B.Ed. Sem 3 EPC 8 Computer Subject Exam Imp Question and Answer
બીજી મીણબત્તીને જ્યોત આપવામાં પ્રથમ મીણબત્તીએ કાંઈ ગુમાવવાનું નથી, પણ તેના કામમાં એક સાથીદાર મળશે.
Friday, September 29, 2023
EPC 8 :~ Unit 1 Most Imp Question
CC5 કમ્પ્યુટર વિષય માટેના Most Imp Question with answer
આગામી યુનિવર્સિટીની બી.એડ. CC5 કમ્પ્યુટર ની પરીક્ષામાં 2, 3, અને 5 માર્કસની તૈયારી માટે Unit 1 થી 4 માંથી પુછાતા મહત્વના પ્રશ્નોની યાદી સાથે તેના પર ક્લિક કરવાથી તેનો સરળ ભાષામાં ઉત્તર પણ મળશે..
(બ્લોગમાં જે ઇમેજ કે લખાણ નો ફોટો મુકેલ છે. તેને જોવા માટે zoom ન કરતા તે ઇમેજ કે ફોટા પર ક્લિક કરવાથી સ્પષ્ટ વાંચવા મળશે.)
👇👇👇👇👇👇👇👇
CC5 :~ Unit 2 Most Imp Question
CC5 :~ Unit 4 Most Imp Question
B.Ed. Sem 3 CC5 Computer Subject
CC5 :~ Unit 3 Most Imp Question
B.Ed. Sem 3 CC5 Computer Subject
Friday, September 22, 2023
B.Ed. Sem 3 CC5 QUESTION BANK (Small Question) (UPDATE)
Saurashtra University
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
B.Ed. Sem 3 CC5
QUESTION BANK
Small Question (2 Marks)
નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. ( પ્રત્યેક ના 2 માર્ક્સ)
UNIT - 1 (2 MARKS
QUESTION)
- ઇનપુટ ડીવાઇઝ એટલે શું ?
ઇનપુટ ડીવાઇઝના 2 નામ આપો ?
- કમ્પ્યુટરના ફક્ત પ્રકાર જણાવો.
- કમ્પ્યુટરનો અર્થ આપો.
- કમ્પ્યુટરના કોઇપણ બે લક્ષણો જ્ણાવો.
- કમ્પ્યુટરની કોઇપણ બે મર્યાદા જ્ણાવો.
- કમ્પ્યુટરના કોઇપણ બે ઉપયોગો જ્ણાવો.
- સુપર ક્મ્પ્યુટર વિશે જણાવો.
- માઇક્રો કમ્પ્યુટરની સંકલ્પના સ્પષ્ટ કરો.
- મેઇનફ્રેમ ક્મ્પ્યુટર વિશે સમજાવો.
- સુપર ક્મ્પ્યુટર અને મેઇનફ્રેમ ક્મ્પ્યુટર વચ્ચેનો
મુખ્ય તફાવત જણાવો.
- કમ્પ્યુટરનુ મગજ કોને કહેવાય છે ?
- કમ્પ્યુટરની સંકલ્પના સ્પષ્ટ કરો ?
- ROM શું છે ? તેનુ કાર્ય લખો ?
- RAM શું છે ? તેનુ કાર્ય લખો ?
- પ્રાથમિક અને ગૌણ સંગ્રહ સાધનોનો અર્થ આપી એક એક
ઉદાહરણ આપો.
- ફલોપી ડિસ્ક અને હાર્ડડિસ્ક વચ્ચેનો મુખ્ય તફાવત
બતાવો.
- માઉસના કોઇપણ બે કાર્યો લખો.
- સ્ટોરેજ ડિવાઇસ એટ્લે શું ?
- C.P.U. નુ
પુર્ણ રૂપ આપો.
- માઉસ એટલે શુ?
- ICT નુ પુર્ણ રૂપ આપો.
- RAM નુ પુર્ણ રૂપ આપો.
- ROM નુ પુર્ણ રૂપ આપો.
- કોઇપણ બે ઓપરેટીગ સિસ્ટમના નામ આપો.
- RAM અને ROM વચ્ચેના કોઇપણ બે તફાવત
સમજાવો.
- કમ્પ્યુટરના કોઇપણ બે સંગ્રહ સાધનોના નામ જ્ણાવો.
- Hard disk વિશે સમજ આપો.
- Pen Drive વિશે સમજ આપો.
- CD નુ
પુર્ણ રૂપ આપો.
- DVD નુ
પુર્ણ રૂપ આપો.
- કોઇપણ બે સ્ટોરેજ ડિવાઇઝના નામ આપો.
- કમ્પ્યુટરના કોઇપણ બે કાર્યો જણાવો.
- કિબોર્ડમા રહેલી delete અને backspace કી વચ્ચેનો તફાવત સમજાવો.
UNIT - 2 (2 MARKS QUESTION)
- MS OFFICE 2007 ના કોઇપણ બે ઉપયોગો જ્ણાવો.
- MS WORD 2007 ના કોઇપણ બે ઉપયોગો જણાવો.
- MS WORD 2007 મા વોટરમાર્ક કઇ રીતે આપવામા આવે છે.
- MS WORD 2007 મા પેજ નંબર કઇ રીતે આપવામા આવે છે.
- MS WORD 2007 મા પેજ બોર્ડર કઇ રીતે આપવામા આવે છે.
- MS WORD 2007 મા હેડર ફુટર સમજાવો.
- MS WORD 2007 મા પેજને zoom કઇ રીતે કરી શકાય છે.
- MS WORD 2007 મા SPLIT એટલે શું ?
- MS WORD 2007 મા ALIGN TEXT સમજાવો.
- MS EXCEL 2007 મા Clip board સમજાવો.
- MS EXCEL 2007 મા SORT વિશે ટુંકમાં સમજાવો
- MS EXCEL 2007 મા જોવા મળતા કોઇપણ ચાર ચાર્ટના નામ આપો.
- MS EXCEL 2007 મા કોલમ અને રો ટૂંકમાં સમજાવો.
- MS EXCEL 2007 ની કોઇપણ પાંચ ફોર્મ્યુલા દર્શાવો.
- MS POWERPOINT 2007 મા સ્લાઇડ
ડિઝાઇન કેવી રીતે બદલશો ?
- MS POWERPOINT 2007 મા સ્લાઈડ શો માટે જોવા માટેની કોઇપણ
બે રીત દર્શાવો.
- MS POWERPOINT 2007 મા નવી સ્લાઈડ ઉમેરવા માટેની કોઇપણ
બે રીત દર્શાવો.
- MS POWERPOINT 2007 મા Animation કેવી રીતે ઉમેરશો ?
- MS POWERPOINT 2007 મા Clipart કેવી રીતે ઉમેરશો ?
- MS POWERPOINT 2007 મા WordArt વિશે સમજાવો.
- કટ, કોપી, પેસ્ટ સમજાવો?
- ઈન્ટરનેટ એટલે શું ?
- www નુ પુર્ણ રુપ આપો.
- ઈન્ટરનેટ ની શિક્ષણમાં કોઇપણ બે ઉપયોગીતા જણાવો.
- ઈન્ટરનેટ ની કોઇપણ બે મર્યાદા જણાવો.
- ગુગલ ડ્રાઈવ એટલે શુ?
- ગુગલ સ્લાઇડ શું છે ?
- ગુગલ શીટ શું છે ?
- ગુગલ ડોક્સ શું છે ?
- ગુગલ કેલેન્ડર વિશે સમજાવો.
- AutoDraw ની ટેગ લાઇન શું છે ?
- AutoDraw વિશે સમજ આપો.
- Jamboard ની ટેગ લાઇન શું છે ?
- Jamboard વિશે સમજ આપો.
- Jamboard શું છે ?
UNIT - 3 (2 MARKS QUESTION)
- ICT નું
પૂરું નામ આપો.
- ICTના
કોઇપણ બે ઉપયોગો જણાવો.
- ICTની
કોઇપણ બે મર્યાદા જણાવો.
- ICT મા
શાનો સમાવેશ થાય છે ?
- ઓનલાઇન કલાસના કોઇપણ બે માધ્યમ જણાવો.
- face-to-face અધ્યાપનના
કોઇપણ બે લક્ષણો જણાવો.
- ક્યા ઉદેશ માટે શિક્ષણમા ICT નો ઉપયોગ જરુરી છે ?
- ICT નો ઉપયોગ કરવા માટે શિક્ષક
અને વિદ્યાર્થી બંનેમા કઇ skill હોવી જરુરી છે ?
- TestMoz શું
છે ?
- TestMoz કોના
દ્વારા ડીઝાઇન કરવામા આવેલ છે.
- Google Quiz માં
કેટલા પ્રકારના પ્રશ્નો ઉપયોગમા લઇ શકાય છે ?
- ઇ-લર્નીગ એટલે શું ?
- ઇ-લર્નીગ સંદર્ભે શિક્ષક-વિદ્યાર્થીના કૌશલ્યો જણાવો.
- ઓનલાઇન અધ્યાપન અને અધ્યાપન સંકલ્પના સ્પષ્ટ કરો.
- ઓનલાઇન અધ્યાપન અને face-to-face અધ્યાપન
વચ્ચેના કોઇપણ બે તફાવત રજુ કરો.
- આપણે ગૂગલ ક્લાસરૂમમાં શું કરી શકીએ છીએ ?
- Google Meet એપ્લિકેશનનો
ઉપયોગ જણાવો.
- Zoom એપ્લિકેશન વિશે
જણાવો.
- ઓનલાઇન મુલ્યાકનના કોઇપણ બે માધ્યમ જણાવો.
- ઓનલાઇન મુલ્યાકન એટલે શું ?
- ગૂગલ ફોર્મ દ્વારા કવિઝ બનાવવાના સોપાનો વર્ણવો.
- પુર્ણ રૂપ આપો. QR
Code
- QR Code ના કોઇપણ બે ઉપયોગો જણાવો.
- QR Code ની શરુઆત કઇ કંપની દ્વારા
કરવામા આવી હતી.
- QR Code કઇ કઇ બાબતના બનાવી શકાય
છે.
UNIT - 4 (2 MARKS QUESTION)
- ઓનલાઇન શિક્ષણ મંચનો અર્થ આપો.
- ઓનલાઇન શિક્ષણ મંચના કોઇપણ બે ઉપયોગો જણાવો.
- Swayam નું
પૂરું નામ આપો.
- Swayam નું
સુત્ર જણાવો.
- પુર્ણ રૂપ આપો. NREOR
- NREOR વિશે
ટુકમા સમજ આપો
- દિક્ષા પોર્ટલ શું છે ?
- DIKSHA નું
પૂરું નામ આપો.
- DIKSHA શું
કાર્ય કરે છે ?
- DIKSHA એપ્લિકેશનમા કઇ કઇ બાબતો સમાવેલ છે ?
- DIKSHA નું
પ્રેરણાસુત્ર ક્યુ છે ?
- NAD નું
પૂરું નામ આપો.
- NAD શુ છે ?
- E Pathshala વિશે
જણાવો.
- E Pathshala ની
શરુઆત ક્યારે થઇ અને કોના દ્વારા ડેવલપ થયેલ છે.
- Swayam Prabha channel વિશે માહિતી આપો.
- Swayam Prabha channel મા હાલ કુલ કેટલી ચેનલ જોવા મળે છે ?
- OBS નું
પૂરું નામ આપો.
- OBS સ્ટુડીયો
દ્વારા શું કરી શકિયે ?
- Loom શું છે ?
- OPENSHOT વિશે ટુંકમા સમજાવો.
- TRIMMING એટલે
શું ?
- Transition એટલે શું ?
- કોઇપણ બે રેકોર્ડિંગ ટુલ્સ ના નામ આપો.
રામદેવરામાં જોવાલાયક સ્થળો
રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...
-
B.Ed. Sem 3 CC5 Computer Subject Exam Imp Question કમ્પ્યુટર ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ (સાધનો) વિશે સમજ આપો. કમ્પ્યુટર ઈનપુટ, પ્રોસેસ અને આઉટપ...
-
દેશભરમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાક્રિશ્નનના જન્મદિવસ તા. પાંચમી સપ્ટેમ્બરના દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. માં બાપ...
-
Navyug Group of Education Morbi Std 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન BA 046 Question Bank Chep 1 ની Question Bank માટે ક્લિક કરો. Ch...