B.Ed EPC 8 Computer Subject
Question Bank Part 2
અહી નીચે આપેલ પ્રશ્ન સવિસ્તાર છે... જે 3 થી 5 માર્કસ માટે તૈયાર કરવા. અહી મોટાભાગના પ્રશ્નોના સરળ જવાબ નીરવ માં આપેલ છે. તેના પેજ નંબર પર જઈ વાંચન કરવું. અને અમુક પ્રશ્નોના જવાબ માટે માટે લિંક પર ક્લિક કરવું.
માઇક્રોસોફ્ટ વર્ડ વિશે સમજ આપી તેની ઉપયોગીતા સમજાવો.
જવાબ :- નીરવ પેજ નંબર 17 થી 19
માઇક્રસોફ્ટ વર્ડ માં ફોન્ટ વિશે સમજ આપો. અથવા ફોન્ટ ટેબ વિશે સમજાવો.
જવાબ :- નીરવ પેજ નંબર 20 થી 21
માઇક્રસોફ્ટ વર્ડ માં પેરેગ્રાફ વિશે સમજાવો.
પેરેગ્રાફ ટેબ માંથી બુલેટ નંબર અને એલાઈમેન્ટ વિશે સમજાવો.
જવાબ :- નીરવ પેજ નંબર 22 થી 23
માઇક્રસોફ્ટ વર્ડ માં પેજ સેટઅપ વિશે સમજ આપો.
જવાબ :- નીરવ પેજ નંબર 28
પેજ બોર્ડર અને વોટર માર્ક વિશે સમજાવો.
જવાબ :- નીરવ પેજ નંબર 25 થી 26
માઈક્રોસોફ્ટ Excel નો પરિચય, ઉપયોગો, વિશિષ્ટતાઓ વગેરે માટે
જવાબ :- નીરવ પેજ 33 થી 38
માઇક્રોસોફ્ટ એક્સેલ માં Sort અને filtering વિશે સમજ આપો.
જવાબ :- નીરવ પેજ 57 થી 58
માઈક્રોસોફ્ટ પાવર પોઈન્ટનો પરિચય તથા ઉપયોગો
જવાબ :- નીરવ પેજ 62 થી 63
માઇક્રોસોફ્ટ પાવર પોઇન્ટ Illustrations ટેબ સમજાવો. અથવા સ્લાઈડમાં પિકચર, ચાર્ટ અને Shap ઉમેરવાના સોપાનો સમજાવો.
જવાબ :- નીરવ પેજ 72 થી 75
માઈક્રોસોફ્ટ પાવર પોઈન્ટમાં Hyperlink આપવાના સોપાનો સમજાવો.
જવાબ :- નીરવ પેજ 76 થી 77
માઈક્રોસોફ્ટ પાવર પોઈન્ટમાં Movie તથા Sound ઉમેરવાના સોપાનો સમજાવો.
જવાબ :- નીરવ પેજ 81 થી 82
માઈક્રોસોફ્ટ પાવર પોઈન્ટમાં Animation આપવાના સોપાનો સમજાવો.
જવાબ :- નીરવ પેજ 85 થી 86
માઈક્રોસોફ્ટ પાવર પોઈન્ટમાં Rehearse Timing અને Record Narration સમજાવો. અથવા
Slide show માં ઓટોમેટિક ટાઇમ આપવાના સોપાનો સમજાવો.
જવાબ :- નીરવ પેજ 89 થી 90
માઇક્રસોફ્ટ વર્ડ માં હેડર અને ફૂટર header and footer સમજાવો.
માઈક્રોસોફ્ટ વર્ડ 2007 માં ટેબલ બનાવવાના સોપાનો સમજાવો.
MS Word 2007 ચાલુ કરવાની વિવિધ રીતો સમજાવો.
એક્સેલ 2007 માં વિવિધ ફંક્શનનો ઉપયોગ સમજાવો.
અથવા
પરિણામ પત્રક તૈયાર કરવાના સોપાનો સમજાવો.
માઈક્રોસોફ્ટ એક્સેલ ચાલુ કરવાના સોપાનો સમજાવો.
Excel 2007 Chart વિશે સમજૂતી આપો.
માઈક્રોસોફ્ટ વર્ડમાં મેઈલ મર્જ સમજાવો.
Microsoft Word, Excel, power point માં પુછાતા જનરલ પ્રશ્નોની સમજ (આમાંથી ટુંકા પ્રશ્નો પૂછાય શકે.)
Google Docs, Google sheets અને Google Slides નો પરિચય આપો.
(ત્રણમાંથી કોઈપણ એકનો પ્રશ્ન પૂછશે.)