Saturday, October 12, 2024

B.Ed EPC 8 Question Bank Unit 2

B.Ed EPC 8  

Computer Subject 

Question Bank Unit 2

અહી નીચે આપેલ પ્રશ્ન સવિસ્તાર છે... જે 3 થી 5 માર્કસ માટે તૈયાર કરવા.  અહી મોટાભાગના પ્રશ્નોના સરળ જવાબ નીરવ માં આપેલ છે. તેના પેજ નંબર પર જઈ વાંચન કરવું.  અને અમુક પ્રશ્નોના જવાબ માટે માટે લિંક પર ક્લિક કરવું.


ઈન્ટરનેટ વિશે સમજ આપી તેની શિક્ષણમાં ઉપયોગીતા સમજાવો.

જવાબ :- નીરવ પેજ નંબર 97, 98, 100, 101


ઈન્ટરનેટનો ઇતિહાસ ટુંકમાં સમજાવો.

જવાબ :- નીરવ પેજ નંબર 99


ઈ મેઈલ વિશે સમજ આપી. તેની ઉપયોગીતા વર્ણવો.

જવાબ માટે અહી ક્લિક કરો.


બ્લોગ વિશે સમજ આપી શિક્ષણમાં તેમની ઉપયોગીતા સમજાવો.

જવાબ માટે અહી ક્લિક કરો.


બ્લોગ તૈયાર કરવાના સોપાનો વર્ણવો.

જવાબ માટે અહી ક્લિક કરો.


ગૂગલ ક્લાસ રૂમનો પરિચય આપો.

જવાબ માટે અહી ક્લિક કરો.


Google Classroom બનાવવાના સોપાનો સમજાવો.

જવાબ માટે અહી ક્લિક કરો.


Google Meet વિશે વિગતે માહિતી આપો.

અથવા

Google Meet માં જોડાવા માટેના સોપાનો સમજાવો.

જવાબ માટે અહી ક્લિક કરો.


ChatGPT વિશે નોંધ લખો.

જવાબ માટે અહી ક્લિક કરો.


Microsoft Team વિશે પરિચય આપો.

Microsoft Team નો કઈ રીતે ઉપયોગ કરી શકાય.

Microsoft Team ની લાક્ષણિકતાઓ

જવાબ :- નીરવ પેજ નંબર 116 થી 120


SWAYAM વિશે વિસ્તૃત નોંધ લખો.

જવાબ માટે અહી ક્લિક કરો :- 


DIKSHA પોર્ટલ વિશે વિસ્તૃત માહિતી આપો.

જવાબ માટે અહી ક્લિક કરો.


NROER વિશે સવિસ્તાર નોંધ લખો.

જવાબ માટે અહી ક્લિક કરો.


Google સર્ચની વિવિધ રીતો જણાવો.

જવાબ માટે અહી ક્લિક કરો.


હેકિંગ વિશે નોંધ લખો.

હેકિંગ અટકાવવાના ઉપાયો કે તકેદારી રાખવાના સૂચનો વર્ણવો.

જવાબ માટે અહી ક્લિક કરો.


કૉપિરાઇટ ઉલ્લંઘન વિશે નોંધ લખો.

જવાબ માટે અહી ક્લિક કરો.


સાહિત્ય ચોરી વિશે વિસ્તૃત નોંધ લખો.

પ્લેજરિઝમ વિશે સમજૂતી આપો.

જવાબ માટે અહી ક્લિક કરો.