 

 

 

Principles of Directing

1. Maximum Individual Contribution

One of the main principles of directing is the contribution of individuals. Management should adopt such directing policies that motivate the employees to contribute their maximum potential for the attainment of organizational goals.

2. Harmony of Objectives

Sometimes there is a conflict between the organizational objectives and individual objectives. For example, the organization wants profits to increase and to retain its major share, whereas, the employees may perceive that they should get a major share as a bonus as they have worked really hard for it.

Here, directing has an important role to play in establishing harmony and coordination between the objectives of both the parties.

3. Unity of Command

This principle states that a subordinate should receive instructions from only one superior at a time. If he receives instructions from more than one superiors at the same time, it will create confusion, conflict, and disorder in the organization and also he will not be able to prioritize his work.

4. Appropriate Direction Technique

Among the principles of directing, this one states that appropriate direction techniques should be used to supervise, lead, communicate and motivate the employees based on their needs, capabilities, attitudes and other situational variables.

5. Managerial Communication

According to this principle, it should be seen that the instructions are clearly conveyed to the employees and it should be ensured that they have understood the same meaning as was intended to be communicated.

6. Use of Informal Organization

Within every formal organization, there exists an informal group or organization. The manager should identify those groups and use them to communicate information. There should be a free flow of information among the seniors and the subordinates as an effective exchange of information are really important for the growth of an organization.

7. Leadership

Managers should possess a good leadership quality to influence the subordinates and make them work according to their wish. It is one of the important principles of directing.

8. Follow Through

As per this principle, managers are required to monitor the extent to which the policies, procedures, and instructions are followed by the subordinates. If there is any problem in implementation, then the suitable modifications can be made.

 

 

Leadership

Leaders and their leadership skills play an important role in the growth of any organization. Leadership refers to the process of influencing the behaviour of people in a manner that they strive willingly and enthusiastically towards the achievement of group objectives.

A leader should have the ability to maintain good interpersonal relations with the followers or subordinates and motivate them to help in achieving the organizational objectives.

Features of Leadership

·         Influence the behaviour of others: Leadership is an ability of an individual to influence the behaviour of other employees in the organization to achieve a common purpose or goal so that they are willingly co-operating with each other for the fulfillment of the same.

·         Inter-personal process: It is an interpersonal process between the leader and the followers. The relationship between the leader and the followers decides how efficiently and effectively the targets of the organization would be met.

·         Attainment of common organizational goals: The purpose of leadership is to guide the people in an organization to work towards the attainment of common organizational goals. The leader brings the people and their efforts together to achieve common goals.

·         Continuous process: Leadership is a continuous process. A leader has to guide his employees every time and also monitor them in order to make sure that their efforts are going in the same direction and that they are not deviating from their goals.

·         Group process: It is a group process that involves two or more people together interacting with each other. A leader cannot lead without the followers.

·         Dependent on the situation: It is situation bound as it all depends upon tackling the situations present. Thus, there is no single best style of leadership

 

Importance of Leadership:

·         Initiating Action: Leadership starts from the very beginning, even before the work actually starts. A leader is a person who communicates the policies and plans to the subordinates to start the work.

·         Providing Motivation: A leader motivates the employees by giving them financial and non-financial incentives and gets the work done efficiently. Motivation is the driving force in an individual’s life.

·         Providing guidance: A leader not only supervises the employees but also guides them in their work. He instructs the subordinates on how to perform their work effectively so that their efforts don’t get wasted.

·         Creating confidence: A leader acknowledges the efforts of the employees, explains to them their role clearly and guides them to achieve their goals. He also resolves the complaints and problems of the employees, thereby building confidence in them regarding the organization.

·         Building work environment: A good leader should maintain personal contacts with the employees and should hear their problems and solve them. He always listens to the point of view of the employees and in case of disagreement persuades them to agree with him by giving suitable clarifications. In case of conflicts, he handles them carefully and does not allow it to adversely affect the entity. A positive and efficient work environment helps in stable growth of the organization.

·         Co-ordination: A leader reconciles the personal interests of the employees with the organizational goals and achieves co-ordination in the entity.

·         Creating Successors: A leader trains his subordinates in such a manner that they can succeed him in future easily in his absence. He creates more leaders.

·         Induces change: A leader persuades, clarifies and inspires employees to accept any change in the organization without much resistance and discontentment. He makes sure that employees don’t feel insecure about the changes.

Often, the success of an organization is attributed to its leaders. But, one must not forget that it’s the followers who make a leader successful by accepting his leadership. Thus, leaders and followers collectively play a key role to make leadership successful.

 

 

Qualities of a Leader

·         Personality: A pleasing personality always attracts people. A leader should also friendly and yet authoritative so that he inspires people to work hard like him.

·         Knowledge: A subordinate looks up to his leader for any suggestion that he needs. A good leader should thus possess adequate knowledge and competence in order to influence the subordinates.

·         Integrity: A leader needs to possess a high level of integrity and honesty. He should have a fair outlook and should base his judgment on the facts and logic. He should be objective and not biased.

·         Initiative: A good leader takes initiative to grab the opportunities and not wait for them and use them to the advantage of the organization.

·         Communication skillsA leader needs to be a good communicator so that he can explain his ideas, policies, and procedures clearly to the people. He not only needs to be a good speaker but also a good listener, counsellor, and persuader.

·         Motivation skills: A leader needs to be an effective motivator who understands the needs of the people and motivates them by satisfying those needs.

·         Self-confidence and Will Power: A leader needs to have a high level of self-confidence and immense will-power and should not lose it even in the worst situations, else employees will not believe in him.

·         Intelligence: A leader needs to be intelligent enough to analyze the pros and cons of a situation and take a decision accordingly. He also needs to have a vision and fore-sightedness so that he can predict the future impact of the decisions taken by him.

·         Decisiveness: A leader has to be decisive in managing his work and should be firm on the decisions are taken by him.

·         Social skills: A leader should possess empathy towards others. He should also be a humanist who also helps the people with their personal problems. He also needs to possess a sense of responsibility and accountability because with great authority comes great responsibility.

 

 

Incentives

The incentive is a positive motivational influence on a person that helps improve his performance. Thus, it can be said that all the measures taken by the management to improve the performance of its employees are incentives. The incentives can be broadly classified as financial incentives and non-financial incentives.

Financial Incentives

In today’s socio-economic condition money has become a very important part of our lives. We need money to satisfy almost all our needs as it has purchasing power. Thus, financial incentives refer to those incentives which are in direct monetary form i.e. money or can be measured in monetary terms.

Financial incentives can be provided on an individual or group basis and satisfy the monetary and future security needs of individuals. The most commonly used financial incentives are:

(a) Pay and Allowances

Salary is the basic incentive for every employee to work efficiently for an organization. Salary includes basic pay, dearness allowance, house rent allowance, and similar other allowances. Under the salary system, employees are given increments in basic pay every year and also an increase in their allowances from time-to-

(b) Bonus

It is a sum of money offered to an employee over and above the salary or wages as a reward for his good performance.

(c) Productivity linked Wage Incentives

Many wage incentives are linked with the increase in productivity at individual or group level. For example, a worker is paid 50 rupees per piece if he produces 50 pieces a day but if he produces more than 50 pieces a day, he is paid 5 rupees extra per piece. Thus, on the 51st piece, he will be paid 55 rupees.

(d) Profit-Sharing

Sometimes the employees are given a share in the profits of the organization. This motivates them to perform efficiently and give their best to increase the profits of the organization.

(e) Retirement Benefits

Retirement benefits like gratuity, pension, provident fund, leave encashment, etc. provide financial security to the employees post their retirement. Thus, they work properly when they are in service.

(f) Stock Options or Co-partnership

Under the Employees Stock Option Plan, the employee is offered the ordinary shares of the company at a price lower than its market price for a specified period of time. These are non-standardized offers and shares are issued as a private contract between the employer and employee. These are generally offered to management as a part of their managerial compensation package.

Allotment of shares induces a feeling of ownership in the employees and they give their best to the company. Infosys, GoDaddy and The Cheesecake Factory are some of the companies that have implemented the scheme of the stock option.

(g) Commission

Some organizations offer a commission in addition to the salary to employees for fulfilling the targets extremely well. This incentive encourages the employees to increase the client base of the organization.

(h) Perquisites

Several organizations offer perquisites and fringe benefits such as accommodation, car allowance, medical facilities, education facilities, recreational facilities, etc. in addition to the salary and allowances to its employees. These incentives also motivate the employees to work efficiently

Non-Financial Incentives

Apart from the monetary and future security needs, an individual also has psychological, social and emotional needs. Satisfying these needs also plays an important role in their motivation. Non-financial incentives focus mainly on the fulfillment of these needs and thus cannot be measured in terms of money.

However, there are chances that a particular non-financial incentive may also involve the financial incentive as well. For example, when a person is promoted his psychological needs are fulfilled as he gets more authority, his status increases but at the same time, he has benefitted monetarily also as he gets a rise in salary. The most common non-financial incentives are:

(a) Status

With reference to an organization, status refers to the position in the hierarchy of the organizational chart. The level of authority, responsibility, recognition, salary, perks, etc. determine the status of an employee in the organization.

A person at the top level management has more authority, responsibility, recognition and salary and vice-versa. Status satisfies the self-esteem and psychological needs of an individual and in turn, motivates him to work hard.

(b) Organizational Climate

Organizational climate refers to the environmental characteristics of an organization that are perceived by its employees about the organization and have a major influence on their behavior. Each organization has a different organizational climate that distinguishes it from other organizations.

Some of the factors that influence the organizational climate of an enterprise are organizational structure, individual responsibility, rewards, risk and risk-taking, warmth and support and tolerance and conflict. When the organizational climate is positive employees tend to be more motivated.

(c) Career Advancement Opportunity

It is very important for an organization to have an appropriate skill development program and a sound promotion policy for its employees which works as a booster for them to perform well and get promoted.

Every employee desires growth in an organization and when he gets promotion as an appreciation of his work he is motivated to work better.

(d) Job Enrichment

It refers to the designing of jobs in such a way that it involves a higher level of knowledge and skill, a variety of work content, more autonomy and responsibility of employees, meaningful work experience and more opportunities of growth. When the job is interesting, it itself serves as a source of motivation.

(e) Job Security

Job security provides future stability and a sense of security among the employees. The employees are not worried about the future and thus work with more enthusiasm. Owing to the unemployment problem in our country, job security works as a great incentive for the employees. However, there is also a negative aspect of this incentive that employees tend to take their job for granted and not work efficiently.

(f) Employee Recognition Programmes

Recognition means acknowledgment and appreciation of work done by employees. Recognition in the organization boosts their self-esteem and they feel motivated. For example, declaring the best performer of the week or month, displaying their names on the notice board and giving them rewards, fall under the Employee recognition program.

(g) Employee Participation

Involving the employees in decision making regarding the issues related to them such as canteen committees, work committees, etc. also helps in motivating them and inducing a sense of belongingness in them.

(h) Employee Empowerment

Giving more autonomy and powers to subordinates also make them feel that they are important to the organization and in turn they serve the organization better.